Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
*
પચસંગ્રહ-પાંચમું દ્વાર
ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ આંધે, તે પણ એક સમય ન્યૂન અથવા એ સમય ન્યૂન બાંધે ચાવત્ ત્રીજીવાર પચેપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન સ્થિતિ થાય ત્યાં સુધીની સ્થિતિ ખાંધે.
એમ જેટલા સમય અખાધા ન્યૂન થાય તેટલા પલ્યેાપમના અસંખ્યામા ભાગ પ્રમાણુ કે'ક વડે આ સ્થિતિમધ થાય છે. એમ અખાષાના સમય અને સ્થિતિમધના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કડક છેા કરતા ત્યાં સુધી જવું કે જઘન્ય અખાધાએ વત્તતા જીવ જઘન્ય સ્થિતિબધ કરે, પ
આ પ્રમાણે ખાષાના સમયની હાનિ કરવા વડે સ્થિતિના ક’ડકની હાનિના વિચાર કર્યાં. હવે એકેન્દ્રિયાદિના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિખધના પ્રમાણની વિચાર કરવા ઈચ્છતા, પહેલા એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિ ધનું પ્રમાણ કહે છે——
जा एर्गिदि जहन्ना पल्लासंखंससंजुया सा उ । तेर्सि जेटा सेसाण संखभागहिय जा सन्नी || ५४||
या एकेन्द्रियाणां जघन्या पल्यासंख्यांशसंयुक्ता सा तु । तेषां ज्येष्ठा शेषाणामसंख्यभागाधिका यावदसंज्ञिनः ||५४ ||
...એકેન્દ્રિયની જે જઘન્ય સ્થિતિ હોય તે પત્યેાપમના અસખ્યાતમા ભાગના સમયે વડે ચુક્ત કરતા તેની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે, તથા શેષ એઇન્દ્રયથી આર’ભી અત્તિ સુધીની ઉત્કૃષ્ટ સ્થિતિ એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિમાં પચેપમના અસયાતમા ભાગ મેળવતા અને તેને પચીસ આદિએ ગુણુતા જે આવે તેટલી છે.
ટીકાનુ—એકેન્દ્રિય જીવા નિદ્રા આદિ પ્રકૃતિની જે જઘન્ય સ્થિતિ આંધતા હાય તેમાં પચ્ચે પમના અસખ્યાતમા ભાગ ઉમેરતા જે થાય તેટલી એકેન્દ્રિય જીવા ઉત્કૃષ્ટ સ્થિતિ આંધે છે. એકેન્દ્રિય જીવા કેટલી જઘન્ય સ્થિતિ ખાંધે છે એ પૂછતા હા તા કહે છે
પેાતાની મૂળ પ્રકૃતિની એટલે કે પેાતાના વગની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સિત્તેર કાડાકીડી સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગતા જે આવે તેમાંથી પત્ચાપમના અસ`ખ્યાતમા ભાગ ન્યૂત કરતા જે રહે તેટલી જઘન્ય સ્થિતિ એકેન્દ્રિયા ખાંધે છે. તે આ પ્રમાણે-
જ્ઞાનાવરણુ, દનાવરણ, વેદનીય અને અંતરાયની સ્થિતિ ત્રીશ કાઠાકોડી સાગશમ પ્રમાણ તેને મિથ્યાત્વની સિત્તર કાઢાકોડી સાગરોપમ પ્રમાણુ સ્થિતિ વડે ભાગતા સાગરોપમના સાતીયા ત્રણ ભાગ આવે. તેમાંથી પચ્ચે પમના અસખ્યાતમા ભાગ એછે કરવા. એટલે પત્ચાપમના અસëાતમે ભાગે ન્યૂન સાતીયા ત્રણ ભાગ