Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસગ્રહ-પાંચમું દ્વાર
૫૩૫
નથી પરંતુ હવે વધવાના છે તે આશ્રયી અનાદિસાંત, અને ઉપરના ગુણસ્થાનકેથી પડી મિથ્યાત્વને પ્રાપ્ત થયેલા છે આશ્રયી સાદિક્ષાંત છે. અને શેષ બંધસ્થાનકને કાળ તે તે બંધસ્થાનક જે ગુણસ્થાનકે હોય તે તે ગુણસ્થાનકને જેટલો કાળ હોય તેટલો છે.
તથા એક અને સત્તરપ્રકૃતિના બંધારૂપ બે અવકતવ્યબધ છે. તે ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી પડતાં જે રીતે સંભવે છે તે રીતે આગળ ઉપર વિચારશે.
નામકર્મના આઠ અંધસ્થાનકે છે. તે આર્ત્રેવીસ, પચીસ, છવ્વીસ, અઠ્ઠાવીસ, ઓગણત્રીસ, ગ્રીસ, એકત્રીસ, અને એક. આ બંધસ્થાનકે નાના છો આશ્રયી અનેક પ્રકારે છે એટલે તેને સંક્ષેપમાં કહેવું બની શકે તેમ નથી. એટલે સૂત્રકાર પિતેજ આગળ સપ્તતિકાસંગ્રહમાં વિસ્તારથી કહેશે માટે ત્યાંથી તેમનું સ્વરૂપ જાણી લેવું.
આ આઠ અંધસ્થાનકમાં ભૂયસ્કાર છ છે–ત્રેવીસના બંધસ્થાનકેથી પચીસના તેમ પચીસના બંધસ્થાનેથી છવ્વીસના, એમ એકવીસના અંધસ્થાનક પર્યત જવાને સંભવ હોવાથી છ થાય છે,
અલ્પતર સાત છે. તે આઆહારદ્ધિક અને તીર્થકર નામકર્મ સહિત દેવ પ્રાગ્ય એકત્રીસ પ્રકૃતિ બાંધી કાળધર્મ પામી દેવમાં જઈ તીર્થંકરનામ સહિત મનુષ્યગતિ, પ્રાય ત્રિીસ બાંધતાં પહેલો અલ્પતર, દેવમાંથી ચ્યવી મનુષ્યગતિમાં આવી તીર્થકરનામ સહિત દેવગતિ પ્રાગ્ય ઓગણત્રીસ બાંધતાં બીજો અલ્પતર, તથા ક્ષપકશ્રેણિકે ઉપશમણિ ઉપર ચઢતાં અઠ્ઠાવીસ આદિ ચાર બંધસ્થાનેથી એક બાંધતાં ત્રીજે અલપતર, તથા મનુષ્ય કે તિય"ચગતિ પ્રાગ્ય એગણત્રીસ બાંધી દેવ કે નરકગતિ ચોથ અઠ્ઠાવીસ બાંધતાં એથે અલ્પતર, અઠ્ઠાવીસના બધેથી એકેન્દ્રિય માગ્ય છવ્વીસના બધે જતાં પાંચમે અલ્પતર, તથા છવ્વીસના બધેથી અનુક્રમે પચીસ અને ત્રેવીસના બધે જતાં છે અને સાતમે અલ્પતર. આ પ્રમાણે અલ્પતર બંધ સાત છે.
અવસ્થિતબંધ બંધસ્થાનની જેટલા આઠ છે. તથા અવક્તવ્યબંધ ત્રણ છે તે આગળ ઉપર કહેશે. ૧૫
હવે પૂર્વની ગાથામાં કહેલ ભૂયસ્કાર અને અલ્પતરની સંખ્યા આ ગાળામાં બતાવે છે -
૧ નામકમના દરેક બ ધસ્થાનને કાળ પ્રાય અંતમુહૂર્ત છે. પ્રાયઃ કહેવાનું કારણ યુગલીયા ત્રણ પોષમ પર્ય દેવગતિ અઠ્ઠાવીશ બાધે છે, તેમજ અનુત્તરવાસી રે મનુષ્યગતિ એગપુત્રીશ કે ત્રીશને બંધ તેત્રીસ સાગરોપમ પર્વત કરે છે. સાત નરકના મિથ્યાત્વી નારકીતિચગતિ યે ઓગણત્રીશ કે ઉદ્યોત સહિત ત્રીશન તેત્રીસ સાગરોપમ પયત બંધ કરે છે એ છે. બાકીના બધસ્થાનને કાળ અંતર્મુહૂત છે.