Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૭ર
પંચમહતીયકાર અને તેજ પારિમિક ભાવ, તાત્પર્ય એ કે જીવપ્રદેશે સાથે જોડાઈને પિતાના સ્વરૂપને છેડયા વિના પાણી અને દૂધની જેમ મિશ્ર થવું–એકાકાર થવું તે પરિણામિકલાવ, અથવા તે તે પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ તે તે પ્રકારે સકમાહિરૂપે જે પરિણમવું-પરિણામ થવે તે પરિણામકભાવ કહેવાય છે અને તે આઠે કમ્મીમાં હોય છે. કેમકે આઠ કર્મો આત્મપ્રદેશ સાથે પાણી અને દૂધની એકાકાર થયેલા છે.
ઉદય તે પ્રતીત જ છે. કારણ કે સઘળા સંસારિ જીને આહે કમનો ઉદય દેખાય છે.
આ રીતે મેહનીય કર્મમાં ક્ષાવિક શ્રાપથમિક પશમિક દથિક અને પરિણામિક એ પાંચે ભાવે સંભવે છે, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અતશયકર્મમાં સૌપશમિક ભાવ સિવાયના ચાર ભાવ, અને નામ ગાત્ર વેદનીય અને આયુ એ ચાર કર્મમાં શ્રાવિક ઔદયિક અને પરિણામિક એ ત્રણ લાવે જ સંભવે છે. ૨૫ હવે જે ભાવ છતા જે ગુણે ઉત્પન્ન થાય છે તે કહે છે
सम्मत्ताइ उवसमे खाओवसमे गुणा चरिताई। खइए केवलमाई तव्ववएसो उ उदईए ॥२६॥
सम्यक्त्वायुपशमे क्षयोपशमे गुणाचारित्रादयः ।
क्षायिके केवलादयस्तद्व्यपदेशस्त्वौदयिके ॥२६॥ અર્થ-ઉપશમ થવાથી સમ્યફલ આદિ ગુણે પ્રગટ થાય છે, સોપશમ થવાથી ચારિ. આદિ ગુણે. અને ક્ષય થવાથી કેવળજ્ઞાનાદિ ગુણે પ્રગટ થાય છે. તથા ઉદય થવાથી તે તે દકિભાવે વ્યપદેશ થાય છે.
ટકાનુમેહનીયમને જયારે સર્વથા ઉપશમ થાય ત્યારે પથમિક ભાવનું સ્થફતવ, અને ઔપશમિક ભાવનું પૂર્ણ થશાખ્યાત ચારિત્ર એ બે ગુણ પ્રગટ થાય છે.
ચાર ઘાતિ કમને જયારે ક્ષપશમ થાય ત્યારે કેવળજ્ઞાન ક્ષાવિકભાવે હેવાથી તે સિવાયના મતિ કૃત અવધિ અને મન પર્યવ એ ચાર જ્ઞાન તથ, મતિજ્ઞાન ગ્રુતજ્ઞાન અને વિસંગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન, કેવળદન ક્ષાયિક ભાવે હેવાથી તે વિના ચક્ષુ અણુ અને અવધિ એ ત્રણ દર્શન, દાને લાભ ભોગ ઉપભોગ અને વીર્ય એ પાંચ લબ્ધિ, ક્ષાપશમિક સમ્યફવ, દેશવિરતિ ચારિત્ર અને સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહાવિશુદ્ધિ અને સામસંપરાથરૂપ સર્વવિરતિ ચારિત્ર એ અઢાર ગુણે પ્રગટ થાય છે.
અહિં શંકા થાય -જ્ઞાન એ આત્માને મૂળગુણ હેવાથી ગાશમાં જ્ઞાનાદિ ગુણ છોડીને Tળા દિ ' ચારિત્રાદિ ગુણે એમ કેમ કહ્યું? તેના ઉત્તરમાં જણાવે છે કે ચારિત્ર ગુણ જયારે પ્રગટ થાય છે ત્યારે જ્ઞાન અને દર્શન અવશ્ય હોય જ છે એ જણાવવા માથામાં