Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૫૩ પંચસગ્રહ-ચતુર્થદ્વાર ચુગલ અને સંજવલન ચાર કષાયમાંથી કોઈપણ એક ક્યાય એમ એછામાં ઓછા પાંચ બહેતુઓ હોય છે.
અહિં વેદના સ્થાને ત્રણ ચોગના સ્થાને અગીઆર, યુગલના સ્થાને બે અને કષાચના સ્થાને ચાર, ૪-૨-૧૧-૩ એ પ્રમાણે અકે મૂકવા.
તેમાં પહેલાં વેદ સાથે ચોગને ગુણાકાર કરે એટલે તેત્રીસ ૩૩ થાય તેમાંથી અહિં જીવેદે આહારક કાયયોગ નથી હોતે માટે એક ભાગ એ છ કરે એટલે શેષ બત્રીસ ૩૨ રહે. તે બત્રીસ હાસ્યરતિના ઉદયવાળા અને બીજા બત્રીસ શેક અરતિના ઉદયવાળા હોવાથી બે યુગલ સાથે ગુણતાં ચોસઠ થાય તે ચેસઠ કે કષાયી, બીજા સઠ માન કષાયી એ પ્રમાણે ત્રીજા અને ચોથા ચોસઠ ચોસઠ માયા અને લેભ કષાયી હોવાથી ચેસઠને ચાર કષાય સાથે ગુણતાં બસો છપ્પન ૨૫૬ થાય. આટલા અપ્રમત્ત સયતે પાંચ બંધહેતુના ભાંગા થાય.
તે પાંચમાં લય મેળવતાં છ થાય ત્યાં પણ બસે છhત ૨૫૬ લાંગા જ થાય. અથવા જુગુપ્સા મેળવતાં પણ છ થાય તેના પણ તેટલા જ ૨૫૬ ભાંગા થાય. છ અંધહેતુના સઘળા મળી પાંચસે બાર ૫૧૨ ભાંગા થાય.
તથા તે પાંચમા ભય અને જુગુપ્સા બને મેળવતાં સાત હેતુ થાય તેના પણ અસા છપ્પન ર૫૬ ભાંગા થાય.
અપ્રમત્ત સંવત ગુણઠાણે સઘળા મળી એક હજાર અને ગ્રેવીસ ૧૦૨૪ ભાંગા થાય. અપ્રમત્ત ગુણસ્થાનકનાં બંધeતુ કહ્યા.
હવે અપૂર્વકરણ ગુણસ્થાનકના અંધહેતુઓ કહે છે–અપૂર્વકરણે ચગે નવ હોય છે કારણ કે આંહ વક્રિય અને આહારક એ બે કાયાગ પણ લેતા નથી.
અહિં જઘન્યપદે પાંચ બહેતુઓ હોય છે અને તે આ–ત્રણ વેદમાંથી કઈ પણ એક વેદ, નવ પેગમાંથી કોઈપણ એક રોગ, બે ચુગલમાંથી એક યુગલ, અને સંજવલન ચાર કષાયમાંથી કેઈપણ એક જૈધાદિ કષાય, આ પ્રમાણે પાંચ હેતુઓ હોય છે.
અહિં વેદસ્થાને ત્રણ, ચગાને નવ યુગલસ્થાને છે અને કષાયસ્થાને ચાર ૩-૯-૨-૪ એ પ્રમાણે અકે સ્થાપવા તેમાં ત્રણ વેદ સાથે નવ ને ગુણતાં સત્તાવીશ ૨૭ થાય તેને બે યુગલ સાથે ગુણતાં ચેપન ૫૪ થાય અને ચાર કષાય સાથે ગુણતાં બસો અને સોળ ૨૧૬ થાય. અપૂવકરણે પાંચ બહેતુના તેટલા ભાંગા થાય.
તે પાંચમાં ભય મેળવતાં છ હેત થાય, તેના પણ બસે સોળ ભાંગા થાય. અથવા જુગુપ્સા મેળવતાં છ હેતુના પણ બસ સેળ ભાંગા થાય. છ હેતુના કુલ ચારસો અત્રીસ ૪૩૨ ભાંગા થાય.