Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
કાનુવાદ સહિત
રાટ, છે. તેમાં સ્ત્રીવેદને ઉત્કૃષ્ટ કાયરિતિકાળ પૂર્વકેટિ પૃથલ અધિક સે પલ્યોપમ પ્રમાણે, અને પુરૂષદને કાયસ્થિતિકાળ કઈક અધિક શત પૃથફતવ સાગરોપમ પ્રમાણે સમજ.
આ પ્રમાણે વનસ્પતિ અને અવનસ્પતિપણાને પણ અતરકાળ સમજ જેમકેવનસ્પતિપર્ણ છેડી અન્ય અવનસ્પતિ-પૃથિવી આદિમાં ઉત્પન્ન થઈ ફરી વનસ્પતિપણું પ્રાપ્ત કરતા જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અવનસ્પતિપણાને અસંખ્યાતિ ઉત્સપિપણું પ્રમાણ કાયસ્થિતિરૂપ અંતકાળ સમજ
તથા અવનસ્પતિપણાનો ત્યાગ કરી વનસ્પતિમાં ઉત્પન્ન થઈ ફરી અવનસ્પતિપણું પ્રાપ્ત કરતા જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાયને અસંખ્યાતા પુગલ પરાવર્તનરૂપ કાયસ્થિતિ અતરકાળ સમજો.
ગાથામાને ચ શબ્દ નહિ વહેતુને સમુચ્ચય કરતે હેવાથી જઘન્ય અંતર અંતમુહૂર્ત સમજવું.
આ પ્રમાણે પચેન્દ્રિયને અંતરકાળ અપચેન્દ્રિયના કાયસ્થિતિકાળ ખાણ અને અપચેન્દ્રિયને અંતરકાળ પચેન્દ્રિયના કાયસ્થિતિકાળ પ્રમાણ સમજ.
તથા મનુષ્યને અમનુષ્ય કાથસ્થિતિ કાળ પ્રમાણ અને અમનુષ્યને મનુષ્ય કાયસ્થિતિ કાળ પ્રમાણ ઉત્કૃષ્ટ અંતર કાળ સમજ.
આ પ્રમાણે થના પૂર્વાપર વિચાર કરી પિતાની મેળેજ અંતરકાળ કહે. જઘન્ય સર્વત્ર અંતમુહૂત વિરહકાળ સમજ. ૧૮ આ રીતે મનુષ્ય સંબધે એક જીવાશ્રિત અંતર કહીને હવે વિગતિમાં અંતરકાળ કહે છે
आईसाणं अमरस अंतरं हीणयं मुहुत्तंतो। आसहसारे अच्चुयणुत्तर दिण मास वास नव ।।५९॥
आईशानात् अमरस्यान्तरं हीनं मुहूर्तान्तः । ।
आसहस्रारात् आच्युताद आनुत्तरान् दिनानि मासान् वर्षाणि नव ॥ અર્થઇશાન દેવેલેક સુધીના દેવેનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે. સહસારસુધીના, અશ્રુતસુધી અને અનુત્તરસુધીના દેવેનું અનુક્રમે નવ દિવસ, નવમાસ અને નવવર્ષનું અતર છે.
ટકાનુ – આ ગાથામાં ભવનપતિ આદિ દેવામાંથી સ્વવી જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલા કાળે ફરી ભવનપતિ આદિ દેવમાં ઉત્પન્ન થાય, તે કહે છે.
ભવનપતિથી આરંભી ઈશાન દેવલોક સુધી કઈ પણ દેવ પિતાની દેનિકાયમાંથી રવી ફરી તે ભવનપતિ આદિમાં ઉત્પન્ન થાય તે તેનું જઘન્ય અંતર અંતર્મુહુર્ત છે.