Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસ ચહે–પાંચમું દ્વાર
“પપ૩
-એક, આયુ એક અને નામકમની વિગ્રહગતિ માંહેની આનુપૂવિ વિના વીશ તથા અદારિદ્રિક, પ્રત્યેક, ઉપઘાત, એક સંઘયણ, એક સંસ્થાન, પરાઘાત, વિહાગતિ, ઉચ્છ વાસ, સ્વર, અને ઉદ્યોત એ એકત્રીશ કુલ અઠ્ઠાવન પ્રકૃતિઓ થાય છે.
અવિરતિ સમ્યગ્દષ્ટિના આ સઘળા ઉદયસ્થાને નિદ્રા, ભય, જુગુપ્સા અને ઉદ્યોત એ અશુદયિ હોવાથી તેઓને ઓછી વસ્તી કરતાં અલપતર અને ભૂયસ્કાર એમ બને રૂપે સંભવે છે.
તથા મિથ્યાદ્ધિને છેતાલીસથી આરંભી ઓગણસાઠ સુધીના ઉદયસ્થાન કે હોય છે. તેઓને ભિન્ન ભિન્ન ગતિમાં રહેલા મિથ્યાદષ્ટિ છે આશ્રયી જેને સપ્તતિકા સંગ્રહમાં કહેશે તેના પૂર્વાપર ભાવને વિચાર કરી નિદ્રા, ભય, જુગુપ્સા અને ઉોત એ પ્રકૃતિઓને ઓછી વતી કરી પિતાની મેળેજ સમજવા,
૧ મિશ્રાદષ્ટિના ઉદયથાનકોને સામાન્ય વિચાર આ પ્રમાણે-મિથ્યાષ્ટિને વિગ્રહગતિમાં શાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, વેદનીય એક મેહનીય અનંતાનુબધિ વિધાદિમાથી ધાદિ ચાર, યુગલ એક, વેદ અને મિયાત્વમેહનીય એ આઠ, આયુ એક, ગાત્ર એક, અંતરાય પાચ, એમ સાતમળી પચીસ અને નામકમની એકવીસ કુલ છેતાલીસ પ્રકૃતિને કમમાં કમ ઉદય હોય છે. તેમાં ભય અને સુરક્ષા અને નિદ્રામાથી એક એક ભેળવતાં સુડતાલીસને અને બબ્બે મેળવનાં અડતાલીસ અને ત્રણે મેળવતાં એગણપચાસન ઉદય થાય છે. તથા ભવસ્થ એકેન્દ્રિયને પૂર્વોક્ત સાત કર્મની પચીસ અને નામકમની એકવીસ પ્રકૃતિમાંથી આનુપૂર્વ કહાડતાં અને પ્રત્યેક, દારિક શરીર, ઉપઘાત અને ઠંડક સરથાન એ ચાર મેળવતા ચોવીસ-કુલ ઓગણપચાસને ઉદય થાય છે. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રા એ ત્રણમાંથી એક એક મેળવતા પચાસ, બબ્બે મેળવતા એકાવન અને ત્રણ મેળવતા બાવનનો ઉદય થાય છે. તથા પૂર્વોક્ત ઓગણપચાસમાં શરીરણ્યતિએ પથપ્તાને પરાઘાતને ઉદય વધે એટલે પચાસને ઉદય થાય છે. તેમાં ભય જુગુપ્સા અને નિદ્રા એ ત્રણમાંથી એક એક મેળવતા એકાવન, બબ્બે મેળવતા બાવન અને ત્રણે મેળવતા ત્રેપન ઉદય થાય છે. તથા તે પચાસમાં ઉચ્છવાસ પર્યાપ્તિએ થતાને શ્વાસોચ્છવાસને ઉદય વધે એટલે એકાવન પ્રકૃતિનો ઉદય થાય. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રામાંથી એક એક મેળવતા બાવન, બબ્બે મેળવતા પન અને ત્રણે મેળવવા ચેપનો ઉદય થાય તથા તે પૂર્વેત એકાવનમા ઉોત અથવા આતપનો ઉદય વધે એટલે બાવનનો ઉદય થાય. તેમાં ભય. જુગુપ્સા અથવા નિદ્રામાથી એક એક મેળવતા પન, બબ્બે મેળવતા ચેપન અને ત્રણે મેળવતા પંચાવન ઉદય થાય. તથા ભવરય એકેન્દ્રિયને ઉદય 5 વીસમાં અગોપાંગ અને સધિયણ ઉમેરતાં ભવસ્થ બેનિયાદિને નામકર્મની છવ્વીસ અને શેષ સાત કર્મની પચીસ કુલ એકાવન પ્રકૃતિને ઉલ્ય હોય છે. તેમાં ભય, જુગુપ્સા અને નિામાંથી કોઈ પણ એક એક ઉમેરતાં બાવન, બબ્બે ઉમે૨તા પન અને ત્રણે ઉમેરતા ચેપનો ઉદય થાય છે. તથા શરીરપર્યાતિએ પર્યાપ્તા તેઓને પૂત એકાવનમાં પરાઘાત અને વિશ્વાગત ઉમેરતા ત્રેપનને ઉદય થાય. તેમાં ભય, જીણસા અને નિદ્રામાંથી એક એક ઉમેરતા ચેપન, બબ્બે ઉમેરતા પંચાવન અને ત્રણે ઉમેરતા છાપીને ઉદય થાય છે. તથા ઉસ પર્યાપ્તિએ પર્યાપ્તા તેઓને પૂર્વોક્ત ત્રેપનના ઉદયમાં શ્વાસ ઉમેરતાં ચેપનને ઉદય થાય. તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રામાંથી એક એક ઉમેરતાં પચાવન, બન્ને ઉમેરતા છપ્પન અને ત્રણે ઉમેરતા સતાવન ઉદય થાય છે. તથા ભાષાપતિએ અયતાને પૂર્વોક્ત ચેપનમાં વરને,