Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૯૨
પંચમહતૃતીયહાર જેમ છિદ્ધ વિનાને, વૃત આદિની જેમ રિનધ, દ્રાક્ષાદિની જેમ અલ્પ પ્રદેશવાળ, અને, ફટિક તથા અબ્રખના ઘરની જેમ નિર્મલ છે.
જે રસ પિતાના વિષથભૂત જ્ઞાનાદિ ગુણને દશથી ઘાત કરે તે દેશઘાતી રસમને કંઈક રસ વાંશના પત્રની બનાવેલી સાદડીની જેમ અતિસ્થલ, કેઈક કંબલની જેમ મધ્યમ અને અને કેઈક સુંવાળા કેમળ વસ્ત્રની જેમ અત્યંત સૂકમ સેંકડે છિદયુક્ત હોય છે તેમ જ તે રસ અલ્પ સનેહાવિભાગના સમુદાય રૂપ અને નિર્મળતા રહિત હોય છે.
અહિં કેવલ રત હેતે નથી માટે રસપદ્ધ કે સમુદાય આવા સ્વરૂપવાળે સમજવો.
જે પ્રકૃતિએ આત્માના જ્ઞાનાદિ ગુણને હણતી નથી તે અઘાતી કહેવાય છે. તે ચેર ન હોવા છતાં ચેરની સાથે રહેવાથી જેમ ચારપણું પ્રાપ્ત થાય તેમ આ પ્રવૃતિઓ અઘાતી હોવા છતાં ઘાતી પ્રકૃતિઓના સંસર્ગથી ઘાત કરનારી થાય છે. તેથી તેમને સર્વ ઘાતી–પ્રતિભાગા પણ કહેવાય છે, તે અઘાતી પ્રકૃતિએ પતેર છે.
જે પ્રકૃતિએ અન્ય પ્રકૃતિએના બંધ અને ઉદયને રૂક્યા વિના જ પિતાને બંધ દદથ બતાવે તે અપરાવર્તમાન પ્રવૃતિઓ ૨૯ છે.
જે પ્રકૃતિએ અન્ય પ્રકૃતિએના બંધ-ઉદય અથવા બંધદય એ બને કે પાતાને. બંધ-ઉદય અથવા બંધદય બતાવે તે પરાવર્તમાન પ્રકૃતિએ ૯૧ છે.
અહિં સ્થિર-અસ્થિર, શુભ અને અશુભ આ ચાર પ્રકૃતિ શુદથી હેવાથી કેવલ બધે પરાવર્તમાન છે, પાંચ નિદ્રા અને સેલ કષા પૂબંધી હેવાથી કેવળ ઉદયે પરાવ
માન છે અને સાતવેદનીયાદિ શેષ દ૬ પ્રકૃતિઓ ઉભય પરાવર્તમાન છે. આ ૬૬ માં સ્થિર, અસ્થિર, શુભ, અશુભ એ ચાર ઉમેરતા ૭૦ પ્રકૃતિએ બધે પરાવર્તમાન થાય છે અને આ જ છોઢમાં પાંચ નિદ્રા અને સેળ કષા ઉમેરતાં હદયે પરાવર્તમાન કુલ ૮૭ પ્રકૃતિઓ છે. બંધ ન હોવાથી કેવળ ઉદયની અપેક્ષાએ ગણીએ તે મિશ્રમેહનીય અને સમ્યકત્વ મોહનીય પણ પરાવર્તમાન છે.
જે પ્રકૃતિએ જીવને આનંદ-અમેદ થવામાં હેતુભૂત રસવાળી હેય તે પુણય અથવા શુભ પ્રવૃતિઓ કરે છે જે પ્રકૃતિએ જીવને શેક-દુખ થવામાં હેતુભૂત રસવાળી હોય તે પાપ અથવા અશુભ પ્રકૃતિએ ૮૨ છે.
દ્વાર ગાથામાં બતાવેલ વંશ પદમાં રહેલ વ શબ્દથી સૂચિત પ્રતિપક્ષ સહિત યુવસત્તા જણાવેલ છે.
જે પ્રકૃતિએ સર્વ મિથ્યાદિ છવેને હમેશા સત્તામાં હોય તે ધુવસત્તા પ્રકૃતિ ૧૩૦ છે.
જે પ્રકૃતિએ હિંચ્યાહણિ ઇવેને સત્તામાં હેય પણ ખરી અને ન પણ હેય તે અધુસત્તા પ્રકૃતિએ ૨૮ છે.