Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
•
૪૪૯
પચસ ગ્રહચતુથ દ્વાર
હવે નવ દ્વૈતુના કહે છે—તે આઠ અધહેતુમાં એકાયના વધુ ગ્રહણ કરતાં નવ પહેતુ થાય, પાંચ કાયના દ્વિકસોગે દશ ભગ થાય, માટે કાયવશ્વસ્થાને દશ મૂકી ક્રમશઃ અકાના ગુણાકાર કરતાં તેર હજાર અને અસા ૧૩૨૦૦ ભાંગા થાય.
અથવા લય મેળવતાં પણ નવ થાય, અહિં તે કાયવધસ્થાને પાંચ જ મૂકતાં તેનાં ભાંગા પૂર્વવત્ છાસઠસા ૬૬૦૦ થાય.
એ પ્રમાણે જુગુપ્સા મેળવતાં નવ અધહેતુના પશુ છાસઠસા ૬૬૦૦ ભાંગા થાય. આ પ્રમાણે નવ અધહેતુ ત્રણ પ્રકારે થાય. તેના કુલ ભાંગા છવીસ હજાર અને અને ચારસા ૨૬૪૦૦ થાય. નવ અહેતુએ કહ્યા.
હવે દશ ખ હેતુ કહે છે-તે પૂર્વોક્ત આઠ અપહેતુમાં ત્રણ કાયને વધ લેતાં દશ હેતુ થાય, પાંચ કાયના કિસાને દશ ભાંગા થાય માટે કાયની હિંસાને સ્થાને દશના આંક મૂકી પૂર્વોક્ત ક્રમે ગુણાકાર કરતાં તેર હજાર અને અસે ૧૩૨૦૦ “લંગ થાય.
અથવા એ કાયના વધ અને ભય મેળવતાં પણ દશ થાય. અહિં પણુ કાચની હિંસાના સ્થાને પાંચ કાયના દ્વિકસાગિ દેશ ભંગ થતા હોવાથી દશ ભાંગા મૂકી પૂર્વોક્ત ક્રમે અટકાના ગુણુાકાર કરતાં તેર હજાર અને ખસે ૧૩૨૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે જુગુપ્સા અને એ કાયના વધ મેળવતાં દશ ધહેતુના તેર હજર અને ખસા ૧૩૨૦૦ ભાંગા થાય, અથવા ભય અને જુગુપ્સા મેળવતાં પશુ દેશ અશ્વહેતુ થાય તેના પૂર્વવત્ છાસઢસા ૬૬૦૦ ભાંગા થાય.
આ પ્રમાણે દશ બંધહેતુ ચાર પ્રકારે થાય. તેના કુલ ભાંગા છેતાલીસ હજાર અને ખસેા ૪૬૨૦૦ થાય. દશ ખંધહેતુના ભાંગા કહ્યા.
હવે અગીઆર અધહેતુના ભાંગા કહે છે—તે પૂર્વોક્ત આઠ અધહેતુમાં ચાર કાયના વધ લેતાં અગીાર થાય. પાંચ કાયના ચતુષ્ક સચૈગિ પાંચ ભાંગા થતા હોવાથી કાયની હિંસાના સ્થાને પાચ સૂકી પૂર્વોક્ત ક્રમે કાના ગુાકાર કરતાં છાસઠસા ૬૬૦૦ સાંગા થાય.
અથવા ત્રણ કાયને વધુ અને ભય મેળવતાં અગીઆર થાય, અહિં કાચની હિંસાના સ્થાને દશ મૂકવા તેના પૂર્વવત્ તેર હજાર અને ખસેા ૧૩૨૦૦ ભાંગા થાય.
એ પ્રમાણે ત્રણ કાયના વધ અને જાગુપ્સા મેળવતાં ગીઆર હેતુનાં પણ તેર હજાર અને બસે ૧૩૨૦૦ ભાંગા થાય.
અથવા ભય, જુગુપ્સા અને એ કાયના વધુ મેળવતાં પણ અગીઆર થાય, અહિં
૫