Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
३०
હવે સત્તા સુધ પર પ્રશ્નને દૂર કરવા કહે છે दुविहमिह संतकम्मं धुवाधुवं सूइयं च सदेण ।
धुवसंतं चिय पढमा जओ न नियमा विसंजोगो ||४||
द्विविधमिह सत्कर्म ध्रुवाधुवं सूचितं च शब्देन ।
ध्रुवसन्त एव प्रथमाः यतो न नियमात् विसंयोगः ॥ ५४॥
૫ ચસ’ગ્રહ-તૃતીયદ્વાર
અ`ધ્રુવ અને ધ્રુવ એમ બને પ્રકારની સત્તા દ્વારગાથામાં ચ શબ્દ વડે સૂચવી છે, તેમાં પહેલા અનતાનુધિ કષાયાની અવશ્ય ધ્રુવસત્તા જ છે, કારણ કે ગુણપ્રાપ્તિ વિન તેની વિસ ચાજના થતી નથી.
ટીકાનુ૦—દ્વારગાથામાં કહેલ ચ શબ્દ વડે સત્તા એ પ્રકારે સૂચવી છે. તે આ પ્રમાણેધ્રુવસત્તા અને અધ્રુવસત્તા.
તેમાં જેએને સમ્યક્ત્વાદિ ઉત્તર ગુષ્ણેાની પ્રાપ્તિ થઈ નથી તેવા સઘળા સંસારીજીવાને જે પ્રકૃતિઓની નિરતર સત્તા હોય તે ધ્રુવસત્તા એ પહેલાં જ કહ્યું છે. તે ધ્રુવસત્તા પ્રકૃતિએ એકસે ચાર છે. તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીયપચક, દનાવરણની નવ, સાત અસાત વેદ નીય, મિથ્યાત્વ, સેાળ કષાય, નવ નાકષાય, તિય ગુદ્ધિક, જાતિપ'ચક, ઔદારિકદ્ધિક, તૈજસ, કાળુ, સસ્થાનષટ્ક, સંઘયણષટ્ક, વર્ણાદૅિ ચાર, વિહાયેાગતિશ્ચિક, પરાઘાત, ઉચ્છ્વાસ, માતપ, દ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપદ્માત, ત્રસદશક, સ્થાવરદશક, નીચગેાત્ર અને અત રાયપ‘ચક, અહિં વર્ણાદિ ચાર જ વિઠ્યા છે અને ધન સાતન વિનશ્યા નથી માટે એકસા ચાર થાય છે.
તથા સમ્યક્ત્વાદિ ઉત્તર ગુણાની જેને પ્રાપ્તિ થઈ નથી તેવા પ્રકૃતિાની સત્તા કાઇ વખતે હોય અને કાઈ વખતે ન હોય તે
આત્માઓને પણ જે અધ્રુવસત્તા કહેવાય.
આ પ્રમાણે હોવાથી કાઇ શકા કરે કે-અનતાનુ ધિકષાયની ઉદ્દલના થાય છે એટલે તેની સત્તાને નાશ થાય છે વળી મિથ્યાત્વના ચેગે ફરી સત્તામાં આવે છે તે તેની અાવસત્તા કેમ ન કહેવાય? તેનુ ખંડન કર્યું છે એમ સમજવું. કારણ કે અન તાનુષિ કષાયની વિસ'ચાજના સમ્યક્ત્વાદિગુણની પ્રાપ્તિ વિના તા થતી જ નથી પરંતુ ગુન્નુની પ્રાપ્તિના વશથી થાય છે. ઉત્તરગુણની પ્રાપ્તિ વડે જે સત્તાને નાશ થાય છે. તે પ્રકૃતિએની અધવસત્તાના વ્યપદેશના હેતુ નથી, ઉત્તર ગુણુની પ્રાપ્તિ વડે થતા સત્તાના નાશ એ ધ્રુવસત્તાના વ્યપદેશના હેતુ હાય તે સઘળી ક પ્રકૃતિએ અધ્રુવસત્તાના વ્યપદેશને ચોગ્ય થાય કારણ કે ઉત્તરગુણના યાગે સઘળી કમપ્રકૃતિએની સત્તાને નાશ થાય છે. પર ́તુ તેમ નથી. ધ્રુવસત્તાના લક્ષણમાં જ કહ્યું છે કે ઉત્તરગુણુની પ્રાપ્તિ પહેલાં જે પ્રકૃતિની દરેક જીવને દરેક સમયે સત્તા હેાય તે ધ્રુવસત્તા. ઉત્તરજીની પ્રાપ્તિ પહેલાં તે દરેક જીવને દરેક સમયે અનંતાનુ "ધિ અવશ્ય સત્તામાં હોય છે. માટે અન'તાનુધિ કષાયની ધ્રુવસત્તા જ છે.
'