Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ૬૪
પંચસંગ્રહ-પાંચમું દ્વાર
એ જ ગુણસ્થાનકે પુરુષવેદને પ્રક્ષેપ કરતાં એક એક, એકસો એ, એકસો પાંચ અને એકસે છ એમ ચાર સત્તાસ્થાને થાય છે.
એ જ ગુણસ્થાનકે હાસ્યાદિષને પ્રક્ષેપ કરતાં એક સાત, એકસે આઠ, એક અગીઆર અને એકસો બાર એ ચાર સત્તાસ્થાનકે થાય છે.
ત્યારપછી સ્ત્રીવેદને પ્રક્ષેપ કરતાં એ આઠ, એક નવ, એક બાર અને એકસો તેર એ ચાર સત્તાસ્થાનકે થાય છે.
ત્યારપછી એ જ ગુણસ્થાનકે નપુંસકવેદને પ્રક્ષેપ કરતાં એક નવ, એક દશ, એકસે તેર અને એક ચૌદ એ ચાર સત્તાસ્થાને થાય છે. - તથા એ જ ચાર સત્તાસ્થાનેમાં એ જ ગુણસ્થાનકે નરકદ્ધિકાદિ નામકર્મની તેર પ્રકૃતિ અને દ્વિત્રિક એમ સળ પ્રકૃતિને પ્રક્ષેપ કરતાં એકસો પચીસ, એક છવ્વીસ, એકસો ઓગણત્રીસ અને એક ત્રીસ એ ચાર સત્તાસ્થાને થાય છે.
ત્યારપછી એ જ ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાયાનાવરણ એ આઠ કષાયનો પ્રક્ષેપ કરતાં એક તેત્રીસ, એક ચોત્રીસ, એકસો સાડત્રીશ અને એક આડત્રીસ એ ચાર સત્તાસ્થાને થાય છે. આ સઘળા સત્તાસ્થાને નવમા ગુણઠાણે હોય છે.
તથા પૂર્વે જે ક્ષીણમાહ ગુણસ્થાનક સંબંધી છનું, સત્તાણું, સો અને એક એક એ ચાર સત્તાસ્થાનકો કહ્યા છે તેમાં મોહનીયની બાવીશ, દ્વિત્રિક અને નામકમની તેર પ્રકૃતિઓને પ્રક્ષેપ કરતાં એક ત્રિીશ, એક પાંત્રીસ, એક આડત્રિીસ અને એસે ઓગણચાળીશ એ ચાર સત્તાસ્થાને થાય છે.
નવમા ગુણઠાણુના છેલ્લા ચાર સત્તાસ્થાનમાં મેહનીય કર્મની બાર કષાય અને નવનાકષાય એ એકવીશ પ્રકૃતિ આવી જાય છે. અહિં જે મોહનીયની આવીશ પ્રકૃતિ લીધી છે તેમાં સમ્યકત્વ મેહનીય વધારે લીધી છે.
જે ક્રમથી પ્રકૃતિઓને ક્ષય કરે છે તેનાથી પશ્ચાતુપુર્વિએ પ્રકૃતિઓને પ્રક્ષેપ કરતાં ઉપરોક્ત સત્તાસ્થાને થાય છે.
તથા તે ક્ષીણકષાય સંબંધી છનું આદિ ચાર સત્તાસ્થાનમાં મિશ્રમોહનીય સાહત મિહનીયની ત્રેવીસ, નામ ત્રદશક અને થીણુદ્ધિવકને પ્રક્ષેપ કરતાં એક પાંત્રીસ, એકસો છત્રીસ, એકસે ઓગણચાળીશ અને એક ચાળીસ એ ચાર સત્તાસ્થાને થાય છે. છે તથા તે છનું આદિ ચાર સત્તાસ્થાનમાં મિથ્યાત્વમેહનીય સાથે મેહનીયની ચિાવીસ, નામ ત્રયોદશક અને થીણુદ્ધત્રિકને પ્રક્ષેપ કરતાં એકસે છત્રીસ, એક સાડત્રીશ, એકસે ચાળીસ અને એક એક્તાલીસ એ ચાર સત્તાસ્થાને થાય છે.