Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
399
સારસ પહ
પ્રથમ દ્વારમાં જેનું સ્વરૂપ અતાવવામાં આવ્યું છે તે મતિ વગેરે પાંચ જ્ઞાનાને રોકનાર અનુક્રમે મતિજ્ઞાનાવરણીય, શ્રતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન વજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણીય એમ પાંચ પ્રકારે જ્ઞાનાવરણીય ક્રમ છે.
તાયક્રમની પ્રકૃતિએ જ્ઞાનાવરણીયની તુલ્ય હેાવાથી ક્રમપ્રાપ્ત દર્શનાવરણીય ક્રમ છેડી તરાયકમની પાંચ પ્રકૃતિ જણાવેલ છે. ત્યારબાદ ક્રમપ્રાપ્ત દશનાવરણીયનુ વર્ણન કરી વેદનીયનુ વર્ણન ન કરતા ઘાતીપણાના સામ્યથી માહનીયનુ વર્ણન કરેલ છે. ત્યારબાદ ક્રમપ્રાપ્ત આણુકમની પ્રકૃતિએ બતાવેલ છે જો કે તેના પછી નામમનું સ્વરૂપ અતાવવું. જોઇએ પરંતુ નામકર્મમાં ઘણું કહેવાનું' હાવાથી અને વેદનીય તથા ગાત્રમાં અલ્પ કહેવાનુ હાવાથી આયુષ્ય પછી વેદનીય અને ગાત્રકમ કહી અને નામકમનું સ્વરૂપ જણાવેલ છે,
જે કર્મના ઉદયથી દાન યાચવામા કુશળ ગુણવાન યાચક મળ્યા હોય, દાતા પાસે. આપવા ચેાગ્ય પદાથ પણ હાય, દાનનું મહાન્ ફળ જાણતા હાય છતાં ય દાતા દાન ન આપી શકે તે દાનાન્તરાય
જે કર્મના ઉદયથી દાનદ્ગુણુ વડે પ્રસિદ્ધ દાતા મળ્યો હાય, તેની પાસે આપવા ચેાગ્ય પદાર્થો હાજર હાય, યાચક ગુણવાન હોય અને યાચના કરવામાં કુશળ હેાય છતા ઈચ્છિત. વસ્તુ પાપ્ત ન કરી શકે તે લાલાન્તરાય,
જે ક્રમના ઉદયથી વિક્ષિત પદાર્થનુ' પચ્ચક્ખાણુ ન હોવા છતાં અને ઉદાસીનતા ન ન હોવા છતાં ઈષ્ટ આહારાદિક તથા વસ્ત્રાદિ પદાર્થો મળવા છતાં કેવળ કૃષ્ણત્તા અથવા તબિયતાદિના કારણે ભેળવી ન શકે તે અનુક્રમે ભેગાન્તરાય અને ઉપલેગાન્તરાય ક્રમ છે.”
આહારાદિક જે એકવાર ભેાગવાય તે ભાગ અને વસ્ત્ર, આભૂષણ, શ્રી આદિ જે વારવાર ભેગવી શકાય તે ઉપભુંગ.
જે કર્મોના ઉદ્દયથી શક્તિશાળી હાવા છતા અપમળવાળા થાય અથવા બળવાન હેાવા છતાં કાઈપણું કાર્ય સિદ્ધ કરવામાં પ્રવૃત્તિ ન કરી શકે અથવા ઉત્સાહ વિનાના થાય તે વીર્યાન્તાય.
પ્રથમ દ્વારમાં જણાવેલ ચક્ષુદશનાદિ ચારે દર્શનાને જે શકે તે અનુક્રમે ચક્ષુદનાવરણ, ચાક્ષુદશનાવરણુ, અવધિદર્શનાવરણુ અને કેવલદનાવરણુ છે.
દશનાવરણીય ક્રમની બંધ, ઉદય અને સત્તામાં જ્યાં ચાર પ્રકૃતિએ જણાવી હોય ત્યાં ચ્છા ચાર સમજવી અને જ્યાં છ મતાવી હોય ત્યાં આ ચાર અને નિદ્રા–પ્રચલા અને જ્યાં નવ પ્રકૃતિ મત્તાવી હાય ત્યાં આા છ ઉપરાંત નિદ્રાનિદ્રા-પ્રચલાપ્રચલા અને થીણુદ્ધી સમજવી.
જે કર્મોના ઉદયથી જે અવસ્થામાં જીવનું ચૈતન્ય અવશ્ય અસ્પષ્ટપણાને પામે તે નિદ્વા તે પાંચ પ્રકારે છે.
જે નિદ્રા-અવસ્થામાં સહેલાઇથી જાગૃત થઈ શકાય તે નિદ્વા.
સ