Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૪૮
પંચસ મહાતીયરિ
અર્થ-જે પ્રકૃતિઓને ઉદય અવ્યવછિન્ન હોય તે પૃદયિ કહેવાય છે. અને વિચ્છિન્ન થવા છતાં પણ જે પ્રકૃતિના ઉદયને સંભવ છે તે અધૂદયિ છે.
ટીકાનુક–જે કર્મ પ્રકૃતિએને પિતાના ઉદયવિચ્છેદ કાળ પર્વત નિરંતર ઉદય હેય તે મતિજ્ઞાનાવરણીયાદિ સત્તાવીશ પ્રકૃતિએ ધ્રુવેદવિ છે. અને ઉદયવિ છેદ કાળ સુધીમાં ઉદયને નાશ થવા છતા પણ ફરી તથા પ્રકારની દ્રવ્યાદિ સામગ્રીરૂપ હેતુને પ્રાપ્ત કરી છે પ્રકૃતિને ઉદય થાય તે સાતવેદનીયાદિ પંચાણુ પ્રકૃતિએ અધુવેદવિ કહેવાય છે. ૩૭ હવે સર્વઘાતિ, દેશઘાતિ, શુભ અને અશુભનું લક્ષણ કહે છે–
असुभसुभत्तणघाश्त्तणाई रसभेयओ मुणिज्जाहि । सविसयघायभेएण वावि घाइत्तणं नेयं ॥३८॥
अशुभशुभत्वघातित्वानि रसभेदतो मन्वीथाः ।
વિષયાતનામે વારિ વાવિર્ય રૂવા અર્થ– અશુભપણું, શુભપણું, અને ઘાતિપણું, રસના ભેદે તુ જાણ, અથવા પોતાના વિષયને ઘાત કરવાના ભેદે ઘાતિપણું જાણવું.
ટીકનુ–કર્મપ્રકૃતિમાં અશુભપણું, શુલપણું, તથા સર્વ અને દેશના ભેદે ઘાતિપણું રસના ભેદે છે, એમ તું સમજ. એટલે કે સર્વઘાતિપણું, દેશદ્યાતિપણુ, અને શુભાશુભપણું એ અધ્યવસાયને અનુસરી કર્મપ્રકૃતિઓમા પહેલા રસને આશ્રયી છે એમ તું સમજ. તે આ પ્રકારે-જે કર્મ પ્રકૃતિએ વિપાકમાં અત્યંત કટુક રસવાળી હોય તે અશુભ કહેવાય, અને જે પ્રકૃતિએ જીવને પ્રદ-આનંદ થવામાં હેતુભૂત રસવાળી હોય તે પ્રકૃતિ શુભ કહેવાય, તથા જે કર્મપ્રકૃતિએ સર્વઘાતિ રસસ્પદ્ધક યુક્ત હોય તે સર્વઘાતિ કહેવાય, અને જે કર્મપ્રકૃતિએ દેશદ્યાતિ રસપહકયુક્ત હોય તે દેશઘાતિ કહેવાય.
હવે પ્રકાશતરે સર્વદ્યાતિપાશું અને દેશદ્યાતિપશુ બતાવે છે-જે કર્મ આત્માના જે ગુણને દબાવે તે તેને વિષય કહેવાય જે કર્મપ્રકૃતિએ જ્ઞાનાદિરૂપ પિતાના વિષયને સર્વથા પ્રકારે ઘાત કરે તે સર્વદ્યાતિ, અને જે પ્રકૃતિઓ પિતાના વિષયના એક દેશને ઘાત કરે તે દેશવાતિ કહેવાય છે, આ સંબંધમાં પહેલાં વિચાર કરી ગયા છે, માટે અહિં ફરી વિચાર કરતા નથી. ૩૮
પૂર્વની ગાથામાં રસના ભેદે સર્વ દેશઘાતિ પ્રકૃતિઓ કહી. આ ગાળામાં સર્વઘાતિ અને દેશવાતિ રસનું સ્વરૂપ કહે છે— ... जो घाएइ सविसयं सयलं सो होइ सव्वघाइरसो ।
सो निच्छिहो निद्धो तणुओ फलिहब्भहरविमलो ॥३९॥