Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસહચતુથાર હવે અવિરતિઆદિના બાર વગેરે ભેદ કહે છે–
छकायवहो मणइंदियाण अजमो असंजमो भणियो । इइ बारसहा सुगमा कसायजोगा य पुवुत्ता ॥ ३ ॥ पट्कायवधो मनइन्द्रियाणामयमोऽसंयमो भणितः । इति द्वादशधा सुगमाः कपाययोगास्तु पूर्वोक्ताः ॥ ३ ॥
આ છકાયને વધ અને મન તથા પાંચ ઈન્દ્રિયને અસંયમ એમ બાર પ્રકારે અવિરતિ કહી છે. અને પૂર્વ કહેલા કષાય તથા ગે સુગમ છે.
ટીકાનુ–પૃથ્વી. અપ, તેઉ, વાલ, વનસ્પતિ અને ત્રાસ એ પ્રકારે છે કાયની હિંસા કરવી તથા પિતાપિતાના વિષયમાં થશે છપણે પ્રવર્તતી મન અને શ્રોત્ર આદિ પાંચ ઈન્દ્રિ જેને કાબુમાં ન રાખવી. એ પ્રમાણે તીર્થકરે અને ગણુધરેએ બાર પ્રકારે અવિરતિ કહી છે. એમ કહીને કરતાં જણાવે છે કે અમે અમારી બુદ્ધિથી કહી નથી. તે બારે પ્રકારે અસંયમ સુગમ છે, એક એક પદની વ્યાખ્યા ન કરવામાં આવે તે પણ સુખપૂર્વક સમજી શકાય તેમ છે, માટે એક એક યદની વ્યાખ્યા કરી નથી.
કવાયના પચીસ સેનું તથા એગના દર લેનું સવિરત વર્ણન પહેલા કર્યું છે, માટે ફરી અહિ કહેતા નથી. ત્યાંથી જ જોઈ લેવું. ૩
આ પ્રમાણે મિથ્યાત્વાદિના અવાંતર સે કહ્યા. હવે મિથ્યાત્વાદિ મૂળ લેને ગુણસ્થાન નકોમાં કહેવા ઈચ્છતા કહે છે–
चउपञ्चइओ मिच्छे तिपञ्चओ मीससासणाविरए । दुगपञ्चओ पमत्ता उबसंता जोगपञ्चइओ ॥ ४ ॥ चतुष्प्रत्ययको मिथ्यात्वे त्रिकप्रत्ययको मिश्रसासादनाविरते । द्विकप्रत्ययका प्रमचात् उपशान्तात् योगप्रत्ययकः ॥ ४ ॥ અર્થ–મિથ્યાત્વે ચારે હેતુવાળે મિશ્ર, સાસાદન, અવિરતિમાં ત્રણ હેતુવાળ, પ્રમત્ત ગુણસ્થાનથી બે હેતુવાળ અને ઉપશાંતમાહ ગુણસ્થાનકથી માત્ર રોગ નિમિત્તક બંધ થાય છે,
ટીકાનું –મિથ્યાદિ ગુણસ્થાનકે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચગરૂપ ચાર હેત વડે કમને બધ થાય છે. કારણ કે મિથ્યાત્વ ગુણઠાણે ચારે બંધહેતુઓ છે.
સાસદન, મિશ્ર અને અવિરતિસમ્યગૃષ્ટિ ગુણઠાણે અવિરતિ, કષાય અને ગરૂપ ત્રણ હત વડે બંધ થાય છે. આ ગુણસ્થાનમાં મિથ્યાત્વ બંધહેતુ રૂપે નથી. કારણ કે મિથ્યાત્વનો ઉદય પહેલે જ ગુણઠાણે છે.