Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસગ્રહ-તૃતીયદ્વાર છે” મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આગળને કઈ પણ ગુણઠાણે મિથ્યાવને ઉદઘ નથી માટે ઉપરના ગુણુઠાણે તેને બંધ પણ નથી.
અનંતાનુબંધિચતુષ્ક, અને ત્યાનર્વિત્રિક સારવાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સુધી બંધાય છે, આ ઉપર અનંતાનુબંધીના ઉદયરૂપ હેતુને અભાવ હેવાથી તે બંધાતી નથી. એ પ્રક તિએના બધમાં અનંતાનુબંધિ કષાયના ઉદયજન્ય આત્મપરિણામ હેતુ છે.
અપ્રત્યાખ્યાનાવરણીય કષાય અવિરતિ સસ્થાપિત બંધાય છે. આગળ ઉપર તેઓના ઉદયનો અભાવ હોવાથી બંધાતા નથી. આદિના બાર કષાયને તેઓને જયાં સુધી ઉદય હોય ત્યાં સુધીજ તજજન્ય આત્મપરિણામવ બંધ થાય છે. એ પ્રમાણે પ્રત્યાખ્યાનાવરણીય દેશવિરતિ પર્યત બંધાય છે.
નિદ્રા અને પ્રચલા અપૂર્વકરણના પ્રથમ ભાગ સુધી બંધાય છે. આગળ ઉપર તેના બંધ5 પરિણામને અસંભવ હેવાથી બંધાતી નથી.
એ પ્રમાણે અગુરુલઘુ આદિ નામકર્મની યુવધિની નવ પ્રકૃતિએ અપૂર્વકરણના ચિરસમય પર બંધાય છે. સંજવલન ક્ષેધ માન માયા અને લેભ અનિવૃત્તિ બાદરપરાય ગુણસ્થાનક પર્યત બંધાય છે. આગળ ઉપર બાદર કષાયના ઉદયનો અભાવ હોવાથી બંધાતી નથી. કેમકે તેઓના બંધમાં બાદર કપાયને ઉદય હેતુ છે.
જ્ઞાનાવરણીય પાંચ, દશનાવરણીય ચાર, અને અંતરાય પાંચ એ સૂફમપરાય ગુણ સ્થાનકના ચરમસમય પર્વત બંધાય છે. આગળ ઉપર તેના બંધમાં હેતુભૂત કાયને ઉદ્ધવ નહિ હેવાથી બંધાતી નથી.
શેષ ગતિચતુ, આનુપુર્ની ચતુષ્ક, જાતિપંચક, વિહાગતિશ્ચિક, સંસ્થાનક, સંઘયણક, ક્રિયદ્ધિક, આહારદ્ધિક, ઔદરિકહિક, ત્રસદશક, સ્થાવરદશક, તીર્થંકરનામ, આતપ, ઉદ્યોત, પરાઘાત, ઉચ્છવાસ, સાત અસાતવેદનીય, ઉશ્ય નીચ નેત્ર, હાસ્ય, રતિ, શેક, અરતિ, એ હાસ્યચતુષ્ક, ત્રણ વેદ, અને ચાર આયુ એ તહેર પ્રકૃતિએ અણુઅધિની છે. કારણ કે તે તે પ્રકૃતિના સામાન્ય બહેતુઓ છતાં પણ પરસ્પર વિધિ હોવાથી દરેક સમયે બંધાતી નથી પણ અમુક અમુક ભવાદિ ચોથ પ્રકૃતિએ બંધાતાં બંધાય છે. ૧૫
આ પ્રમાણે સપ્રતિપક્ષ gવધી પ્રવૃતિઓ કહી. હવે કદી કહે છેनिम्माणथिराथिरतेयकम्मवण्णाइअगुरुसुहमसुहं । नाणंतरायदसगं दसणचउमिच्छ निच्चुदया ॥१६॥
૧ નામકમની યુવધિની નવ કૃતિઓ અપૂર્વકરણના ઠ્ઠા ભાગ પયત બધાય છે. જુઓ બીજે કમળ ગાથા ૯-૧૦ અહિં ટીકામાં ચરમ સમય પર્વત બંધાય છે એમ કહ્યું છે, અને ભય જીગુસા આઠમાના અંત સમય સુધી બધાય છે એ હકીકત કહી નથી. કારણ બહુશ્રુત જાણે