Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પાઁચસ'ગ્રહ–ચતુથ દ્વાર
૪૬૭
www
wwwwwwwwwwwwwww
એક યાગ કહેવા. ચેાગના સ્થાને ત્રણ મૂકી પૂર્વવત્ અકાના શુાકાર કરતાં સાળ અધહેતુના ચાવીસ ૨૪ ભાંગા થાય.
તે સાળમાં લય મેળવતાં સત્તર હેતુ થાય તેના પણ ચાવીસ ૨૪ ભાંગા થાય. જીગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ ચાવીસ ૨૪ ભાંગા થાય.
તથા ભય જુગુપ્સા અને મેળવતાં અઢાર હેતુ થાય, તેના પણ ચાવીસ ૨૪ ભાંગા થાય.
સઘળા મળી છનું ૯૬ ભાંગા થાય. અને ગુણુઠાણે ખાદર એકેન્દ્રિય અપર્યાપ્તાના સઘળા મળી એકસે સાઠ ૧૬૦ ભાંગા થાય.
પર્યાપ્ત આદર એકેન્દ્રિયને જઘન્યપદે અન તરેક્ત સાળ અધહેતુ હોય છે માત્ર અહિં ઔદારિક, વૈક્રિય, અને વૈક્રિયમિશ્ર એ ત્રણ ચેાગમાંથી એક ચેગ કહેવા કારણ કે પર્યાપ્ત ખાદર વાયુકાયમાના કેટલાક જીવાને વૈક્રિય શરીર હોય છે. માટે ચાંગના સ્થાને ત્રણ મૂકી પૂર્વોક્ત ક્રમે અટકાના ગુણાકાર કરતાં સેાળ હેતુના ચાવીસ ૨૪ ભાંગા થાય.
તે સાળમા ભય મેળવતાં સત્તર હેતુ થાય તેના પણ ચાવીસ ર૪ ભાગા થાય. જુગુપ્સા મેળવતા સત્તર હેતુ થાય તેના પણ ચાવીસ ૨૪ ભાંગા થાય. ભય અને જુગુપ્સા અને મેળવતાં અઢાર હેતુ થાય તેના પણ ચાવીસ ૨૪ ભાંગા થાય.
કુલ છન્નુ લાગા થાય. સઘળા મળી માદર એકેન્દ્રિયના અંૠહેતુના અસે અને છપ્પન ૨૫૬ ભાગા થાય. આદર એકેન્દ્રિયના ભાંગા કહ્યા.
હવે સૂક્ષ્મએકેન્દ્રિયના કહે છે—સૂક્ષ્મએકેન્દ્રિય અપર્યાપ્તાને જઘન્યપદે આદર એકેન્દ્રિયની જેમ સાળ ખધહેતુઓ હોય છે. અહિં ભાંગા પૂર્વવત્ ચાવીસ ૨૪ થાય.
તે સેાળમા ભય મેળવતાં સત્તર હેતુ થાય તેના પણ ચાવીસ ર૪ ભાંગા થાય. જુગુપ્સા મેળવતાં સત્તર હેતુના પણ ૨૪ ભાંગા થાય.
તથા ભય અને જુગુપ્સા અને મેળવતા અઢાર ખ હેતુ થાય તેના પણ ચાવીસ ભાંગા થાય.
સરવાળે છનું ૯૬ ભાંગા થાય.
તથા પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયને જઘન્યપદે હમણાં કહ્યા તેજ સાળ અહેતુ હાય છે. માત્ર અહિં ચેગ એક ઔદારિક ચેગજ હોય છે. માટે ચાગના સ્થાને એક મૂકી પુક્તિ ક્રમે અકના ગુણાકાર કરવા સાળ અહેતુના આઠ ભાંગા થાય. એટલે ભિન્ન ભિન્ન પ્રકૃતિએ સાથે ફેરવતાં સાળ અધહેતુ આઠ પ્રકારે થાય.