Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસ ગ્રહ–તૃતીયદ્વાર
"ધ અનુક્રમે પત્થર, ભૂમિ, રેતિ અને જળમાં કરેલી રેખા સમાન કષાયેા વડે "ધાય છે. એટલે કે-પત્થરમાં કરેલી રેખા સરખા અનતાનુધિ કષાયના ઉદય વડે સઘળી અશુભ પ્રકૃતિએના ચઢાણીયેા રસખ ́ધ થાય છે. સૂર્યના તાપ વડે સુકાયેલા તળાવમાં પડેલી રેખા સરખા અપ્રત્યાખ્યાનાવરણીય કષાયવઢે ત્રગુઠાણીચે સબંધ થાય છે રતિના સમૂહમાં પડેલી રેખા સરખા પ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે બેઠાણીયા રસખ“ધ થાય છે. અને પાણીમાં કરેલી રેખા સરખા સજ્વલન કષાયવડે એક સ્થાનક રસમધ થાય છે
૩૪૨
ચેાથા પદમાંના તુ શબ્દ અધિક અર્થના સૂચક હોવાથી પૂર્વોક્ત સત્તર પ્રકૃતિને જ એકસ્થાનક રસખ"ધ થાય છે, સઘળી અશુભ પ્રકૃતિએના થતા નથી, એટલું વિશેષ સમજવું. તથા શેષ શુભ્ર પ્રકૃતિના રસમધ વિપરીત જાણુવા. તે આ પ્રમાણે પત્થરમાં કરેલી રેખા સમાન કષાયના ઉદય વડે પુન્ય પ્રકૃતિઓનેા બેઠાણીયા રસબંધ, સૂર્યના તાપથી સૂકા ચેલ તળાવમાં પડેલી રેખા સરખા કષાયવડે ત્રણ ઢાણીયા અને રેતીમાં કરેલી સરખા તથા પાણીમાં કરેલી રેખા સરખા કષાયે વડે ચેઠાણીયેા રસમધ થાય છે. એટલું વિશેષ છે જ્વલન કષાયેટ વડે તીન ચેઠાણીયા રસ બધાય છે.
કે
રસમધના આધાર કષાય પર છે. જેમ જેમ કષાયની તીવ્રતા તેમ તેમ પ્રકૃતિએમાં રસમધની તીવ્રતા અને પુન્યપ્રકૃતિએના રસમધની મદ્રતા તથા જેમ જેમ કષાયની મંદતા તેમ તેમ પાપપ્રકૃતિના રસમધમાં મતા અને પુન્યપ્રકૃતિએના રસણ ધમાં તીવ્રતા થાય છે. ગમે તેવા સક્લિષ્ટ પરિણામ થવા છતાં જીવસ્વભાવે પુન્ય પ્રકૃતિએ મેઠાણીયા રમખ ધજ થાય છે, એકઠાણીયા રસધ થતા જ નથી. આત્મા સ્વભાવે નિળ છે. સક્લિષ્ટ પરિણામની તેના ઉપર ગમે તેટલી અમર થાય છતાં એટલી નિમ ળતા રહે છે કે જે વડે પુન્ય પ્રકૃતિ ઓછામાં એછી બેઠાણીયા રસેશ ધાય છે. ૩૧ હવે શુભાશુભ પ્રકૃતિના રસના સ્વરૂપને જ ઉપમાદ્વારા પ્રરૂપે છે घोसाss निंबुवमो असुभाण सुभाण खीरखंडुवमो । एगट्टाणी उरसो अनंतगुणिया कमेणियरे ||३२||
घोषातकीनिम्बोपमोऽशुभानां शुभानां क्षीरखण्डोपमः । एकस्थानस्तु रसोऽनन्तगुणिताः क्रमेणेतरे ॥३२॥
——અશુભ પ્રકૃર્તાઓને એકઠાણીયા રસ ઘેષાતકી અને લીંબડાની ઉપમાવાળા છે અને શુભ પ્રકૃતિએને ખીર અને ખાડની ઉપમાવાળા છે. તે એકસ્થાનક રસથી અંતર દ્વિસ્થાનકાદિ રસ અનુક્રમે અનંતગુણુ સમજવા.
ટીકાનુ૦—અશુભ પ્રકૃતિઓના એકઢાણીયા રસ ઘાષાતકી-કડવા તુરીયા અને લિંબડાના રસની ઉપમાવાળા અને વિપાકમા અતિ કડવા હોય છે. તથા શુભ પ્રકૃતિએને એસ્થા