Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૫૦.
પચસંગ્રહ-દ્વિતીયદ્વાર અને શેષ સર્વ સંસારી જ ઔદારિક, તેજલ, તથા કામણ એ ત્રણ શરીરમાં રહે છે. જયારે સિદ્ધો અશરીરી છે.
(૫) જીવ કેટલા કાળ સુધી રહેવાના છે? જીવે અનંતકાળ સુધી રહેવાના છે, કદાપિ નાશ પામવાના નથી.
(૬) જીવ કેટલા ભાવથી યુક્ત હેય? જીવ બે, ત્રણ, ચાર અને પાંચ ભાવથી યુક્ત હોય છે. તેનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે
(૧) ઔપશમિક, (૨) ક્ષાયિક, (૩) ક્ષાપશમિક, (૪) ઔદથિક અને (૫) પારિણામિક આ પાંચ ભા છે, બે ત્રણ આદિ ભાવનું મળવું તે છઠ્ઠો સાનિાપતિક ભાવ છે.
(૧) મેહનીયકર્મને સર્વથા ઉપશમ થવાથી પ્રગટ થયેલ જીવને સવભાવ તે ઔપશમિક, તેના (૧) ઉપશમ તથા (૨) ઉપશમનિષ્પન્ન એમ બે ભેદ છે, (૧) મેહનીય ક્રમ સર્વથા ઉપશમ થ તે ઉvશમ, (૨) તેથી ઉતપન થયેલ જે આત્મસ્વભાવ તે ઉપશમનિષ્પા, તેના ઉપશમ સમ્યકત્વ અને ઉપશમચારિત્ર એમ બે પ્રકાર છે.
(૨) કમને સર્વથા ક્ષય થવાથી પ્રગટ થયેલ જે જીવસ્વભાવ તે ક્ષાયિકભાવ, ક્ષય અને ક્ષયનિષ્પન્ન એમ બે પ્રકારે છે, (૧) કરને ક્ષય થવે તે ક્ષય અને (૨) કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલ જે સ્વાભાવિક આત્મ હવભાવ તે ક્ષયનિષ્પન્ન, તેના કેવલજ્ઞાન, કેવલદર્શન, દાનાદિક પાંચ લબ્ધિ, ક્ષાવિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્ર એમ નવ પ્રક્રાર છે.
(૩) ઉદયમાં આવેલ અંશને ક્ષય અને ઉદયમા નહિ આવેલ કમલિકને વિપાકેય અટકાવ અથવા તે મંદશક્તિવાળાં કરીને સ્વરૂપે ઉદયમાં લાવવાં તે લાપશમિક, તે (૧) ક્ષપશમ અને (૨) ક્ષપશમનિષ્પન્ન એમ બે પ્રકારે છે. (૧) ચાર ઘાતિકર્મના ઉદિત અંશને ક્ષય અને અનુદિત કમિશને વિપાકેદયની અપેક્ષાએ ઉપશમ અથવા અત્યંત અપશક્તિવાળાં કરવા રૂપ ઉપશમ તે ક્ષપશમ, (૨) ચારે વાતિકમના ક્ષયોપશમથી પ્રગટ થયેલ જે જીવસ્વભાવ તે ક્ષયપશમનિષ્પન્ન. તેના મત્યાદિ ચાર જ્ઞાન, ચક્ષુ આદિ ત્રણ દર્શન, ત્રણ અજ્ઞાન, દાનાદિ પાંચ લબ્ધિ, ક્ષયપશમ સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એમ અઢાર ભેદ છે.
(૪) કર્મના ઉદયથી પ્રગટ થયેલ જે જીવવભાવ તે ઔદયિક, તેના પણ બે ભેદ છે (૧) ઉદય (૨) ઉદયનિષ્પન. ત્યાં તે તે કમને વિપાકથી અનુભવ કરે અર્થાત્ વેદવું તે ઉદય અને (૨) કર્મના ઉદયથી પ્રગટ થયેલ જીવન જે ભાવિક સ્વભાવ તે ઉદયનિષ્પન્ન, તેના (૧) જીવવિષયક અને (૨) અજીવવિષયક એમ બે પ્રકાર છે.
(૧) કર્મના ઉદયથી જીવને જે નરકતવાદિ પર્યાયની પ્રાપ્તિ અથવા જીવની ધી, અજ્ઞાની આદિ સંસારી અવસ્થાએ તે જીવવિષયક ઉદયનિષ્પન, તેના વાસ્તવિક રીતે અસંયમી, ધી, પુરુષવેદી, ત્રસ, સૂક્ષમ આદિ અસંખ્યાત અથવા અનત ભેદે પણ કહી શકાય, પરંતુ