Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત
રા
www
સત્તાક, અને વિચ્છેદ કાળ પહેલાં પણ જેએની સત્તાને નિયમ ન હોય તે ધ્રુવસત્તાક પ્રકૃતિ કહેવાય છે.
ધ્રુવમધિની આદિ કઈ કઈ પ્રકૃતિ છે તે હવે પછી કહેવામાં આવશે.
વિપાક આશ્રયીને પ્રકૃતિએ ચાર પ્રકારે છે તે આ પ્રમાણે-પુદ્દગલનિષાકિની, ભવવિપાકિની, ક્ષેત્રવિપાક્રિની અને જીવવિપાકિની.
વિપાક એટલે કમ પ્રકૃતિએના ફળને અનુભવ કરવા તે. પુદ્ગલ, લવ, ક્ષેત્ર, અને જીવદ્વારા પ્રકૃત્તિના ફળના અનુભવ થતા હોવાથી તે પુદ્ગલવિષાકાદિ કહેવાય છે. ૧૪ હવે ધ્રુવળ'ધિની આદિ પ્રકૃતિને કહેવા છતા પહેલા ધ્રુવખધિની પ્રકૃતિએ કહે છેनाणंतराय सण धुवबंध कसार्यामच्छभयकुच्छा । अगुरुलघु निभिण तेयं उपधायं वण्णचउकम्मं ॥१५॥
ज्ञानान्तरायदर्शनानि ध्रुवबन्धिन्यः कषायमिथ्यात्वभयजुगुप्साः । अगुरुलघु निर्माणं तैजसमुपघातं वर्णचतुः कार्मणम् ||१५||
અથ—જ્ઞાનાવરણીય, અંતરાય, દર્શનાવરણીય, કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, અણુલઘુ, નિર્માણુ, તેજસ, ઉપઘાત, વણુ ચતુષ્ક, અને કાણુ એ ધ્રુવભધિની પ્રકૃત્તિ છે. ટીકાનુ—જેને શબ્દાથ ઉપર કહી આવ્યા તે ધ્રુવખધિની પ્રકૃતિએ સુડતાલીસ છે. તે આ પ્રમાણે—
ગાથામાં જ્ઞાનાવરણીયના સામાન્યથીજ નિર્દેશ કરેલે હેાવાથી તેના પાંચે ભેદ લેવાના છે. એ પ્રમાણે ઋતરાય અને દર્શનાવરણીય માટે પશુ સમજવું એટલે જ્ઞાનાવરણીય પાચ, અતશય પાંચ, દશનાવરણીય નવ, કષાય સેાળ, મિથ્યાત્વમેહનીય, ભય અને જુગુપ્સા એ આડત્રીસ ઘાતિકમની ધ્રુવમધિની પ્રકૃતિ છે.
હવે નામકર્મની વખધિની પ્રકૃતિએ કહે છે-અગુરુલઘુ, નિર્માણુ, તજસ, ઉપઘાત, વણું, ગધ, રસ અને સ્પરૂપ વદ્ધિચતુષ્ક, અને કાણુ એમ નવ છે.
આ પ્રકૃતિએને પૃથક્ નિર્દેશ જ્યાં નામકમની ધ્રુવમ'ધિની પ્રકૃતિએ લેવાનુ' કહેવામાં આવે ત્યાં આ પ્રકૃતિએ સુખપૂર્વક લઈ શકાય એ માટે છે. સઘળી મળી સુડતાલીસ પ્રકૃતિએ ધ્રુવમલિની છે.
હવે કઈ પ્રકૃતિએ કયા ગુણસ્થાન સુધી નિર'તર અંધાય છે, તે કહે છે—
મિથ્યાદષ્ટિ ગુરુસ્થાનક પત મિથ્યાત્વમેાહનીય નિર તર આ ધાય છે. ત્યાર પછી મિથ્યાત્વના ઉદ્દય રૂપ હેતુના ભાવ હાવાથી મધતી નથી. મિથ્યાત્વ માહનીય જ્યાં સુધી વેઢાય છે ત્યાં સુધી બધાય છે. કહ્યું છે કે જ્યા સુધી વેાય છે ત્યાં સુધી અંધાય