Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
રીઢાનુવાદ સહિત.
આ પ્રમાણે પ્રાયસ્થિતિ કાળ કહ્યો. પહેલા ગુણસ્થાનક સ્માશ્રયી જે કાલ કહ્યો છે, તે એક જીવ માશ્રયી કહ્યો છે, હવે અનેક જીવા આશ્રયી કહે છે.
7
•
सासण मीसाओ हवंति सन्तया पलियसंखड्गकाला । उवसामग उवसंता समयाओ अंतरमुत्तं ॥ ५२॥
सास्वादनमिश्रा भवन्नि सन्तताः पल्यसंख्यैककालाः । उपशमका उपशान्ताः समयादन्तर्मुहूर्त्तम् ॥ ५२ ॥
અર્થસાસ્વાદન સમ્યગ્દષ્ટિ અને મિશ્રષ્ટિ નિર્તર ઉત્કૃષ્ટ અને જાન્યથી અનુક્રમે પચાપમના અસખ્યાતમા ભાગ પ્રમાણુ, અને એક જીવના કાળ પ્રમાણ કાળપર્યંત હોય છે. ઉપશમક અને ઉપશાંતમેહિ સમયથી અતર્મુહૂત કાળ પર્યંત હાય છે. "
ટીકાનુ॰સાસ્વાદન સભ્યષ્ટિ અને મિશ્રષ્ટિ એ દરેક ગુણુસ્થાનક નિર′તર ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પચાપમના અસખ્યાતમા ભાગપ્રમાણુ કાળપયત હાય છે. અને જઘન્યથી એક જીવ આશ્રયી સાસ્વાદનને એક સમય અને મિશ્રગુણસ્થાનકને અતર્મુહૂત્ત જે જાન્ય કાળ કહ્યો છે તેટલે કાળ અનેક જીવ આશ્રયી પણ હોય છે.
૨૦૭
તાત્પર્યાય આ પ્રમાણે અનેક જીવે સાસ્વાદન સભ્યષ્ટિ ગુણુસ્થાનકને પ્રાપ્ત કરે તા તેના જઘન્ય કાળ એક સમય છે. ઉપશમ સમ્યક્ત્વના જઘન્ય એક સમય કાળ શેષ રહે ત્યારે અનંતાનુમ ધિ કષાયના ઉદયથી ત્યાંથી પડી તે એક સમય સાસ્વાદન ગુણુસ્થાનકે રહી મિથ્યાત્વ ગુણુસ્થાનકે જાય અને બીજા સમયે કેાઇ પશુ જીવે સાચ્છાદન ગુણુસ્થાનકે ન આવે તા તે આશ્રયી જાન્ય એક સમયકાળ ઘટે છે. અને નિતર અન્ય અન્ય જીવે સાસ્વાદન ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તે ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યાપમના અસખ્યાતમા ભાગમાં જે આકાશપ્રદેશ છે, તેના સમયે સમયે પહાર કરતાં જેટલા કાળ થાય, તેટલા કાળ "એટલે કે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાળ ઘટે છે. ત્યાર પછી અવશ્ય અતર પડે છે.
*
'
એ પ્રમાણે સભ્યમિથ્યાષ્ટિ ગુણસ્થાનકના અનેક જીવે આશ્રયિ નિર'તર કાળ જાન્યથી તમુહૂત્ત છે. એટલે કે અનેક જીવે નિરતર વૃત્તીય ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તા તેના જશુન્ય કાળ અંતર્મુહૂત્તના છે. કારણ કે તે ગુણસ્થાનકને જઘન્યથી પણ તેટલેજ કાળ છે. અને ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પક્ષ્ચાપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશને ક્ષમયે સમયે અપહાર કરતાં જેટલા કાળ થાય તેટલે કાળ ઘટે છે. અન્ય અન્ય જીવે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરે તા તેટલા કાળ કરે છે, ત્યારપછી અવશ્ય અતર પડે છે.
।
ઉપશમક-ઉપશમ શ્રેણિની અંતગત અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સ`પરાય, અને સૂક્ષ્મ સપરાય એ ત્રણ ગુણુસ્થાનકા તથા ઉપશાંત-ઉપશાંતમેહ એ દરેકને નિરતર કાળ જઘન્ય એક સમય હોય છે. એક કે અનેક જીવા પૂ કરણાદિ ગુણુસ્થાનકે આવી તે તે ગુણસ્થાનકને