Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સારસ
૨૫૭
ઉપશમણિ સંબંધી આઠ નવ, દશ એ ત્રણ તેમજ ઉપશાન્તમાહ આ ચારમાં કઈ પણ ગુણસ્થાનકે એક સમયમાં એક સાથે પ્રવેશ કરનાર છે વધુમાં વધુ ચાપન અને આગળ-પાછળ પ્રવેશ કરેલ ઉપશમણિમાં વર્તનાર કુલ જીવો સંખ્યાતા હોય છે.
પ્રશ્ન - અંતમુહૂર્તમાં અસંખ્યાતા સમયે થાય છે, તે અંતર્મુહૂર્તના કાળ પ્રમાણ ઉપશમશ્રેણિમાં પ્રતિ સમયે એક જીવ પ્રવેશ કરે તે પણ અસંખ્યાતા છો હેઈ શકે તે અહિં સંખ્યાતા જ કેમ કહ્યા ?
ઉત્તરઃ- ઉપશમણિમાં પ્રતિસમયે છ પ્રવેશ કરતા નથી, કઈ કઈ સમયે જ પ્રવેશ કરે છે માટે સંખ્યાતા જ છ હેય
પ્રશ્ન:- પ્રતિસમયે પ્રવેશ કરતા નથી પણ કઈ કઈ સમયે જ કરે છે એ કેમ ભણી શકાય ?
ઉત્તર - પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય જ સંખ્યાતા છે વળી તેમાં સંતે તે કેટિસહસપૃથતા જ હોય છે અને તે કઈ બધા ઉપશમણિ કરતા નથી. માટે જ પ્રતિસમયે પ્રવેશ કરતા નથી એમ સમજાય છે. આગળ ક્ષપકશ્રેણિમા પણ આ પ્રમાણે જ સમજવું.
સપકણિગત આહ, નવ, દશ તથા ક્ષીણમેહ અને અયોગી આ પાંચમાંથી કંઈપણ. ચેક ગુણસ્થાનકે એક સમયે પ્રવેશ કરનાર છ એકથી માંડી એકસો આઠ સુધી હોય છે અને આગળ-પાછળ પ્રવેશ કરેલ સંપૂર્ણ શપકણિમાં અને અગિ-ગુણસ્થાનકે વિવક્ષિત સમયે સંખ્યાતા જ હોય છે.
સોગિકેવલી જઘન્યથી બે ક્રેડ અને ઉત્કૃષ્ટથી નવક્રેડ હેય છે. ઉ) જેટલી જગ્યાને વ્યાપ્ત કરી જે છ રહા હેય તેટલી જગ્યા તે જીવનું ક્ષેત્ર
કહેવાય.
સર્વ અપર્યાપ્ત અને પર્યાપ્ત પૃથ્વીકાય વગેરે પાંચ સક્ષમ એકેન્દ્રિયે સંપૂર્ણ લેકમાં અને અપર્યાપ્ત-પર્યાપ્ત બાદર વાયુકાય મેરુપર્વતના મધ્યભાગ જેવા અત્યંત ગીચ અવયવવાળા લેકના અસંખ્યાતમા ભાગને છોડી લેકના અસંખ્યાતા ભાગમાં તેમજ બાકી રહેલ અપર્યાપ્ત-પર્યાપ્ત બાદર એકેન્દ્રિય વગેરે બાર પ્રકારના છ લેકના અમુક નિયત સ્થાને જ હોવાથી લેકના અસંખ્યાતમા ભાગમાં છે.
અહિં ગાથામાં માત્ર સૂકમ એકેન્દ્રિય સર્વ લેકમાં છે એમ ન કહેતાં અપર્યાપ્ત સુકમ અને અપિ શબ્દથી પર્યાપ્ત સક્ષમ ગ્રહણ કરેલ છે, તેનું કારણ પર્યાપ્ત સૂક્ષમ છની અપ1 ક્ષાએ અપર્યાપ્ત સૂમ સંખ્યાતગુણ હીન હોવા છતાં સંપૂર્ણ લેકમાં રહેલ છે તે અર્થ તે જણાવવા માટે છે.
મિથ્યાષ્ટિએ સંપૂર્ણ લોકમાં, કેવલિ-સમુદ્દઘાતમાં ચોથા સમયે સગ-કેવલીએ • સપૂઢમાં અને સારવાદનાદિ શેષ બાર ગુણસ્થાનકવાળા જીવે લેકના અસંખ્યાતમા