Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
यो घातयति स्वविपय सकलं स भवति सर्वघातिरसः ।
स निश्छिद्रः स्निग्धस्तनुकः स्फटिकाभ्रहरविमलः ॥३९॥ : અ– રસ પિતાના વિષયને સંપૂર્ણપણે હણે તે રસ સર્વેધાતિ કહેવાય અને તે રસ છિદ્ધ વિનાને, સ્નિગ્ધ, તનુજ, અને સ્ફટિક તથા અબ્રકના ઘરના જેવો નિમલ છે.
ટીકાનું –જે રસ પિતાના જ્ઞાનાદિ વિષયને મેઘના દાંતે સંપૂર્ણ પણે હણે, જ્ઞાનાદિ. ગુણના જાણવા આદિરૂપ પિતાના કાર્યને સિદ્ધ કરવા અસમર્થ કરે એટલે કે જેને લઈ જ્ઞાનાદિગુણ જાણવા આદિરૂપ પિતાનું કાર્ય સિદ્ધ ન કરી શકે તે રસ સર્વઘાતિ કહેવાય છે.
હવે તે રસકે છે તે કહે છે-તાંબાના પાત્રની જેમ છિદ વિનાને, ઘી આદિની જેમ નિગ્ધ, દ્રાક્ષ આદિની જેમ અહપ પ્રદેશથી બનેલ અને સ્ફટિક તથા અભ્રકના ઘરની જેમ નિર્મળ હોય છે. રસ એ ગુણ હોવાથી કેવળ રસ ન સમજ, પરંતુ રસસ્પદ્ધકનો સમૂહ આવા સ્વરૂપવાળે છે એમ સમજવું ૩૯ આ ગાથામાં દેશવાતિ રસનું સ્વરૂપ કહે છે–
देसविघाश्त्तणओ इयरो कडकंबलंसुसंकासो । विविहबहुछिद्दभरिओ अप्पसिणेहो अविमलो य ||१०||
તેરવિત્વિરિત શિખ્યાશા
विविधबहुश्छिद्रभृतोऽल्पस्नेहोऽविमलच ॥४०॥ ૧ અહિં રસનું સ્વરૂપ કહ્યું છે. અહિ કેવળ રસ લેતા નથી, પરંતુ સપડાય છે. કારણ કે રસ ગુણ છે. તે ગુણિ પરમાણુ વિના રહી શકે નહિ, માટે રસ કહેવાથી તેવા રસયુક્ત સ્પર્ધા લેવા. તેમાં સર્વાતિ રસ સ્પર્વ તાબાના પાત્રની જેમ દ્ધિ વિનાના લેય છે એટલે જેમ ત્રાંબાના પાત્રમાં છિદ્ધ નથી હોતા અને પ્રકાશક વસ્તુની પાછળ તે મૂક્યું હોય તે તેને પ્રકાશ બહાર આવે છે તેમ સવજાતિ રસપહકોમાં ક્ષયપશમરૂપ છિકો લેતા નથી પરંતુ તેને ભેદીને પ્રકાશ બહાર આવે છે. તથા ધૃતાદિ જેમ સ્નિગ્ધ હોય છે, તેમ સર્વધાતિ રસ પણ અત્યંત ચીકારાયુક્ત લેવાથી અલ્પ પણ ઘણું કામ કરી શકે છે. તથા જેમ દક્ષા અલ્પ પ્રદેશથી બનેલી છતા વણિકપ કાર્ય કરવા સમર્થ છે તેમ સવઘાતિ કર્મ પ્રકૃતિએના ભાગમાં અપલિકે આવવા છતાં તેઓ તેવા પ્રકારના તીવ રસવાળા રહેવાથી જ્ઞાનાદિ ગુણને દબાવવા રૂપ કાર્ય કરવા સમર્થ થાય છે તથા કટિક જેવા નિર્મળ કહેવાનું કારણ કોઈ વસ્તુની આડે સ્ફટિક રહેલું હોય છના તેની આરપાર જેમ તે વસ્તુને પ્રકાશ આવે છે તેમ સર્વ ધાતિ રસપહંકને ભેદી જડ ચેતન્યનો સ્પષ્ટ વિભાગ માલમ પડે તે પ્રકાશ બહાર આવે છે. દેશથતિ રસ તે તે નથી. તેમાં સોપશમક્ષ છિની જરૂર છેય છે. પશમ૫ દિ જો ન હોય તે તે કમ બેકી તેને પ્રકાશ બહાર ન આવે, એટલા માટે અનેક પ્રકારના હિથી ભરે કહ્યો છે. તેમજ તેને અ૫હવાળા કળા છે કારણ કે તેમાં સર્વવાતિ રસ જેટલી શક્તિ નથી જેની તેથી તેના ભાગમાં વધારે પુદગ આવે છે તેથી તે રસ અને પુદગલ બને મળી કાઈ કરે છે. તેમજ તેને અનિમલ ક છે કારણ કે તેને ભેદીને પ્રકાશ બહાર આવી શકતો નથી.