Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૮૮
પંચસંહે--પાંચ દ્વાર એકેન્દ્રિય ઈન્દ્રિય ઈન્દ્રિય અને ચૌરિદ્ધિને ભવસ્થિતિને—જેનું જેટલું ઉત્કૃષ્ટ આયુ હોય તેને ત્રીજો ભાગ ઉઠ અબાધા છે. કારણકે પિતાપિતાના આયુનાં બે ભાગ ગયા પછી પરભવનું આયુ બાંધી શકે તેથી પોતપોતાના ઉત્કૃષ્ટ આયુને ત્રિીને ભાગ ઉત્કૃષ્ટ અબાધા 'ઘટે છે.
યુગલિયા–અસંખ્યય વરસના આયુવાળા તિર્થશે અને મનુષ્યને પલ્યોપમને અસંvયાતમે ભાગ પરફાવાયુની અબાધા છે એમ અન્ય આચાર્યો કહે છે. તેમના મતે તેઓ પોપમને અસંvયાતમો ભાગ શેપ રહે ત્યારે પરભવનું આયુ બાંધે એમ સમજવું. ૪૧
હવે તીર્થંકરનામ અને આહારકકિની ઉત્કૃષ્ટ રિથતિનું પ્રમાણ કહે છે– अंतो कोडाकोडी तित्थयराहार तोए संखाओ । तेत्तीसपलियसंखं निकाश्याणं तु उकोसा ॥४२॥ अतःकोटीकोटी तीर्थकराहारकयोः तस्याः संख्यातः । त्रयस्त्रिंशत् पल्यासंख्यं निकाचितयोस्तु उत्कृष्टा ॥४२॥
અર્થ–-તીર્થકર અને આહારકટિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અતડાકોડી સાગપમ છે અને અતકો ડાડીના સંખ્યામાં ભાગથી આરંભી નિકાચિત થયેલી એ અનેની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે તેત્રીસ સાગરોપમ અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
ટીકાનું–તીર્થકર નામકર્મ અને આહારકદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતડામાડી સાગરોપમની છે, અંતર્મુહૂત અબાધાકળ છે, અને અખાધાકાળ હીન કર્મ દળને નિકકાળ છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ અનિકાચિત તીર્થંકરનામ અને આહારકકિની કહી છે.
નિકાચિત એ બંને કમની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે–તેમાં તીર્થકરનામછોને અપવતનીય અને અનપવતનીય એ બન્ને પ્રકારનું આયુષ હોય છે. દે, ના તથા અસંખ્ય વર્ષના આયુષવાળા મનુષ્ય અને તિથી પિતાના આયુષના છ માસ બાકી રહે ત્યારે પરભવાયુષને બંધ કરે છે. બાકીના નિરુપમ આયુષવાળા નિચ અને મનુ પિતાના આયુષને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુષને બંધ કરે છે અને સેપકમ આયુષ્યવાળા પોતાના આયુષને ત્રીજે, નવમે કે સત્યાવીશ-એમ ત્રિગુણ કરતાં છેવટે અન્નg બાકી રહે ત્યારે પણ પરસવનું આયુષ બાંધે છે. જીઓ પંડિત ભગવાનદાસભાઇએ લખેલ નવતત્વ વિવેચન ૫, ૩૭.
૧ અહિં એટલું સમજવાનું કે પોતાના ઉત્કૃષ્ટ આયુનો ત્રીજો ભાગ શેષ રહે અને પરભવનું આ બાંધે તેઓને ઉત્કૃષ્ટ અબાધા ઘટે પરંતુ બધા ઉત્કૃષ્ટ આયુવાળા હોય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરસવનું આયુ બાંધે એ કંઇ નિયમ નથી. કેઈ નવમે કઈ સતાવીસ ઈત્યાદિ ભાગે પણ આયુ બાધે છે તેને તેટલી અભાષા સમજવી.