Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૬
પંચસહચતુર્થદ્વાર
મિથ્યાષ્ટિ સંશ અપર્યાપ્તાને જઘન્યપદે સેળ બંધહેતુઓ હોય છે કારણ કે પૂર્વોક્ત પંદર હતમાં મિથ્યાત્વને ઉદય વધે છે. અહિં વેગે પાંચ હોય છે. કેમકે પહેલાં કહ્યું છે છે-સભ્યફવી અથવા મિથ્યાત્વી સંપત્તિ અપર્યાપ્તાને વૈક્રિય સહિત પાંચ
હોય છે માટે એગના સ્થાને પાંચ મૂકવા. શેષ અકસ્થાપના પૂર્વની જેમજ કરવી, માત્ર અહિ મિથ્યાત્વને ઉદય હોવાથી અને તે પણ એક અનાગિક મિથ્યાત્વ હોવાથી મિથ્યાત્વના સ્થાને એક મૂકવે. એટલે અકસ્થાપના આ પ્રમાણે કરવી ૪-૨-૫-૫-૩-૧-૧
ગુણાકાર આ પ્રમાણે કરે–ત્રણ વેદ સાથે પાંચગેને ગુણતાં પંદર ૧૫ થાય તેને પાંચ ઈન્દ્રિયની અવિતિ સાથે ગુણતાં પોતેર ૭પ થાય તેને બે યુગલ સાથે ગુણતાં એકસો પચાસ ૧૫૦ થાય અને તેને ચાર કષાય સાથે ગુણતાં છ ૬૦૦ થાય. સંસિ અપર્યાપ્ત મિથ્યાષ્ટિને સોળ બંધહેતુના તેટલા ભાંગા થાય.
તે સેળમાં ભય મેળવતાં સત્તર હેતુ થાય તેના પણ તેટલા જ ૬૦૦ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ ઇસે ૬૦૦ ભાંગા થાય.
તથા ભય અને જુગુપ્સા અને મેળવતાં અહાર બંધહેતુ થાય. તેના પણ છે ૬૦૦ ભાંગા થાય.
સરવાળે સશિ અપર્યાપ્ત મિથ્યાદષિના વીસ ૨૪૦૦ ભાંગા થાય અને ત્રણે ગુણસ્થાનકના સઘળા મળી ચેપના અને ચાલીસ પ૪૪૦ ભાંગા થાય.
હવે અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયના બંધહેતુના ભાંગા કહે છે—-અસંગ્નિ પંચે ન્દ્રિય અપર્યાપ્તાને સાસ્વાદન ગુણઠાણે જઘન્યથી પંદર બંધહેતુ હોય છે. તે આ પ્રમાણેછ કાચને વધ, પાંચ કાયની અવિરતિમાંથી કેઈ પણ એક ઈન્દ્રિયની અવિરતિ, બે યુગલમાંથી એક ચુગલ, ત્રણ વેદમાંથી કોઈ પણ એક વેદ, અનંતાનુબંધિ આદિ કષાજેમાંથી કઈ પણ ધાદિ ચાર કષાય અને કામણ તથા ઔદારિકમિશ્ર કાયાગમાંથી એક ગ. આ પ્રમાણે ઓછામાં ઓછા પંદર હેતુ હોય છે.
કે તેની એક સ્થાપના ક્રમશઃ આ પ્રમાણે-છ કાયના વધના સ્થાને એક, ઈન્દ્રિચની અવિરતિના સ્થાને પાંચ, કષાયના સ્થાને ચાર, યુગલના સ્થાને બે, વેદના સ્થાને ત્રણ અને રોગના સ્થાને છે. ૧-૫-૪-૨-૩-૨ આ એકેને અનુક્રમે ગુણાકાર તાં પર બધહેતુના બસે ચાલીસ ૨૪૦ ભાંગા થાય. ' 'તે પંદરમાં ભય મેળવતાં સેળ બંધહેતુ થાય તેના પણ બસો ચાળીસ ૨૪૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં સેળ બંધહેતુના પણ બસ ચાળીસ ર૪ ભાંગા થાય.
તથા ભય, જુગુપ્સા અને મેળવતા સત્તર બંધહેતુ થાય તેના પણ બસે ચાળીસ ૨૪૦ ભાંગા થાય.
: