Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
કિાનુવાદ સહિત
બ્રા દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાડી આવીસ દિવસ, લાંતક દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ પીસ્તાલીશ રાત્રિદિવસ, મહાશુક દેવકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એંશી રાત્રિદિવસ, સહસાર દેવલોકના પ્રશ્નના ઉત્તરમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ સો શત્રિદિવસ, આનત દેવકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃણ સંખ્યાતા માસ, પ્રાકૃત દેવકના પ્રશ્નના ઉત્તરમાં જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંથાતા માસ, આરણ દેવકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંસ્થાતા વર્ષ, અશ્રુત દેવકના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંથાતા વર્ષ, નીચલી ત્રણ ઘેયક દેવના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સે વર્ષ, મધ્યમ ત્રણ પ્રવેયક દેવના પ્રશ્નના ઉત્તરમાં છે હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વર્ષ, ઉપરની ત્રણ શૈવેયકના દેવના પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સે હજાર વર્ષ, વિજય વૈજયંત જથત અને અપરાજિત અનુત્તર દેવના પ્રશ્નના ઉત્તરમાં જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અસંખ્યા ઉત્પાત આશ્રયી વિરહકાળ કહ્યો છે.
હે પ્રભો ! સર્વાર્થસિદ્ધ આશ્રયી કેટલે ઉત્પાદ વિરહ કહ્યો છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પામના સંખ્યામાં ભાગ પ્રમાણે વિરહકાળ કહ્યો છે.”
તથા સામાન્યતઃ નરકગતિમાં નિરંતર ઉત્પન થતા નારકી જીન ઉત્પાદ આશ્રયી કેટલે વિરહકાળ કહ્યું છે! હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કાર મુહુર્ત કહ્યો છે.
કહ્યું છે કે હે પ્રભ! નરકગતિમાં ઉત્પાદ આશયી કેટલે વિરહકાળ કહ્યો છે તે ગૌતમ! જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર સુહુત વિરહકાળ કહ્યો છે.
નક્કગતિમાં ઉ૫ત્તિ આશ્રયી આ વિરહકાળ કોઇપણ નારકીની વિવક્ષા કર્યા વિના સામાચથી જ કહો છે.
જે રતપ્રભા આદિ નારકીની અપેક્ષાએ વિશે વિચાર કરીએ તે વિરહકાળ આ પ્રમાણે -રત્નપ્રભા નારકીમાં ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહ જેવીસ મુહુર્ત, શકરપ્રભા નારકીમાં સાત શત્રિદિવસ, વાલુકાબલા નારકીમાં પંદર દિવસ, પંકપ્રભા નારીમાં એક માસ, ધુમપ્રભા નારકીમાં બે માસ, તમપ્રભા નારકીમાં ચાર માસ, અને તમરતમન્ના નારકીમાં ઉત્કૃષ્ટ વિરહ છ માસ છે. જધન્ય દરેક નારકીમાં એક સમય છે. •
કહ્યું છે કે-હે પ્રલે ! રત્નપ્રભા પૃથ્વીના નારકીઓને ઉત્પાદ આશ્રયી કેટલે વિરહકાળ કહ્યું છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ગ્રેવીસ મુહૂત કહ્યો છે. હે પ્રત્યે શકરાખભા પૃથ્વીના નારકીએમાં કેટલે ઉત્પાદ વિરહકાળ કહો છે? હે ગૌતમ - જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાત શત્રિદિવસ કહ્યો છે. હેપ્રી વાલુકાપ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલો -ઉત્પાદ વિરહકાળ કહો છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અર્થમાસ કહ્યો છે.