Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
અથ–મિથ્યાણિ અવિરતિ દેશવિરતિ પ્રમત્ત અપ્રમત્ત અને સગિ કેવળિ ગુણસ્થાનક સર્વકાળ હોય છે. ઈતર ગુણસ્થાનકે નાના જીવનમાં પણ સર્વદા હોતા નથી. ૬
ટીકાનુ—મિદષ્ટિ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમર, અપ્રમત્ત, અને સાગિ કેવળિ આ છ ગુણસથાન સર્વકાળ હોય છે. આ છ ગુણસ્થાનકવર્તી છ નિરતર હોય છે.
શેષ સાસ્વાદન સમ્યગૃષ્ટિ, મિશ, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાહર ચંપરાય, સલમસં૫શય, ઉપશાંતમૂહ, ક્ષીણમેહ, અને અગિ કેવળિ એ આઠ ગુણસ્થાનકે એક જીવમાં તે દૂર રહો પર અનેક જીવમાં પણ સર્વકાળ હેતા નથી.
આ આઠ ગુણસ્થાનવત છ સવકાળ વિદ્યમાન હોતા નથી. જે કઈ વખતે હોય છે તે આઠમાંથી કંઈપણ એક ગુણસ્થાનકે હોય છે, કેઈ વખતે કેઈપણ બે, કેઈ વખતે કૈઈ પણ ત્રણ ગુણસ્થાનકે હેાય છે, એમ થાવત્ આડે ગુણસ્થાનક પર પણ કેઈ વખતે જી હોય છે. વળી તેમાં કેઇ વખત એક જીવ હોય છે, કોઈ વખત અનેક જીવે હોય છે. અનેક એટલે કેટલા તેની નિશ્ચિત સંખ્યા આગળ ઉપર કહેશે. કોઈ વખત ન હેય તે આમાંના કેઈપણ ગુણસ્થાનકે કઈપણ જીવ હેત નથી. કેઈપણ ગુણસ્થાનકપ૨ છો ન હોય તે કેટલે કાળ ન હોય તે આગળ ઉપર વિરહાકાળમાં કહેશે. ૬
હવે એ આઠ ગુણસ્થાનકના એક-દ્ધિકાદિના સંગે સરવાળે જેટલા લે થાય છે, તે શેર બતાવવા કરણુ ગાથા કહે છે–
इगदुग जोगाइर्ण ठवियमहो एगणेग इइ जुयलं । इगि जोगाउ दुदु गुणा गुणियविमिस्सा भवे भंगा ॥७॥
एकद्विकयोगादीनां स्थापयित्वाऽधः एकबहुत्वमिति युगलम् ।
एकयोगात् द्विद्विगुणं गुणितविमिश्रा भवेयुर्मगाः ॥७॥ અથએક કિક આદિ સગિ ભાંગાની નીચે એક અનેકનું યુગલ સ્થાપવું. પછી એક સોગથી આરંભી બમણું કરી બે મેળવવા. ત્યારપછી તેમાં જેની સાથે ગુણાકાર કર્યો છે, તે સંખ્યા મેળવવી એટલે કુલ ભાગા થાય.
ટીકાનુ – એક બે ત્રણ આદિ દરેક સ ગની નીચે એક અને અનેકરૂપ યુગલ મૂકવું. ત્યારપછી જે પદના સંગની લંગ સંખ્યા કાઢવી હોય તે પદના સંચાગની નીચે રહેલ ચુગલ બગડાને તેની પૂર્વના પઢના સંગની સંગ સંખ્યાસાથે ગુણકાર કરે, તેમાં બે મેળવવા, અને જેની સાથે ગુણકાર કર્યો છે, તે સંગ સંખ્યા આવે.
૧ મિચ્છાદષ્ટિ જી પૂર્વ ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થતા નિરંતર હોય છે. શેષ પાંચ ગુણરયાનકવાળા જી પર ઉત્પન્ન થયેલા નિરંતર હોય છે, પરંતુ ઉત્પન્ન થતા હોય છે, તેમ નથી પણ હતા. કારણ કે તેને વિરહકાળ હોય છે. વિરહાકાળ આગળ ઉપર કહેશે.