Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
नारकतिर्यगौदारिकद्विकानि सेवा केन्द्रियस्थावरातपानि ।
निद्रा अनुदयज्येष्ठाः उदयोत्कृष्टाः परे अनायुपः ॥६॥ અર્થ–નરકશ્ચિક, તિર્યચકિક, રિકશ્ચિક, સેવાસ ઘયણ, એકેન્દ્રિય, સ્થાવર, આપ અને પાંચ નિદ્રા એ અનુદય બ ધંસ્કૃષ્ટ પ્રકૃતિએ છે, અને આયુકમ વિના શેષ પ્રકૃતિએ કાયમ સ્કૂણ છે.
ટીકાનું–નરકદ્ધિક, તિદ્ધિક, ઔદારિકદ્ધિક, છેવટહુસંઘયણ, એકેન્દ્રિય જાતિ, સ્થાવરનામ, આતપનામ, અને પાચ નિદ્રા એ પંદર કમપ્રકૃતિઓ અનુદયના ધંસ્કૃષ્ટ છે. આ સઘળી કર્મપ્રવૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પિતાના મૂળકર્મના ઉણ રિતિબંધ એટલે જ થાય છે, પરતુ તેઓને ઉદય ન હોય ત્યારે થાય છે.
નરકત્રિકાદિ ઉપરા પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિના બંધાધિકારી કેણ છે તેને વિચાર કરતા જણાશે કે આબકૃતિઓને જથાં ઉદય છે ત્યાં તેને ઉત્કૃષ્ટસ્થિતિબંધ થઈ શકતા નથી તેમજ નિદ્રાને જ્યારે ઉદય હેય છે ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ચગ્ય કિલષ્ટ પરિણામ થતા નથી. અને જ્યારે તેવા પ્રકારના કિલષ્ટ પરિણામ હોય છે ત્યારે નિદ્રાને ઉદય હોતે નથી. કારણ કે નિદ્રામાં કષાયાદિ વૃત્તિઓ ઉલટી શાંત થાય છે. માટે તેને ઉદય હોય ત્યારે તેને ઉત્કૃષ્ટ રિતિબધ થતું નથી.
ચાર આયુ વિના શેષ સાઠ કર્મપ્રકૃતિએ ઉદય બલૂણ છે. તે આ પ્રમાણે-પંચેન્દ્રિયજાતિ, ઉક્રિયદિક, હેંડસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ ઉધોત, અશુવિહાગતિ, અગુરુલઘુ, તેજસ, કામણ, નિમણ, ઉપઘાત, વણોદિચતુષ્ક, સ્થિરાદિષક, ત્રસાદિચતુષ્ક, અસાતવેદનીય, નીચગેત્ર, સેળકષાય, મિથ્યાત્વમેહનીય, જ્ઞાનાવરણપંચક, અંતરથપંચક, અને દર્શાવર
ચતુષ્ક આ પ્રકૃતિએને જ્યારે ઉદય હોય ત્યારે તેઓને પિતાના મૂળકના જેટલા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, માટે તે પ્રકૃતિએ ઉદય બ@ છે.
આયુકર્મમાં તે પરસ્પર સંકિમ થતું નથી તેમજ બંધાતા આયુકમના દલિકે પૂર્વબદ્ધ આયુના ઉપચય માટે થતા નથી. પૂર્વબદ્ધઆયુ સ્વતન્ન રહે છે, અને બદ્ધઆયુ પણ સ્વતજજ રહે છે. તેથી ચાર પ્રકારમાંથી એક પણ પ્રકારવડે તિર્યંચ મનુષ્પાયુની ઉદ્દણ સ્થિતિને લાભ થતું નથી. માટે અનુદય બં છાદિ ચારમાંની કોઈપણ સંજ્ઞા રહિત છે.
જો કે દેવનારકાયુ પરમાર્થથી અનુદયઠ્ઠ છે. કારણ કે એને ઉદય ન હોય
૧ અહિ યિદિકને ઉદય બહુમા ગણ્યું છે. જો કે તેને ઉદય દેવ નારકીને ભવ ભયિક છે ત્યાં તો તેને બંધ નથી. પરંતુ ઉત્તરક્રિશરીરધારી મનુષ્પતિય કિલષ્ટ પરિણામને વેગે તે બે પ્રકૃતિએને ઉત્કૃષ્ટ સ્થિતબંધ કરે છે તેથી ઉદયબ હુષ્ટમાં ગણેલ છે.
૨ દેવ નારકાને એક પણ સંસામાં નહિ ગણવાનું કારણ એમ પણ હોય કે જ્યારે ઉદય બંધવૃષ્ટાદિ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સત્તાને વિચાર કરે ત્યારે ઉદય બહુષ્ટ પ્રકૃતિએની પૂર્ણ સત્તા હોય છે અને અનુદ બહૂની એક સમય ભૂત હોય છે. હવે ઉપરોક્ત બે આયને અનુદય બોલમાં