Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
શર
પંચમહ-દ્વિતીય
द्वात्रिंशत् अष्टचत्वारिंशत् षष्टिः द्वासप्ततिश्च चतुरशीतिः ।
पण्णवतिः द्विअष्टोत्तरशतं एकादीन यथोत्तरान् समयान ॥५६॥ અર્થ–બત્રીસ, અડતાલીસ, સાઠ, બહેતર, શેરશી, છનું, એકસે છે, અને એક આઠ સુધીની સંખ્યા પચ્યાનુપૂવિએ અનુક્રમે એકથી આઠ સમય પર્યત મેક્ષમાં જાય છે.
ટીકાનુ—એકથી બત્રીસ સુધીની સંખ્યા નિરતર આઠ સમયપત મેક્ષમાં જાય છે.
એટલે કે પહેલે સમયે જઘન્ય એક બે મેક્ષમાં જાય ઉત્કૃષ્ટ બત્રીસ માસમાં જાય, બીજે સમયે જઘન્યથી એક બે મેક્ષમાં જાથ ઉત્કૃષ્ટથી બત્રીસ પક્ષમાં જાય, એ પ્રમાણે ત્રીજે ચેાથે યાવત આઠમે સમયે પણ જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી બત્રીસ મેક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે. નવમે સમયે કેઈપણ મેક્ષમાં જ નથી.
એ પ્રમાણે તેત્રીસથી અડતાલીસ સુધીની કેઈપણ સંખ્યા નિરંતર ઉછથી સાત સમયસુધી મેક્ષમાં જાય છે, ત્યાર પછી અવશ્ય અંતર પડે છે. - ઓગણપચાસથી સાઠ સુધીની કોઈપણ સંખ્યા નિરંતર ઉણથી છ સમયપત મોક્ષમાં જાય છે, ત્યારપછી અંતર પડે છે.
એકસઠથી બહોતેર સુધીની કેઈપણ સંખ્યા નિરંતર ઉત્કૃષ્ટથી પાંચ સમયપર્યત મેક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે.
તોંતેરથી રાશી સુધીની સંખ્યા નિરંતર ઉત્કૃષ્ટથી ચાર સમયપર્યત મેક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે.
પંચાશીથી છ સુધીની સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર ત્રણ સમયપર્યત મેક્ષમાં જાય છે, ત્યાર પછી અવશય અંતર પડે છે.
સત્તાણુથી એક બે સુધીની સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર બે સમપિત મેક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અસર પડે છે.
એકસે ત્રણથી એક આઠ સુધીની કેઈપણ સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર એક સમયપતજ મોક્ષમાં જાય છે, પછી અવશ્ય અંતર પડે છે.
ગાથામાં એકથી અનુક્રમે આઠ સમયપર્યત જે સંખ્યાનું પ્રતિપાદન કર્યું છે તે પશ્ચાતુંદ્વિએ સમયની સંખ્યા લેવા સૂચવ્યું છે. એટલે એને અર્થ આ પ્રમાણે થાય છે. એક ત્રણથી એક આઠ સુધીની કેઇપણ સંખ્યા એક સમયપર્યત જ મોક્ષમાં જાય છે. સત્તાણુથી એક બે સુધીની કેઈપણ સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર બે સમય પર્વતજ મેક્ષ માં જાય છે, એમ થાવત્ એકથી બત્રીસ સુધીની કેઈપણ સંખ્યા ઉત્કૃષ્ટથી નિરંતર આઠ સમયમર્યા મોક્ષમાં જાય છે, ત્યારપછી અવશ્ય અંતર પડે છે જઘન્યથી દરેક સંખ્યા એક સમયપર્યત મેક્ષમાં જાય છે. ૫૬ ,