Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસંગ્રહ-તૃતીયાર પ્રશ્નોત્તરી
૪૩
થન કરવાથી, ભવથી-તિર્યંચાદિ ભવથી અને ભાવથી-ગાદિ, અસ્થિર ચિત્ત અથવા અત્યંત વૃદ્ધત્વાદિની પ્રાપ્તિથી મતિ-થતજ્ઞાનાવરણીયાદિ કર્મને તીવ્ર ઉદય થાય છે. તે જ પ્રમાણે બ્રાહ્મી, સારસ્વત શૂ, બદામ વગેરેના સેવન રૂપ દ્રવ્ય હેતુથી, કાશી સિદ્ધાચલજી આદિ રૂપ ક્ષેત્રહેતુથી, પ્રાતઃકાળ વગેરે રૂપ કાળહેતુથી, મનુષ્યભવ વગેરરૂપ ભવ અને આરોગ્ય, સ્થિરચિત, બાલ્ય અથવા તરુણત્યાદિ અવસ્થા રૂપ ભાવહેતુથી તે બન્ને કર્મને ક્ષયે પશમ થતું પણ જણાય છે.
આ જ પ્રમાણે દરેક પ્રકૃતિના ઉદય-ક્ષય-ક્ષપશમ-ઉપશમ વગેરેમાં પણ દ્રવ્યાદિ પાંચ હેતુઓ યથાયોગ્ય રીતે સ્વયં વિચારવા. પ્ર-૧૪ નિદ્રા આદિ પાંચ પ્રકૃતિઓનો ઉદય જેમ પ્રાપ્ત દર્શન લબ્ધિને હણે છે તેમ પ્રાપ્ત
જ્ઞાનગુણને પણ હણે છે છતાં તેને જ્ઞાનાવરણીવમાં ન ગણતાં દશનાવરણીયમાં કેમ
ગણેલ છે ? ઉ. વાસ્તવિકરીતે નિદ્રાદિ પાસે પ્રકૃતિને ઉદય ક્ષયપામથી પ્રાપ્ત થયેલ દશન અને
જ્ઞાન એ બન્ને લબ્ધિઓને હણે છે, પરંતુ સ્વસ્થ જીને પ્રથમ દર્શન લબ્ધિ અને પછી જ જ્ઞાનલબ્ધિને ઉપયોગ પ્રવર્તે છે, તેથી દર્શનલબ્ધિને ઘાત કરનાર દર્શનાવરણીયમાં ગણવાથી દર્શનની પ્રાપ્તિ વિના જ્ઞાનની પ્રાપ્તિ થતી ન હોવાથી જ્ઞાનને પણ ઘાત કરનાર છે જ એમ સહેલાઈથી સમજી શકાય છે. પરંતુ જ્ઞાનાવરણયમાં કહે તે જેમ જ્ઞાનગુણને વાત કરે તેમ દશનગુણને વાત કરે કે નહિ ? તે સ્પષ્ટ સમજી શકાય નહિ માટે નિદ્રાપંચકને જ્ઞાનાવરણીયમાં ન ગણતાં દર્શાવ
રણયમાં ગણેલ છે. પ્ર-૧૫ મતિજ્ઞાનાવરણીષ, છતાનાવરણીય અને ચક્ષુ-અચક્ષુ દર્શનાવરણીય વગેરે પ્રકૃતિએ
કૃદયી ગણેલ છે અને દરેક જીવને બારમા ગુણસ્થાનક સુધી તે પ્રકૃતિનો ઉથ માનેલ છે તે ઉત્કૃષ્ટ લબ્ધિ સંપન્ન સંપૂર્ણ ચૌદ પૂર્વધર તથા સર્વ ઈન્દ્રિયની સંપૂર્ણ શક્તિવાળા મુનિરાજોને ઉપરોક્ત મતિજ્ઞાનાવરણીય વગેરેને ઉદય કેમ હોય? જેમ વિષ મરણ પ્રાપ્ત કરાવનાર છે છતાં પ્રગવિશેષથી અત્યંત અe૫પ્રમાણમાં અપાચલ તે જ વિષ કેઈપણ જાતનું નુકશાન કરતું નથી તેમ ઉત્કૃષ્ટ લબ્ધિસંપન્ન સંપૂર્ણ ચૌદ પૂર્વધર તથા સર્વઈન્દ્રિયોની સંપૂર્ણ શક્તિવાળા મુનિરાજેને અધ્યવસાય વિશે ષથી એકસ્થાનક રસ સ્પર્ધક રૂપે કરાયેલ મતિજ્ઞાનાવરણીયાદિ કર્મને ઉદય હોય છે
અને તેથી તે સ્વાવાર્થ ગુણને રોકવા સમર્થ થતાં નથી. પ-૧૬ પ્રતિપક્ષી એવાં સ્થિર-અસ્થિર અને શુભ-અશુભ નામકને ઉદય એકીસાથે શી ': રીતે હોઈ શકે? ઉ. એક જ શરીરમાં દાંત અસ્થિ વગેરે અવયવ સ્થિર હોય છે. ત્યારે પૂજિહા ધિર
આદિ અસ્થિર હોય છે તે જ પ્રમાણે એ જ શરીરમાં નાભિથી મસ્તક સુધીના અવ