Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૫૮
પચસ મહ-તૃતીયદ્વાર
કેવળદેશનાવરણીય ક્રમના એકઢાણીયા રસમધ થતે નથી. કારણ કે તે બન્નેનું રસરૂપ અલ્પ પણ આવરણ તીથ કરો અને ગણધરોએ સઘાતિ કહ્યું છે. એટલે કે તેઓના સર્વ જવન્ય રસ પણ સર્વ ઘાતિ કહ્યો છે. અને સાતિ રસ જઘન્યયદે પણ બેઠાણીયા જ બધાય છે, એકઢાણીયા 'ધાતા જ નથી. તે હેતુથી કેવળજ્ઞાનાવરણીય અને દેવળદેશનાવરણીયના એકઢાણીયા રસમધ થતા નથી પ૧
હવે હાસ્યાદિ પ્રકૃતિ આશ્રયી ઉત્તર કહે છે
सेसासुभाण वि न जं खवगियराणं न तारिसा सुद्धि । न सुभाणंपि हु जम्हा ताणं बंधी विसुज्झति ॥ ५२॥
शेषाशुभानामपि न यत् क्षपकेतराणां न तादृक् शुद्धिः । न शुभानामपि हु यस्मात् तासां बन्धः विशुद्धयमाने ॥ ५२॥
——શેષ અશ્રુમપ્રકૃતિના પણ એક સ્થાનક રસ ધ થતા નથી. કારણ ક્ષેપક અને ઈંતર ગુણુસ્થાનકવાળાને તેવા પ્રકારની શુદ્ધિ હાતી નથી. શુભ પ્રકૃતિએને સકિલષ્ટ મિથ્યાદૃષ્ટિને પણ એક સ્થાનક રસબધ થતા નથી, કારણ કે તેને બંધ પણ કઇક વિશુદ્ધ પરિણામ છતાં થાય છે.
ટીકાનુ॰—પૂર્વે કહેલ મતિજ્ઞાનાવરણીયાદ સત્તર પ્રકૃતિ સિવાય શેષ અશુભ પ્રકૃતિના પણ એક સ્થાનક રસમધના સભવ નથી. કારણુ કે ક્ષેપકમપૂર્વકરણ ગુણુસ્થાનકમાં અને તર—પ્રમત્ત અપ્રમત્ત ગુણુસ્થાનકમાં તેવા પ્રકારની વિશુદ્ધિ હેાતી નથી જેથી એક સ્થાનકરસના બંધ થાય. જ્યારે એક સ્થાનક રસબધ ચાગ્ય પરમ પ્રકારને પ્રાપ્ત થયેલ વિશુદ્ધિ અનિવૃત્તિ માતર સ′′પરાય ગુણુસ્થાનકના સખ્યાતા ભાગ ગયા પછી થાય છે. ત્યારે ચત્તર સિવાય કાઈપણુ અશુભપ્રકૃતિએના અધ થતા નથી. તેથી સત્તર સિવાય કોઈપણ અશુભ પ્રકૃતિના એક સ્થાનક રસબધ થતા નથી. ગાથામાં કહેલ ક્ષપક શબ્દથી પૂર્વકરણ ગુણુસ્થાનક લેવાનુ છે.
શુભપ્રકૃતિના મિથ્યાષ્ટિ સક્લિષ્ઠ પરિણામિ આત્મા પશુ એક સ્થાનક રસ આંધતા જ નથી. કારણ કે શુભપ્રકૃતિને સ્મૃતિસ કિલષ્ટ મિથ્યાદષ્ટિ છતાં ધ થતે નથી, પરંતુ કંઈક વિષ્ણુદ્ધ પરિણામ છતાં અધ થાય છે. ઉત્કૃષ્ટ સ`કલેશ છતાં શુભપ્રકૃતિએના એક સ્થાનક રસમ'ધના સભવ છે, પરંતુ ઉત્કૃષ્ટ સકલેશના અભાવે નહિ. તેથી શુભપ્રકૃતિએનો પણ ઓછામાં ઓછે. બેસ્થાનક રસના જ અધ થાય છે. એક સ્થાનક રસના અધ થતા નથી.
અહિં એમ શકા થાય કે સાતમી નરક પ્રાયેાગ્ય આંખતા અતિસલિષ્ઠ પરિણામિ મિથ્યાદૃષ્ટિને પણ વક્રિયનિક તેજસ આદિ શુભપ્રકૃતિ બધાય છે તે સમયે તેના એકઢાણીયા રસ કેમ ન બધાય ? તેના ઉત્તરમાં કહે છે કે—નરકપ્રાયેાગ્ય માંધતાં વૈક્રિય તેજસ દિ