Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
330
પાસ બહુ તીયદ્વાર
અથ——શેષ પ્રકૃતિએ જીવવિપાકિ છે. ટીકાનું~એકસ વીશ પ્રકૃતિ આશ્ચયી બાકી રહેલી તેર કમપ્રકૃતિએ જીવિપાકી છે.
જીવનાં જ્ઞાનાદિ રૂપ સ્વરૂપને ઉપઘાતાદિ કરવા રૂપ વિપાક જેએના હોય તે જીવવિપાકિ. એટલે કે જે પ્રકૃતિએ પાતાના ફળના અનુસવ જીવના જ્ઞાનાદિ ગુણને ઉપઘાતાદિ કરવા સાક્ષાત્ જીવનેજ કરાવતી હેાય; પછી શરીર હોય કે ન હોય, તેમજ ભવ કે ક્ષેત્ર ગમે તે હાય, તે જીવિષાક્રિ કહેવાય છે.
જેમકે જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિએ જ્ઞાનાદિ આત્માના ગુણને દબાવવાપ ના અનુભવ શરીર હોય કે ન હોય તેમજ સત્ર કે ક્ષેત્ર ગમે તે હોય સઘળે સ્થળે કરાવે છે, તે પ્રકૃ તિએ આ પ્રમાણે છે—
જ્ઞાનાવરણું પંચક, નાવણુ નવક, સાત સાત વેદનીય, સમ્યક્ત્વ માહનીય અને મિશ્ર મેાહનીય સિવાયની શેષ સેહનીયની છ~ીસ, અંતરાય પ’ચક, નરકતિ આદિ ચાર ગતિ, એકેન્દ્રિય જાતિ આદિ પાંચ જાતિ, એ વિહાયેાગતિ, ત્રસ બાદ પર્યાક્ષ એ ત્રસત્રિક તેનાથી વિપરીત સ્થાવર સૂક્ષ્મ અને અપક્ષ એ સ્થાવરત્રિક, સુસ્વર, સૌભાગ્ય, આય, અનાદેય, યશ:ક્રીતિ, અયશઃ1:-કીર્ત્તિ, તીર્થંકરનામ, ઉચ્છવાસનામ, નીચગોત્ર અને ઉચ્ચત્ર આ સઘળી પ્રકૃતિએ પેાતાની શક્તિને અનુભવ સાક્ષાત્ જીવનેજ કરાવે છે તે આ પ્રમાણે
જ્ઞાનાવરણુ પંચક જીવના જ્ઞાનગુણને હણે છે, એ પ્રમાણે દશનાવરણ નવક દનઝુને, મિથ્યાત્વમેાહનીય સક્તને, ચારિત્રમેહનીય ચારિત્રગુણુને, દાનાંતરાયાદિ પદ્મ પ્રકૃતિ દાનાદિ લબ્ધિઓને હણે છે. સાત સાત વેદનીય સુખ દુ:ખ ઉત્પન્ન કરે છે, જેને લઈ આત્મા સુખી કે દુઃખી કહેવાય છે, અને ગતિચતુષ્કાર્ત્તિ પ્રકૃતિ જીવના ગતિ જાતિ આદિ પર્યાય ઉત્પન્ન કરે છે એટલે સઘળી જીવાડ કહેવાય છે.
શ'કા-ભવિષાકાદિ સઘની પ્રકૃતિએ પણ પરમાથ થી વિચારતાં છત્રવિયાકિજ છે. કારણ કે ચાર આયુ પેતપોતાને ચૈન્ય ભવમાં તે તે ભવધાર કરવારૂપ વિષાક દેખાડે છે, અને તે તે ભત્રમાં ધાણુ જીવતુ જ થાય છે, અન્ય કાઇનુ' નહિ આનુપૂ એ પણ વિગ્ર હગતિરૂપ ક્ષેત્રમાં વિપાક ખતાવતી આકાશપ્રદેશની શ્રેણિને અનુસરીને ગમન કરવા રૂપ સ્વભાવ જીવનેજ કરે છે, ઉયપ્રાપ્ત આતપનામ અને સસ્થાન નામકર્માદિ પુદ્દગલનિપાકિ પ્રકૃતિએ પણ તે તે પ્રકારની શક્તિ જીવમાંજ ઉત્પન્ન કરે છે કે જે વડે છય તેવાજ પ્રશ્નોરના પુદ્ગલા ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરાયેલાં પુદ્ગલેાની તે તે પ્રકારની રચના કરે છે. માટે સઘળી જીવવિકિજ છે, તેા પછી અન્ય અન્ય વિપાકી શા માટે કહી ?
ઉત્તર--એ સત્ય છે. સઘળી પ્રકૃતિએ જીનવિપાકિ જ છે. જીન્ન વિના વિપાક-કુળના અનુભવ હતાજ નથી અહિં માત્ર ભવાસ્ક્રિના પ્રાધાન્યની દિક્ષાએ લવિાકિ આદિ બ્યપદેશ થાય