Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
કિાનુવાદ સહિત ,
૩૧૫ કસ્તવમાં કહ્યું છે કે-જે પરમાત્માએ સત્તામાંથી એક અડતાલીસ પ્રકૃતિએ. ખપાવી તે પરમાત્માને હું નમસ્કાર કરું છું.
જયારે શ્રીમાન ગર્ગવુિં અને શ્રી શિવશમોચાર્યાદિ અન્ય આચાર્ય મહારાજાઓના મતે સત્તામાં એક અઠ્ઠાવન પ્રકૃતિએ ગણવામાં આવે ત્યારે બધાને પંદર વિવક્ષાય છેગણવામાં આવે છે. તેથી એકસે અડતાલીસ પ્રકૃતિમાં પાંચ બંધન તે ગણાયાંજ છે અને વધારાના દશ બંધન અધિક કરીએ એટલે એક અઠ્ઠાવન ઉત્તર પ્રવૃતિઓ થાય છે. ૧૦
હવે પંદર બધી શી રીતે થાય છે એવી શિષ્યની શક કરીને તેના ઉત્તરમાં પંદર બંધનની પ્રરૂપણા અથે કહે છે –
वेउव्वाहारोरालियाण सगतेयकम्मजुत्ताणं । नव बंधणाणि इयरदुजुत्ताण तिन्नि तेर्सि च ॥११॥
वैक्रियाहारकौदारिकाणां स्वकतैजसकार्मणयुक्तानाम् ।
नव बन्धनानि इतरद्वियुक्तानां त्रीणि तयोश्च ॥१९॥ અર્થ–પિતાના નામ સાથે, તેજસ સાથે, અને કામણ સાથે જોડાતાં વેક્રિય આહા૨ક અને ઔદારિકના નવ બંધન થાય છે. તેજસ કામણ અને સાથે યુદ્ધ કરતાં ત્રણ બંધન થાય છે, અને તેજસ કામણ એ બે શરીરના ત્રણ બંધન થાય છે કુલ પંદર બંધન થાય છે.
ટીકાનુ–પતના નામ સાથે તૈજસ સાથે અને કામણ સાથે ક્રિય આહાર અને ઔદ્યારિકને જોડતા નવ બંધન થાય છે. તે આ પ્રમાણે –
વૈદિક ક્રિય બંધન, ક્રિય વૈજય બંધન, વૈક્રિય કાર્મણ બંધન, આહારક આહારક બંધન, આહારક તૈજસ બંધન, આહારક કામણ બંધન, ઔદારિક ઔદારિક બંધન, ઔદ્યારિક વૈજસ બંધન, ઔદારિક કામણ બ ધન
તેમાં પૂર્વ ગ્રહણ કરાયેલા ઉક્રિય પુદગલેને ગ્રહણ કરાતા વૈક્રિય પુદગલ સાથે જ સબંધ તે ક્રિય વક્રિય બંધન, અને એવા પ્રકારને સંબંધ થવામાં હેતુલૂન જે કર્મ તે વેકિય વૈદિય બંધન નામકર્મ. એ પ્રમાણ દરેક બંધન નામકર્મ માટે સમજવું.
પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતાં વેદિય પુદગલેને ગ્રહણ કરાયેલા અને ગ્રહણ કરાતાં તેજસ પુદગલે સાથે જે સબંધ તે વૈક્રિય તેજસ બદન.
પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતાં ક્રિય ક્રમલેને ગ્રહણ કરાયેલાં અને ગ્રતુણ કરાતા કાર્મ પુદગલે સાથે જે સંબંધ તે વેકિયકામંણબંધન.
પૂર્વે ગ્રહણ કરેલાં આહારક પુદગલેને ગ્રહણ કરાતાં આહાર પુદગલે સાથે જે સંબંધ. તે આહારક આહારક બંધન.