Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચસ બહુ દ્વિતીયનાર
સામાન્યથી ખાદર પૃથ્વીકાય, આદર અકાય, ખાદર તેઉકાય, ખાદર વાયુકાય, આદર પ્રત્યેક વનસ્પતિકાય તથા ખાદર સાધારણ વનસ્પતિકાયની પ્રત્યેકની અલગ અલગ ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિ સીત્તેર કાડાકોડી સાગરોપમ પ્રમાણ અને જાન્યથી અંતર્મુહૂત્ત પ્રમાણ છે.
૬૬
સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ ચારની અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયની દરેકની જુદી જુદી સ્વકાયસ્થિતિ ઉત્કૃષ્ટથી અસખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણ અસખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી અને જધન્યથી અંતર્મુહૂત્ત પ્રમાણુ છે.
સામાન્યથી સાધારણ વનસ્પતિકાય માત્રનો ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિ અઢી પુદ્ગલપરાવર્ત્તન કાળ પ્રમાણુ અને જાન્યથી અતર્મુહૂત્ત પ્રમાણુ છે,
સાસ્વાદનાદિ અપ્રુવ ગુણુસ્થાનકાને નિર’તરકાળ
આ અધ્રુવ આઠ ગુણસ્થાના અનેક જીવાને આશ્રયીને પણ જગતમાં કાયમ માટે હોતા નથી એ વાત પ્રથમ આવી ગઈ છે, એટલે એ માટે ગુણસ્થાનકો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અનેક જીવાશ્રયી નિરતર જગતમાં કેટલા કાળ સુધી હાય તેના અહિં વિચાર કરે છે.
સાસ્વાદન અને મિશ્ર આ બે ગુણસ્થાનકો અનેક જીવાશ્રવી ઉત્કૃષ્ટથી જગતમાં ક્ષેત્ર પલ્યાપમના અસખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ સમાન સમય પ્રમાણુ એટલે કે અસ ખ્યાતી ઉત્સર્પિણી--અવસર્પિણી પ્રમાણુ કાળ સુધી નિર'તર હોય છે—અને જવન્યથી સાસ્વાદન એક સમય અને મિશ્ર અંતર્મુહૂત્ત કાળ સુધી હોય છે.
ઉપશમશ્રેણુિ અંતગત અપૂવ કરણાદિ ત્રણ અને ઉપશાન્તમાહ ણુજીસ્થાનકના અનેક જીવાશ્રયી નિર'તરકાળ જગતમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત્ત છે પછી અવશ્ય અંતર પડે છે.
ક્ષપકશ્રેણુિગત અપૂર્ણાંકરણાદિ ત્રણ, ક્ષીણુમેહ તથા અચાગિ–ગુણસ્થાનકના અનેકછવાશ્રયી નિર'તરકાળ જઘન્યથી તેને એક, જીવાશ્રયી અજઘન્યત્કૃષ્ટ જે અંતર્મુહૂત્ત કાળ છે તેટલા છે અને ઉત્કૃષ્ટથી તેમાં સાત સમય અધિક છે. પછી અવશ્ય અંતર પડે છે.
અહિં કાઈ યુક્તિ જાણુવામાં આવતી નથી, માત્ર જિનવચન જ પ્રમાણુ ભૂત છે. અને જીવાશ્રયી નિરતર ઉત્પત્તિકાળ
પૃથ્વીકાયાદિ ચાર, પ્રત્યેક વનસ્પતિકાય તથા સાધારણુ વનસ્પતિકાય થવા નિરંતર પ્રતિસમયે ઉત્પન્ન થાય છે. અંતર છે જ નહિ.
સાધારણ વનસ્પતિકાય સિવાય પૃથ્વીકાયાદિ દરેક પ્રતિસમયે અસધ્ધ ઉત્પન્ન થાય છે. વળી પૃથ્વીકાયાક્રમાંથી સાધારણ વનસ્પતિકાયપણે ઉત્પન્ન થતા જીવે પણ પ્રતિસમયે અસા જ હાય છે, પર ંતુ સાધારણ વનસ્પતિકાયમાંથી સાધારણ વનસ્પતિકાય સ્વરૂપે ઉત્પન્ન થતા જીવા પ્રતિસમય અનતા હાય છે.