Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પથસ ગ્રહ નહતીયદ્વાર
ભગવતીજી ચ્યાદિ સૂત્રના અભિપ્રાયે ક્ષયે પથમ સ સહિત છત્ર છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થાય છે તેથી તિōલેાકમાંથી છઠ્ઠી નરકમાં જતાં અગર ત્યાંથી આવતા પાંચ રાજ અને તિર્થ્રોલેકમાંથી અનુત્તવિમાનમાં જતાં અગર આવતાં સાત રાજ એમ અવિરતિ સભ્યસૃષ્ટિને બાર રાની પશુ સ્પર્શીતા ઘટે છે.
૩૬૦
છઠ્ઠી નરકમાંથી સાસ્વાદન ગુણુસ્થાનક લઈને તિૉલેકમાં મનુષ્ય કે તિય‘ચપણે ઉત્પન્ન થતાં પાંચ રાજ અને તે જ સમયે સાસ્વાદન ગુણુસ્થાનકે રહેલ કંઈ પણ જીવ ઉઘ્ન લેકના અંતે નિષ્કુટામાં ઉત્પન્ન થાય તેથી સાત રાજ એમ સાન્નાદન ગુણુસ્થાનકવાળાઓને માર રાજની સ્પર્શના હેાય છે. ઘણુ કરીને સાસ્વાદન ગુણુસ્થાનક લઈ જીવે ઉપર જ જાય છે પરંતુ નીચે જતા નથી માટે બાર રાજથી અધિક સ્પર્શના થતી નથી.
ઉપશમશ્રેણિગત પૂ કરણાદિ ત્રણ ગુણુસ્થાનકવાળ! તેમજ ઉપશાંતમાહ અપ્રમત્ત તથા અપ્રમત્તાભિમુખ પ્રમત્તને મારણાન્તિક સમ્રુધાતવડે અથવા મૃત્યુસમયે ઇલિકાગતિએ ઋજુ શ્રેણિવડે સર્વાર્થસિદ્ધ વિમાનમાં જતાં સ્રાતરાજની સ્પર્ધાના હાય છે.
મરસમયે કંદુકગતિ અને ઇલિકાગતિ એમ બે પ્રકારે ગતિ હોય છે. તેમાં ઋજીશ્રેણિમાં ઇલિકાગતિ જ હાય છે.
દેશવિરતિ મનુષ્યને મારણાન્તિક સમુદ્દાતવડે અથવા મરણાન્ત સમયે શ્રૃજીશ્રેણિવડે મારમા દેવલાક જતાં છ રાજની સ્વના હોય છે.
(૫) કાળ ત્રણ પ્રકારે (૧) એક ભવનું આયુષ્પ તે ભસ્થિતિકાળ (૨) મરીને વારંવાર પૃથ્વીકાર્યા વિવક્ષિત તેની તે જ કાયમાં ઉત્પન્ન થતાં જે કાળ થાય તે કાયસ્થિતિકાળ, અને (૩) ઢાર્યપણુ વિક્ષિત જીસ્થાને એક જીન જેટલેા સમય રહે તે ગુણુસ્થાનક કાળ,
(૧) સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ સાતે પર્યાપ્ત તેમજ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય એ આઠ પ્રકા ૨ના જીવાતા જાન્ય તેમજ ઉત્કૃષ્ટ એ બન્ને પ્રકારે ભત્રસ્થિતિકાળ અતર્મુહૂત્ત પ્રમાણુ છે. પરંતુ જધન્ય કાળ કરતાં ઉત્કૃષ્ટકાળ વધુ સમજવે.
પર્યાપ્ત બાદર એકેન્દ્રિય વગેરે શેષ છ પ્રકારના જીવેના જઘન્ય ભવસ્થિતિકાળ અંત સુહૃત્ત છે અને ઉત્કૃષ્ટથી પોઁપ્ત બાદર પૃથ્વીકાયના ખાવીશ હજાર વર્ષ, અખાયના સાત હજાર વર્ષ, તે કાયને ત્રઝુ અહેરાત્ર, વાયુકાયને ત્રણ હજાર વર્ષ, પ્રત્યેક વનસ્પતિકાયને દશ હજાર વર્ષ અને સાધારણ વનસ્પતિકાયના અતર્મુહૂત્ત તથા સામાન્યથી પર્યાપ્ત આદર એકેન્દ્રિયને પૃથ્વીકાયની અપેક્ષાએ આવીશ હજાર વર્ષાં ભસ્થિતિકાળ છે.
પર્યામ એઇન્દ્રિયના આર વર્ષે, તેન્દ્રિયના ઓગણપચાશ દિવસ, ચઽરિન્દ્રિયના છ માસ, પર્યાસ અસજ્ઞિપચેન્દ્રિય સ્થલચરના ચેારાશી હજાર વર્ષ, ખેચરને ખત્તેર હજાર વર્ષ ઉરપશ્મિના ત્રેપન હજાર વર્ષ, ભૂજરિસના એત્તાલીસ હજાર વર્ષ અને જલચરના પૂર્વ ઢાઠ વર્ષે ઉત્કૃષ્ટથી ભસ્થિતિકાળ છે.