Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
કાનુવાદ સહિત,
તેને અંતર કાળ કહો નથી. પરંતુ અન્ય જીવે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે વધારેમાં વધારે કેટલે કાળ પ્રાપ્ત ન કરે તે કહે છે–
કોઈ કાળે અવિતિ સમ્યગૃહણિ, દેશવિરતિ અને સર્વવિરતિ એ ત્રણ ગુણસ્થાનકને અનુકમે સાત ચૌદ અને પંદર દિવસ પર્વત નિરંતર કાઈપણ જી પ્રાપ્ત કરતા નથી. એટલે કે-કેઈ કાળે એવું બને કે સંપૂર્ણ જીવલેકમાં અવિરતિ સમ્યગૃષ્ટિ ગુણસ્થાનકને કઈ પણ છે પ્રાપ્ત ન કરે તે ઉત્કૃષ્ટથી સાત દિવસ પર્વત પ્રાપ્ત કરતા નથી. ત્યા— પછી અવશ્ય કઈને કઈ છવ પ્રાપ્ત કરે છે.
એ રીતે દેશવિતિ ગુણસ્થાનકને ચૌદ દિવસ પર્યા, અને સર્વવિરતિ ગુણસ્થાનકને પંદર દિવસ પર્વત પ્રાપ્ત કરતા નથી, અગિકેવળિ ગુણસ્થાનકને છમાસ પર્વત કેઈપણ જીવ પ્રાપ્ત કરતા નથી ત્યારપછી અવશ્ય પ્રાપ્ત કરે છે. ૬૩
આ રીતે અંતરદ્વાર કહ્યું. હવે ભાગદ્વાર કહેવાને અવસર છે. તે દ્વાર અલ્પબહુત્વદ્વારની અંદર સમાઈ જાય છે. કારણ કે અમુક છે અમુક કરતાં સંખ્યાત અસંખ્યાત કે અનતગુણા કહે ત્યારે પૂર્વના છ સંખ્યામાં અસંખ્યાતમા કે અનંતમા ભાગે ઘટે છે, એટલે જુદું કહ્યું નથી. હવે ભાદ્વાર કહે છે
सम्माइ चउसु तिय चउ उवसममुवसंतयाण चउ पंच । चउ खीणाअपुवाणं तिन्नि उ भावावसेसाणं ॥६॥
सम्यक्त्वादिषु चतुर्पु त्रयश्चत्वारः उपशमकोपशान्तानां चत्वारः पञ्च ।
चत्वारः क्षीणापूर्वयोः त्रयस्तु भावा अवशेषाणाम् ॥६॥ અઈ અવિરતિ સમ્યગષ્ટિ આદિ ચાર ગુણસ્થાનકમાં ત્રણ અથવા ચાર ભાવે હેય છે, ઉપશમક અને ઉપશાંત મેહમાં ચાર અથવા પાંચ ભા, ક્ષીણમેહ અને અપૂર્વકરણે ચાર, અને શેષ ગુણસ્થાનકમાં ત્રણ ભાવે હેય છે.
ટીકાનુ–મવિરતિ સમ્યગ્રષ્ટિથી આરંભી અપ્રમત્તસુધીના ચાર ગુણસ્થાનકોમાં ત્રણ અથવા ચાર ભાવે હેય છે. તેમાં ત્રણ હેય તે ઔયિક, ક્ષાપશમિક અને પરિણામિક એ ત્રણ હોય છે. અને ચાર હોય તે પૂર્વોક્ત ત્રણ સાથે ક્ષાયિક અથવા ઔપથમિક જોડતાં ચાર ભાવ થાય છે.
તેમાં મનુષ્યગતિ આદિ ગતિ, વેદ, કષાય, આહારકતવ, અવિરતિત્વ, લેગ્યા ઈત્યાદિ હયિક ભાવે હોય છે, ભગ્યત્વ અને છેવત્વ પરિણામિક ભાવે હેય છે, મતિજ્ઞાનાદિ જ્ઞાન, ચક્ષુદર્શનાદિ દર્શન, ક્ષાપથમિક સમ્મફત અને દાનાદિ લબ્ધિ પંચક ઈત્યાદિ ક્ષાપશમિકભાવે હોય છે. ક્ષાયિક સમ્યકત્વ ક્ષાવિકભાવે, અને ઔપશમિક સમ્યક્ત્વ ઉપશમભાવે હોય છે.