Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૬૬
પંચમહ-જુતીયાર
ચારિત્ર અને આદિ શબ્દથી મત્યાદિજ્ઞાને, સમ્યકત્વ, ચક્ષુઆદિ દશને અને દાનાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
અહિં પ્રથમ આત્માના મુખ્યગુણ જ્ઞાનાદિનું ગ્રહણ ન કરતાં ચારિવાદિ ગુણોનું ગ્રહણ કર્યું છે તે ચારિત્રગુણની હાજરીમાં જ્ઞાનાદિગુણે અવશ્ય હેય તેમ જણાવવા માટે છે.
ક્ષાવિકભાવથી કેવલજ્ઞાનાદિ નવગુણે પ્રગટ થાય છે. પ્રશ્ન-સિદ્ધોમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ગુણે તે હેય પણ સમ્યકાદિ સાત ગુણે શી રીતે હાથ?
ઉત્તર -સિહોને પિતે જ જિન હોવાથી જિક્તતત્વની રુચિ રૂપ સમદર્શન હેતુ નથી, પરંતુ દર્શન સપ્તકના ક્ષયથી પ્રગટ આત્મિક ગુણ રૂપ સમ્યગ્દર્શન અને વેગેને અભાવ હોવાથી શુભયોગેની પ્રવૃત્તિ અને અશુભયોગની નિવૃત્તિરૂપ ચારિત્ર હેતું નથી પરંતુ સંપૂર્ણ મોહનીય કર્મનો ક્ષયથી પ્રગટ થયેલ આત્મગુણેમાં રમણતા અને સ્થિરતા રૂપ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર હોય છે તે જ પ્રમાણે તેઓને શરીર અને કર્મબંધાદિના અભાવે વ્યવહારિક દાનાદિને વિશે પ્રવૃત્તિ હેતી નથી પરંતુ પરભાવ રૂપ પુદગલદાનના ત્યાગ સવરૂપ અને રાગદ્યકાદિક ભાવના ત્યાગ-સ્વરૂપ દાન, આમિક શુદ્ધ સ્વરૂપ-જ્ઞાનાદિ ગુણેની પ્રાપ્તિ રૂપ લાલ, આત્માના સ્વાભાવિક સુખ અને જ્ઞાનાદિગુણના અનુભવરૂપ ભગ–૩પમ અને સવભાવમાં પ્રવૃત્તિ રૂપ વીર્થ એમ નૈથિક દાનાદિ પાંચ લબ્ધિઓ અવશ્ય હોય છે. આ રીતે સમૃત્યાદિ સાત ગુણ પણ ઘટી શકે છે અન્યથા તેમાંના કેટલાક ઘટે છે, કેટલાક નથી પણ ઘટતા, અપેક્ષા વિશેષ માટે જુઓ શ્રી જૈન શ્રેયસ્કાર મંડળ-મહેસાણા પ્રકાશિત નવતત્વ પ્રકરણ ગા. ૪૯ પૃ. ૧૭૩-૧૭૩
દયિકભાવથી અજ્ઞાની, સંસારી આદિ તે તે ભાવેને તપદેશ થાય છે. પરિણામિકભાવથી કર્મપરમાણુઓ આત્મપદેશ સાથે પાણી અને દૂધની જેમ મિતિ થાય છે અથવા કમ સ્વરૂપે રહેવા છતાં સ્થિતિ ક્ષયાદિથી અથવા સંક્રમાદિ દ્વારા અન્ય સ્વરૂપે થાય છે.
ઉપશમભાવ મોહનીય ક જ થાય છે, ક્ષપશમભાવ ચાર ઘાસિકમને જ અને શેષ ત્રણ ભાવે આઠે કર્મના થાય છે એટલે કે મેહનીષમાં પાંચ અને શેષ ત્રણ ઘાતકર્મમાં ઉપશમ વિના ચાર અને ચાર અઘાતી કર્મમાં ક્ષાયિક-ઔદયિક અને પરિણામિક આ ત્રણ ભાવ હેય છે.
અહિં ઉપશમથી સર્વોપશમ સમજવાને છે. આઠ મૂળ કર્મમાં તથા અનંતાનુબંધિ વિના પ્રવસત્તાવાળી ૧૨૬ ઉત્તર પ્રવૃતિઓમાં
આશ્રયી અનાદિ અભવ્ય તથા જાતિભવ્ય છ આશ્રયી અનાદિ અનંત અને ભવ્ય સાન્ત આ બે પરિણાર્મિક ભાવના સાંગા ઘટે છે અને અનંતાનુબંધિમાં ઉપરોક્ત બે ભાંગા