Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ–પાંચમું કાર કર નામકર્મને જઘન્ય સ્થિતિબંધ અંતઃકેડીકેડી સાગરોપમ પ્રમાણ છે અને અંતમુહૂત અબાધાકાળ છે. માત્ર ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી જઘન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ હીન છે.”
પુરુષવેદાદિની જઘન્ય સ્થિતિ કહે છે... पुंवेए अट्ठवासा अट्टमुहुत्ता जसुच्चगोयाणं । साए वारस हारगविग्यावरणाण किंचूर्ण ॥१७॥ पुंवेदेऽष्टौ वर्षाण्यऽष्टौ मुहर्ता यशउच्चैर्गोत्रयोः । साते द्वादश आहारकविनावरणानां किंचिदूनम् ॥४७॥
અર્થ–પુરુષવેદની જઘન્યસ્થિતિ આઠ વરસની, યશકીર્તિ અને ઉચ્ચત્રની આઠ મુહુર્તની, સાતા વેદનીયની બાર મુહૂર્તની, આહારદ્ધિક, અંતરાય, જ્ઞાનાવરણીય અને દશ નાવરણીયની કંઈક ન્યૂન સુહુર્તાની જઘન્ય સ્થિતિ છે.
ટીકાનુo–આ અષ્ટ વદિ જઘન્ય સ્થિતિ જે જે ગુણસ્થાનકે તે તે પ્રકૃતિને અંધવિરછેદ થાય છે ત્યાં ત્યાં ક્ષપકશ્રેણિમાં બંધાય છે. એ જ જઘન્ય સ્થિતિ કહે છે. - પુરુષવેદની જઘન્ય સ્થિતિ આઠ વરસ પ્રમાણ છે. અંતમુહૂ અબાધાકાળ અને અબાધાકાળહીન કમંદળને નિકકાળ છે.
યશકીર્તિ અને ઉચ્ચગોત્રની આઠ મુહૂર્તની જઘન્ય સ્થિતિ, અંતર્મુહૂત અખાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે.
સાતવેદનીયની બાર મુહૂર્ત જઘન્ય સ્થિતિ, અંતમુહૂત અખાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે.
આહારક શરીર, આહારક અપાંગ, અંતરાય પાંચ, દર્શનાવરણીય ચાર, કુલ સોળ કર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ કંઈક જૂન મુહૂર્ત એટલે અંતમુહૂતની છે, અંતમુહૂર્ત અબાધાકાળ અને અબાધાકાળહીન કર્મ દળને નિષેકકાળ છે.
કર્મપ્રકતિ આદિમાં આહારકટ્રિકની જઘન્યસ્થિતિ અંતકડાકડી સાગરોપમ પ્રમાણ પહેલાં કહી છે છતાં અહિં જે અંતમુહૂર્તની કહી તે અન્ય આચાર્યના મતે કહી છે એમ સમજવું. ૪૭
હવે સંજવલન ક્રોધાદિની જઘન્ય રિથતિ કહે છે– ' , ' '
दोमाल एग अद्धं अंनमुहत्तं च कोहपुवाणं.. . . તેનgો નિછgિ S Iષ્ટતા