Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૧૪
પંચસંગ્રહ-સ્વતીયદ્વાર થ શુભ અને નાભિની નીચેના અવયવે અશુભ હોય છે, આ રીતે પ્રતિપક્ષી સ્થિદિ
ચાર પ્રકૃતિને ઉદય એક સાથે હેઈ શકે છે. પ્ર-૧૭ પ્રકૃતિને હંમેશાં ક્ષયપશમાનુવિદ્ધ ઔદયિક ભાવ જ હેય, અને તે કઈ રીતે
માની શકાય ? ઉ૦ મતિ-થતજ્ઞાનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય તથા દાનાન્તરાયાદિ પાંચ સંતશય એ
આઠ પ્રકૃતિએને હમેશાં ક્ષાપશમાનુવિદ્ધ ઔદવિ ભાવ જ હોય છે. અને એ વાત દરેક જીવને જૂનાધિક પ્રમાણમાં મતિજ્ઞાનાદિ આઠ લબ્ધિઓ અવશ્ય
હોય જ છે તેથી સહેલાઈથી સમજી શકાય છે. પ્ર-૧૮ ચક્ષુદર્શનાવરણીય, અવધિઢિકાવરણ, અને મન પર્યાવજ્ઞાનાવરણ દેશવાતી કહેલ છે,
પતુ તેઈન્દ્રિય સુધીના છને ચક્ષુદર્શનાવરણ, અને અવધિ તથા મન:પર્યવજ્ઞાન વિનાના અને શેષ ત્રણ આવરણે વાવાર્ય ગુણને સર્વથા વાત કરે છે તે આ
ચારે પ્રકૃતિએ દેશઘાતી કેમ કહેવાય? ઉ. જે પ્રકૃતિઓ પિતાનો ઉદય હોય ત્યાંસુધી સવજીને હમેશા સ્વાવાર્થગુણને સર્વથા
જ ઘાત કરે તે જ સર્વઘાતી કહેવાય છે પરંતુ જે પ્રકૃતિએ પિતાના ઉદય કાળ સુધી કેઈક ને સર્વથા અને કેઈક ને દેશથી અથવા એક જ છવને અમુક કાળે દેશથી પણ વાવાર્ય ગુણને વાત કરે છે તે દેશઘાતી કહેવાય છે. આ ચાર
પ્રકૃતિએ પણ આવી હોવાથી દેશઘાતી કહેલ છે.. પ્ર-૧૯ ઉપરોક્ત ચારે પ્રકૃતિએ દેશઘાતી હોવા છતાં ય અમુક જીના સ્વાવાઈ ગુણેને
સર્વથા કેમ હણે છે? ઉ. દેશઘાતી પ્રકૃતિનાં સ્પર્ધક સર્વઘાતી અને દેશઘાતી એમ બે પ્રકારે કહે છે તેથી
જ્યારે આ પ્રકૃતિનાં સર્વઘાતી રસપર્ધકે ઉદયમાં આવે છે ત્યારે સ્વાવાર્ય ગુણને સર્વથા હણે છે અને જ્યારે અલ્પ રસવાળાં દેશઘાતી પધકે ઉદયમાં આવે છે.
ત્યારે દેશથી હણે છે. પ્ર-૨૦ દેશવાની પ્રકૃતિનાં પણ સ્પદ્ધકે સર્વઘાતી છે તે સર્વઘાતી અને દેશઘાતી
પ્રકૃતિઓમાં તફાવત શું? ઉ૦ દેશઘાતી પ્રકૃતિએનાં એક સ્થાનિક રસપદ્ધ કે દેશવાતી જ હોય છે અને હિસ્થાનિક
રસ રપર્ધકે મિશ્ર હોય છે. અને શેષ સર્વઘાતી જ હોય છે. છતાં આ પ્રકૃતિનાં સઘાતી સ્પર્ધકે પણ અપવનાદિકારા હણાવાથી દેશઘાતી થાય છે. જયારે સર્વ ઘાતી પ્રવૃતિઓમાં એકસ્થાનિક સરપર્ધકે સર્વથા હેતાં જ નથી અને ક્રિસ્થાનિકાદિ સવપકે સર્વઘાતી જ હોય છે. અપવવાદિદ્વારા હણાઈને જઘન્યથી ક્રિસ્થાનિક રસવાળાં જે સ્પર્ધકે બને છે તે પણ સર્વઘાતી જ રહે છે પણ દેશવાતી થતાં નથી દેશઘાતી અને સર્વદ્યાની પ્રકૃતિમાં આ જ તફાવત છે.