Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૮૮
પંચમહ-વતીયદ્વાર બંધન, (૪) તેજસ-તેજક બંધન, (૫) કામણુ-કાશ્મણ બંધન, (૬) દારિક-તેજસ બંધન, (૭) ક્રિય-તેજસબંધન, (૮) આહારક-તૈજસબંધન, ૯) ઔદારિક-કામણબંધન, (૧) વૈક્રિય-કામણબંધન, (૧૧) આહારક-કામણુબ ધન, (૧૨) તેજસ-કાર્મબંધન, (૧૩) ઔદારિક-તેજસ-કામણ બંધન, (૧૪) વક્રિય-તૈજસ-કાર્માણ બંધન, (૧૫) આહારક-તેજસકર્મણ બંધન
જેના ઉદયથી પૂર્વ ગ્રહણ કરાયેલ અને નવીન ગ્રહણ કરાતાં ઔદ્યારિક પુત્રને પર પર એકાકાર રૂપે સંબંધ થાય તે ઔદારિક-ઔરિક બંધન. એ પ્રમાણે દરેકની વ્યાખ્યા સમજવી.
પ્રશ્ન–જેના ઉદયથી ઔદારિક પુદગલે સમૂહ રૂપે થાય તે સંઘતન નામક અને પૂર્વે ગ્રહણ કરેલાં અને ગ્રહણ કરાતાં ઔદ્યારિકાદિ પુદગ પરસ્પર જોડાય તે બંધન નામકમ એમ પ્રથમ કહ્યું છે તે પુદગલ સમૂહરૂપ થયા વિના બંધનને સંભવ ન હોવાથી જે આચાર્યો બંધન પદર માને છે તેઓના મતે સંઘાતન પણ પંદર લેવાં જોઈએ? પાંચ જ કેમ કહ્યાં છે?
ઉત્તર–જેએ બંધન પદર માને છે તેઓ સંઘાતન નામકર્મની વ્યાખ્યા દારિકાદ પુદગલેને એકઠાં કરવાં એવી નથી કરતા, કેમકે તેઓનું કહેવું છે કે ગ્રહણ માત્રથી જ ઔદારિકદિ પુદગલે સમૂહ રૂપે થઈ જ જાય એટલે સમૂહરૂપ થવામાં સંધાતન નામકર્મ માનવાની જરૂર નથી, પરંતુ જેના ઉદયથી ઔદારિકાદિ શરીરની રચનાને અનુલ પગની રચના વિશેષ થાય તે સંઘાતન નામક એમ માને છે તેથી ઔદ્યારિકાદિ શરીર પાંચ જ હેવાથી બંધન પંદર હોવા છતાં સંઘાતને પાંચ જ થાય છે, પરંતુ ૫દર નથી.
પ્રશ્ન-વર્ણ ચતુષ્ક શુભ અને અશુભ એમ બંને પ્રકારની પ્રકૃતિમાં ગણાવેલ હેવાથી પરસ્પર વિરોધ કેમ ન આવે?
ઉત્તર–વર્ણચતુષ્કના વીશ ભેદમાંથી નીલ-કૃષ્ણ એ બે વર્ણ, દુરભિગંધ, તિત અને કટુરસ, કર્કશ, ગુરુ, રુક્ષ, પીત એ ચાર સ્પર્શ એમ નવ ભેદ અશુભ અને શેર અગિયાર પેટા ભેદ શુભ છે તેથી બન્નેમાં ગણાવેલ છે
આ પ્રમાણે કર્મની સર્વ ઉત્તર પ્રવૃતિઓ કહી હવે તેની ઉપર બંધી આદિ પ્રતિપક્ષ સહિત પાંચ અને ૨ શખથી પ્રતિપા સહિત પ્રવસત્તા અને વિપાક આશ્રયી ચાર પ્રકારનાં દ્વાર એમ કુલ સેળ દ્વારની વ્યાખ્યા-વરૂપ આ પ્રમાણે છે
(૧) પિપિતાના સામાન્ય બધ હેતુઓ વિદ્યમાન હેતે છતે જે પ્રકૃતિએ અવશ્ય બંધાય તે વબંધી કુલ ૪૭ પ્રકૃતિએ છે.
મિથ્યાત્વ પ્રથમ ગુણસ્થાનક સુધી. થી રહીત્રિક અને અનંતાનુબધી દ્વિતીય ગુણસ્થાનક સુધી, અપ્રત્યાખ્યાનીય કષાય ચતુર્થ ગુણસ્થાનક સુધી, પ્રત્યાખ્યાનાવરણ કવાથ પાંચમા ગુરુ