Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
૩૭૧. તથા નિયતકાળ ભાવિ હોવાથી એટલે કે અમુક નિણત , સમય જ પ્રવર્તતા હોવાથી ઉત્કૃષ્ટ અને જઘન્ય સાદિ છે. * * * . '
આ રીતે પ્રકૃતિ અને સ્થિતિ આદિની અપેક્ષા રાખ્યા વિના જઘન્યાદિમાં સાદિતાદિની પ્રરૂપણા કરી હવે સામાન્યથી બંધ આશ્રયી કહે છે– *
'अधुवाण साइ सव्वें,धुवाणणाई वि संभविणो ॥२५॥ * કાળાં ના સર્વે પુરાણ/મનાથી વિ સંમવિની પર • અર્મ_અધુવMધિ પ્રવૃતિઓના સઘળા ભાંગા સાદિ છે અને કાર્બધિ પ્રકૃતિઓના સંભવતા અજઘન્ય અને અતુહૃદ અનાદ પણ હોય છે. •
ટીકાતુ–સાતવેદનીયાદિ અધવબંધિ પ્રકૃતિના જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અને અનુક્રૂણ એ સઘળા ભાગા સાદિ છે સાદિ એ સાતનું ઉપલક્ષણ-સૂચક હોવાથી સાત પણ છે. જે સાદિ હોય છે તે સાન્ત અવશ્ય હોય છે એ પહેલા કહ્યું છે. એટલે અહિં એકલે સાદિ ભાંગે કહ્યો છે છતા સાન્ત પણ લઈ લે.
વણાદિ શવબંધિ પ્રવૃતિઓમાં યોગ્ય રીતે સંભવતા અજઘન્ય અને અતુલ્કઅને કાળ અનાદિ છે. અહિં પણ અનાદિ શદવડે અનન્ત પણ લઈ લેવાને છે. કારણ કે જ્યારે અનાદિ હોય ત્યારે અનંતપણાને પણ સંભવ છે. એટલે અનાદિ અને ઇવ છે અને માથામાં ગ્રહણ કરેલા “અપિ” શબ્દવડે સાદિ અને અધવ પણ છે.
તથા ધ્રુવનંધિ પ્રકૃતિએના જે જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદ છે તે સાદિ સાત જ હોય છે. કારણ કે એ બને કેઈ વખતે જ પ્રવર્તે છે. જ્યારે પ્રવરે ત્યારે સાદિ અને જે સાદિ હેય તે સાન્ત હોય જ એ પહેલાં કહ્યું છે માટે ધ્રુવMધિ પ્રકૃતિએના જઘન્ય અને ઉત્કૃષ્ટ સાદિ સાન્ત જાણવા. ૨૫
આ પ્રમાણે સામાન્યથી પ્રકૃતિબધ આશ્રી જઘન્ય આદિ ભાંગાઓ સાદિ આદિ રૂપે પ્રરૂપ્યા. હવે મૂળ અને ઉત્તર પ્રવૃતિઓમાં જ્યાં જ્યાં જે જે જઘન્યાદિ બંધને સંભવ છે ત્યાં ત્યાં તે તે કહે છે- मुलुत्तरपगईणं जहन्नओ पगइवन्ध उवसंते ।
तभट्ठा अजहन्नो उक्कोसो सन्नि मिच्छंमि ॥२६॥
मूलोत्तप्रकृतीनां जघन्यः प्रकृतिबन्ध उपशान्ते । - તત્ પ્રણાલયન્ટ સબ્સિનિ પિછૌ રા -
અર્થ––મૂળ અને ઉત્તર પ્રકૃતિને જઘન્ય અંધ ઉપશાંતમાહ ગુણઠાણે થાય છે. ત્યાંથી પડવાથી અજઘન્ય બધ થાય છે. તથા ઉત્કૃષ્ટ બંધ સિગ્ગાદષ્ટિ સંશિમાં હૈય છે.