Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૬૨
પંચસગ્રહ-ચતર્થકાર
સઘળા મળી સાસ્વાદન ગુણસ્થાનકે વર્તમાન અરિ પંચેન્દ્રિયના બહેતુના નવસો અને સાઠ ૯૬૦ ભાંગા થાય.
મિથ્યાષ્ટિ અસંગ્નિ પંચેન્દ્રિય અપર્યાપ્તાને મિથ્યાત્વાહને ઉદય વધવાથી જઘન્યપદે સેળ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ ગુણઠાણે અપર્યાપ્તાવસ્થામાં ચગે ત્રણ હોય છે, માટે યોગના સ્થાને ત્રણ મૂકવા. ત્યારપછી પૂર્વવત્ અને ગુણાકાર કરતા સેળ બંધહેતુના ત્રણ સાઠ ૩૬૦ ભાંગા થાય છે.
તે સળમાં ભય મેળવતાં સત્તર બંધહેતુ થાય તેને પણ ત્રણ સાઠ ૩૬૦ ભાંગા થાય.
જુગુપ્સા મેળવતાં સત્તર બંધહેતુના પણ ત્રણ સાઠ ૩૬૦ ભાંગા થાય.
તથા ભય જુગુપ્સા બંને મેળવતાં અહાર બંધહેતુ થાય તેના પણ ત્રણસે સાઠ ૩૬૦ ભાંગા થાય.
સઘળા મળી મિથ્યાષ્ટિ અસંસિ અપર્યાપ્તાને ચૌદસે અને ચાળીસ ૧૪૪૦ અંધહેતુના ભાંગા થાય. અને ગુણસ્થાનકના મળી અસંસિ અપર્યાપ્તાના બંધહેતુના ભાંગા ચોવીસસો ૨૪૦૦ થાય,
પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયને જઘન્યપદે સેળ બંધહેતું હોય છે. તે આ પ્રમાણે એક મિથ્યાત્વ, છ કાયને વધ, પાંચ ઈન્દ્રિયની અવિરતમાંથી કઈ પણ એક ઈન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ, અનંતાનુબધિ આદિ કષાયોમાંથી કેઈપણ ધાદિ ચાર કષાય, ત્રણ વેદમાંથી એક વેદ અને ઔદ્યારિક કાયાગ તથા અસત્ય અમૃષા વચનગમાંથી એક ચગ.
અંક સ્થાપના આ પ્રમાણે–૧-૧-૫-૨-૪-૩-૨. ક્રમશઃ અકેને ગુણાકાર કરતાં સેળ બંધહેતુના બસે ચાળીસ ૨૪૦ ભાંગા થાય.
તે સળ હેતુમાં ભય મેળવતાં સત્તર થાય તેના પણ બસે ચાળીસ ૨૪૦ ભાંગા થાય. - જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ બસે ચાળીસ ૨૪ ભાંગા થાય.
ભય તથા જુગુપ્સા બને મેળવતાં અઢાર બંધહેતુ થાય તેના પણ બસ ચાળીસ ૨૪૦ ભાંગા થાય.
સઘળા મળી પર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયના બંધહેતુના ભાંગા નવસે સાઠ ૯૬૦ થાય. આ પ્રમાણે અગ્નિ પંચેન્દ્રિયના બંધહેતુના ભાંગા કહ્યા.
હવે ચૌરથિમાં બંધહેતુના ભાઈ કહે છે–અપર્યાપ્ત ચૌરિજિયને સાસ્વાદન ગુણઠાણે ધન્યપદે પંદર બંધહેતુઓ હોય છે. તે આ પ્રમાણે–-છ કાયને વધ, ચાર ઈન્દ્રિયની અવિરતિમાંથી એક ઈન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક યુગલ તથા