Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦૪
પંચસંગ્રહ-દ્વિતીયદ્વાર ' આગમમાં પણ એજ પ્રમાણે' કહી છે. તેથી તેને અર્થ આ પ્રમાણે થાય છે–સામાન્યથી આદરકાયની તથા બાદરને સંબંધ વનસ્પતિ સાથે પણ હેવાથી બાદર વનસ્પતિની-સામાન્યથી વનસ્પતિકાયની કાયરિથતિ પહેલા ૪૬ મી ગાથામાં કહી છે-ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી છે. જઘન્ય એ બંનેની અંતમુહૂર્ત છે. એટલે કે કઈ જીવ ઉપરાઉપરી બાદરના ભ કરે સૂક્ષમ ન થાય તે તેની અસંખ્યાતી ઉત્સપિણી અવસરિણી કાયસ્થિતિ સમજવી એ પ્રમાણે કોઈ જીવ બાદર વનસ્પતિકાય થયા કરે તે તેની પણ અસંખ્યાતી ઉત્સરિણું અવસપિપાણી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જાણવી, અને જઘન્ય અંતમુહૂર્ત સમજવી.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો ! વારંવાર બાદરપણે ઉત્પન્ન થતા બાદર છવેને કાયસ્થિતિકાળ કેટલું છે ? હે ગૌતમ ! કાલથી-કાળ આશ્રયી જાન્યથી અંતમુહૂત' અને ઉત્કૃષથી અસંખ્યાતી ઉપિસ્થી અવસર્પિણી પ્રમાણ અસંખ્યાત કાળ છે. ક્ષેત્રથી અંગુલના અસંખ્યામાં ભાગ પ્રમાણ છે
હે પ્રભો ! બાકર વનસ્પતિકાયપણે ઉત્પન્ન થતા બાદ વનસ્પતિ છને કાયસ્થિતિકાળ કેટલું છે ? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉર્ષિણી અવસર્પિણી કાળ છે. ક્ષેત્રથી અંશુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ છે.”
આ પાઠમાં જે અંગુલને અસંખ્યાતમો ભાગ કહ્યો છે, એનું તાત્પર્ય આ પ્રમાણે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રમાં જેટલા આકાશપ્રવેશે છે, તેમાંથી સમયે સમયે એક એકને અપહાર કરતા જેટલી અસખ્યાતી ઉત્સપિપણી અવસર્પિણી કાળ થાય તેટલે કાળ અહિ લે.
તથા આહારિપ નિરંતર પ્રાપ્ત થાય તે જઘન્યથી બે સમયનૂન એક ફુલ ભાવ પ્રમાણ, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાળ પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ કે-ઉપરાઉપરી ઋજુગતિ થાય વગતિ ન થાય-જુગતિમાં આત્મા આહારીજ હોય છે તે આહારિપણને ઉપરોક્ત કાળ ઘટે છે. જ કહ્યું છે કે-પ્રભે! કાળથી આહારિપણું કેટલે કાળ હેય? હે ગૌતમ આહારિપણું એ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે-૧ છાસ્થ આહાઉિપણું, અને ૨ કેવળિઆહારિવા. હે
- અહિં આહારિપણાને જધન્ય કાળ બે સમયબૂત બસોછાપન આવલિકા કહ્યો છે. ઓછામાં ઓછું બેસે છાપન આવલિકા આયુ હોય છે, એટલે તેટલાં કાળ લીધે છે, તેમાં પણ બે સમયજૂન લેવાને છે. એક ભવમાંથી બીજા ભવમાં જ માત્મા વિગ્રહગતિમાંજ અણુહરિ હોય છે. વિગ્રહગતિએ પત્ર ભવમાં જતાં બે સમય કે ત્રણ સમય થાય છે. તેમાં શઆતના એક કે બે સમય અણહારિપણ હોય છે. અહિં જઘન્ય આહારિપણાને કાળ કહેવાને છે, માટે તે બે સમયસૂન બસો છાપન આવલિકાકાળ કહ્યો છે. જો કે વિપ્રગતિમાં ચાર કે પાચ સમય પણ થાય છે, અને તેથી અણહારિના સમય વધારે હેય છે. પરંતુ તે કવચિતજ, બહુલતાએ નહિ માટે તેની વિવક્ષા કરી નથી. જુઓ પ્રજ્ઞાપના સત્ર પાનું ૩૯