Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસ ગ્રહે-પાંચમું દ્વાર
પર૩
પચસ ગ્રહકારના મતે ઉપશાંતમાહ ગુણુસ્થાનકના ચરમસમય ત ઉદ્દય અને ઉદ્દીરા એ અને હાય છે.
ઔદ્યારિક શરીર, ઔદારિક ગૈાપાગ, તેજસ, કાણુ, સસ્થાનષટક્, વઋષણનારાચ સાયણુ, વણુ, ગધ, રસ, સ્પર્શ, પ્રશસ્ત-પ્રશસ્ત વિહા ગતિ, પરાઘાત, ઉપઘાત, અનુલઘુ, ઉચ્છ્વાસ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અણુસ, સુવર, ૬.સ્વર અને નિર્માણુ રૂપ એગણત્રીસ પ્રકૃતિના સાગિકેવળ ગુણસ્થાનકના ચરમ સમય પર્યંત હૃદય અને ઉદીરણુ! હાય છે. અગિ ગુણસ્થાનકે ઉત્ક્રય નહિ હોવાથી ઉડ્ડીરણા પણ હાતી નથી. ચાંગના રાધ કરેલા હોવાથી ઉચ્છ્વાસ નામાંત્તિ પ્રકૃતિના અને પુદ્ગલના સબધ છેડવા હોવાથી શરીર નામકર્માદિ પુદ્ગલવિપાકિ પ્રકૃતિને ઉદય હાતા નથી માટે ઉત્તીરણા પણ થતી નથી.
તથા ત્રસ, ખાદર, પર્યાપ્ત, સુભગ, આંદ્રેય, યશ-કીર્ત્તિ, મનુષ્યગતિ, પૉંચેન્દ્રિયજાતિ, તીર્થંકર નામકમ અને ઉચ્ચત્રરૂપ દશ પ્રકૃતિએની ઉદીરણા તેરમા ગુણુસ્થાનકના ચરમસમય પર્યંત થાય છે, અને ઉદય અચૈાગિ ગુણસ્થાનકના ચરમ સમય પયત હોય છે. ચેગના અભાવે અહિં ઉદીરણા હાતી નથી.
આ પ્રમાણે ગુણસ્થાનકામાં ઉદ્દીરાના વિષિ કહ્યા.
હવે જે કમ પ્રકૃતિના ઉદય હોવા છતાં પણ ઉદીરણા ભજનાએ હોય છે તે અતાવે છે
निउदयवईणं समिच्छपुरिसाण एगचत्ताणं ।
एयाणं चिय भज्जा उदीरणा उदए नन्नासि ||८ll
निद्रोदयवतीनां समिध्यात्वपुरुषाणामेकचत्वारिंशताम् । एतासामेव भजनीयोदीरणोदये नान्यासाम् ||८||
અથ—પાંચ નિદ્રા, ઉડ્ડયવતી સ`જ્ઞાવાળી પ્રકૃતિ, મિથ્યાત્વમાહનીય, અને પુરૂષવેદ એ એકતાલીસ પ્રકૃતિની ઉદ્દય છતાં પણ ઉદીરણા ભજનીય જાણવી. અને તે સિવાય અન્ય પ્રકૃતિની જ્યાં સુધી ઉત્ક્રય હોય છે ત્યાં સુધી ઉદીરણા હોય છે.
ટીકાનું-પાંચ નિદ્રા, ત્રીજા દ્વારમાં કહેલ જ્ઞાનાવરણુંપચક, અંતરાયપ ચક, ચક્ષુ-અચક્ષુ-અવધિ અને કેવળદશનાવરણીય એ દર્શનાવરણુ ચતુષ્ટ, સાત-અસાત વૅનીય, વેદ, નવુ'કવેઠ, સમ્યક્ત્વમાહનીય, સજ્વલન લેસ, રસ, આદર, પર્યાપ્ત, સુભગ, દેય, યશ-કીર્તિ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, તી કરનામ, ઉચ્ચગેાત્ર, ચાર આયુ એ ઉદયવત્તી સ'જ્ઞાવાળી ચાત્રીસ પ્રકૃતિ, તથા મિથ્યાત્વમાહનીય અને પુરૂષ