Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત,
રા
www
નવણાના મહાર્દ"ડકમાં પશુ તેમ જ કહ્યું છે. આગળ પણ મહાઈકને અનુસરીને જ વિચાર કરી લેવા.
જૈવેયકના ઉપરના પ્રતના દેવાથી ગ્રેવેયકના મધ્યમ પ્રતના દેવા અસખ્યાતગુણા છે. તેનાથી શૈવેયકના નીચેના પ્રતરના દેવેશ સંખ્યાતગુણા છે. તેનાથી પણ અચ્યુત દેવેશ સંખ્યા
તા છે.
જે કે આરણ અને અચ્યુત સમણિમાં છે, તેમજ સરખી વિમાનની સખ્યાવાળા છે, તા પણ અચ્યુતદેવાથી આરણ્યુકલ્પના દેવા સંખ્યાતગુણા છે. કારણ કે આશ્યુકલ્પ દક્ષિણ દિશામાં છે, અચ્યુતકલ્પ ઉત્તરદિશિમાં છે. દક્ષિણદિશિમાં તથાસ્વભાવે કૃષ્ણપાક્ષિક જીવા ઘણા ઉત્પન્ન થાય છે. કૃષ્ણપાસિક જીવા ઘણા છે અને શુકલપાક્ષિક ચૈાડા હોય છે. તેથીજ અચ્યુત કપની અપેક્ષાએ આરણ કપમાં દેવાનુ સંખ્યાતગુણાપણું સાઁભવે છે. આ વિચાર આનત અને પ્રાણતના સબંધમાં પણ જાણી લેવા.
માજીકલ્પવાસિ દેવાથી પ્રાભુતકલ્પના તેવા સખ્યાતગુડ્ડા છે. તેનાથી આનત કલ્પના રવા સખ્યાતગુણા છે. અહિ' પણ આનતકલ્પ દક્ષિણમાં અને પ્રાણતકલ્પ ઉત્તરમાં છે.
અનુત્તર વિમાનવાસિ દેવાથી આરભી માનતકલ્પવાગ્નિ દેવા સુધીના સઘળા દેવે દરેક ક્ષેત્રપલ્યાપમના અસખ્યાતમા ભાગમાં રહેલ માકાશપ્રદેશરાશિ પ્રમાણ છે.
કહ્યું છે કે- આનત પ્રાણુતાદિ ક્ષેત્રપયેાપમના સખ્યાતમા લાગે છે. ' માત્ર ક્ષેત્રપલ્યાપમના અસખ્યાતમા ભાગ અનુક્રમે મોટા મોટા લેવાના છે.
માનતકલ્પવાસિ દેવાથી સાતમી નપૃથ્વીના નારકીએ અસખ્યાત્તગુણા છે. કેમકે તે ઘનીકૃત લેકની એક પ્રાદેશિક-સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ છે.
તેઓથી છઠ્ઠી નરકપૃથ્વીના નારી અસખ્યાતગુણ છે. મહાદકમાં સાતમી નરક પૃથ્વીના નારકી છઠ્ઠી નર પૃથ્વીના નારકીના અસંખ્યાતમા ભાગે કહ્યા છે, એટલે અહિ* સાતમીથી છઠ્ઠીના અસંખ્યાતગુણુા કહ્યા તે ખરાબર છે.
તેથી પણુ સહસ્ત્રારકલ્પવાસિ દેવા અસંખ્યાતગુણા છે. છઠ્ઠી નરકપૃથ્વીના નારીઓના પ્રમાણના હેતુભૂત જે શ્રેણિના અસખ્યાતમા ભાગ કહ્યો છે, તેની અપેક્ષાએ સહસ્રરકલ્પ ન્યાસિ દેવાના પ્રમાણમાં હેતુભૂત શ્રેણિના અસ`ખ્યાતમા ભાગ અસષ્ણતાથુજી માટી હાવાથી સહસ્રાર કલ્પવાસિ દેવે અસ`ખ્યાતગુણા છે. ૬૬
હવે શુદ્ધ થ્યાદિના સબંધમાં કહે છે—
सुकंमि पंचमाए लंतय चोत्थीए बंभ तच्चाए । माहिद सणकुमारे दोचाए मुच्छिमा मणुया ||६७॥