Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૩૮
પંચમહચતુર્થદ્વાર પુરુષદના ઉદયે દારિક ક્રિય આદિ કાયાના ચગે તથા મ ગના ચાર અને વચન.
ગના ચાર લેજે સંભવે છે. તેમજ સ્ત્રીવેદ અને નપુસકદના ઉદયે પણ સંભવે છે. માટે ત્રણ વેદને તેર સાથે ગુણતાં ઓગણચાલીસ થાય. તેમાંથી એક રૂપ દૂર કરવું એટલે શેષ આડત્રીસ રહે.
હવે અહિં શંકા થાય તે પહેલાં વેદ સાથે વેગેને ગુણાકાર કરી તેમાંથી એક સંખ્યા ઓછી કેમ કરી? તેના ઉત્તરમાં કહે છે કે સારવાદન ગુણસ્થાનકે વર્તતા આત્માને નવું. સવેદના ઉદયે વક્રિમિશ્ર કાગ હોતું નથી. કારણ કે અહિં વૈક્રિયમિશ્ર કાગ કામણ સાથે વિવધે છે. નપુસક વેદને ઉદય છતાં વેકિય કાગ નરકગતિમાં જ હોય છે, અન્યત્ર કયાંય હોતું નથી. સાસ્વાદન ગુણસ્થાનક લઈને કોઈપણ આત્મા નરકગતિમાં જ નથી. માટે વેદ સાથે એને ગુણાકાર કરી એક સંખ્યા ઓછી કરવાનું કહ્યું છે.
એટલા જ માટે અહિં પહેલાં વેદ સાથે ગોખે ગુણી, તેમાંથી એક રૂપ ઓછું કરવું. અને ત્યાર પછી શેષ અને ગુણાકાર કર. એમ ન કરીએ તે જેટલા થતા હોય તેટલા નિશ્ચિત સાંગાની સંસ્થાનું જ્ઞાન સુખપૂર્વક ન થાય.
અહિં અંકસ્થાપના આ પ્રમાણે સમજવી–પહેલાં ત્રણ વેદ મૂકવા, ત્યારપછી તે ચણો મૂકવા, ત્યાર પછી છ કાય, ત્યાર પછી પાંચ ઈન્દ્રિયની અવિરત, ત્યાર પછી બે યુગલ, ત્યાર પછી ચાર કષાય મૂકવા. સ્થાપના આ પ્રમાણે-૪-૨-૫-૬-૧૩-૩,
આ અંકેનો ગુણાકાર આ પ્રમાણે કરે–ત્રણ વેદ સાથે તેર વેગેને ગુણવા એટલે ઓગણચાલીસ ૩૯ થાય. તેમાંથી એક રૂપ ઓછું કરતાં આડત્રીસ ૩૮ હે તે આડત્રીસે ભાંગા છએ કાયના વધમાં ઘટે છે. જેમ કઈ સત્યમયેગી પુરુષવેદી પૃથ્વીકાયને વધુ કરનાર હોય, કેઈ સત્યમનાગી પુરુષવેદી અખાયને વધ કરનારા હોય, એ પ્રમાણે તેઉ. કાયાદિને વધ કરનાર પણ હોય, એ પ્રમાણે અસત્યમને ગાદિ દરેક યોગ અને દરેક વેદ, સાથે ચાગ કર. તેથી આડત્રીસને છએ ગુણતાં બસ અઠાવીસ ૨૨૮ થાય. તે બસો અઠ્ઠા વિસે એક એક ઈન્દ્રિયની અવિરતિવાળા હોય છે. માટે તેને પાંચે ગુણતાં અગીઆર અને ચાળીસ ૧૧૪૦ ભાંગા થાય. તે અગીઆરસે ચાલીસ હાસ્થતિના ઉદયવાળા,બીજા તેટલા જ શોક–અરતિના ઉદયવાળા હોય છે માટે તેને બેએ ગુણતાં બાવીસસો અને એંશી ૨૨૮૦ ભાંગા થાય. તે બાવીસ અને એંશી જી કેબના દિયવાળા હોય, તેટલા જ બીજા માનના ઉદયવાળા હોય, તેટલા જ માયા અને તેમના ઉદયવાળા હોય છે, માટે તેને ચારે થતાં એકાણુ અને વીશ ૯૧૨૦ ભાંગા થાય.
આટલા લાંગા સાસ્વાદન ગુણસ્થાનકે દશ બંધહેતુના થાય. હવે પછી પણ અનેક કમપૂર્વક ગુણાકાર કહ્યો તે પ્રમાણે સમજે. *
હવે અગીઆર બંધ કેતુના ભાંગા કહે છે–પૂર્વોક્ત દશ બંધહેતુમાં જે એક કાયને વલ કોલે છે તેને બદલે બે કાયનો વધ લેતા અગીઆર હેતુ થાય. છ કાથના વિચારી