Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત :
% તથા મિથ્યાષ્ટિ, અવિતિસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત, અને સગિકેવળિ એ છ ગુણસ્થાનકે અનેક જ આશયી હમેશાં હોય છે, તેને કંઇપણ કાળે વિરહ નથી.
કહ્યું છે કે-મિથ્યાષ્ટિ, અવિરતિ સમ્યગૃષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત. અને સગિ કેવળિ એ છ ગુણસ્થાનકે નાના છ આશ્રયી સવકાળ હોય છે. તેથી અનેક છ આશ્રયી તે છ ગુણસ્થાનકનું કાળમાન થકારે કહ્યું નથી. કારણ કે તે સુપ્રતીત છે. એક જીવ આશ્રયી તે પહેલાં કહ્યું છે જ. પ૩
આ પ્રમાણે ભાવસ્થિતિ, કાયસ્થિતિ, તથા ગુણસ્થાનકોમાં એક જીવને અને અનેક જીવને અવસ્થાન કાળ કહીને હવે એકેન્દ્રિયાદિ જેમાં અનેક જીની અપેક્ષાએ નિરંતર ઉત્તિનું કાળમાન કહે છે
एगिदित्तं समयं तसत्तणं सम्मदेसचारितं । आवलियासंबंसं अडसमय चरित्त सिद्धी य ॥५४॥
एकेन्द्रियत्वं सततं सत्वं सम्यग्देशचारित्वम् ।
आवलिकासंख्येयांश अष्टौ समयाः चास्त्रिं सिद्धत्वं च ॥५४॥ અર્થ– કેન્દ્રિયપણું નિરતર હેય છે. રસપણું, સમ્યફલ, દેશવિરતિ ચારિત્ર આવલિ ' કાના અસંખ્યામાં ભાગ પ્રમાણ કાળ પર્વત હોય છે. તથા સર્વવિરતિ ચારિત્ર અને * સિદ્ધપણું નિરંતરે આઠ સમયપર્યત હોય છે.
ટીકાનુe --અનેક જ આશ્રયી એકેન્દ્રિયપણે ઉત્પત્તિ નિરતર હેાય છે. એટલે કે એકેન્દ્રિયપણે ઉત્પન્ન થતા આત્માએ હમેશાં હેય છે, તેને વિરહ નથી.
આ હકીકતને જ વધારે સ્કુટ કરે છે, તે આ પ્રમાણે-એકેન્દ્રિય પાચ પ્રકારે છે. તે આ પ્રમાણે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, અને વનસ્પતિકાય. આ પૃથ્વીકાય આદિ એક એક ભેદમાં સર્વદા ઉત્પન્ન થતા હોય છે, તે પછી સામાન્યતઃ એકેન્દ્રિય માંનિરતર ઉત્પન્ન થાય એ હકીકત, ઘટી જ શકે છે.
પૃથ્વીકાદિ દરેક હમેશાં ઉત્પન્ન થતા હોય છે એ શી રીતે જાણતું ? એના ઉત્તરમાં જણાવે છે કે સૂત્રના વચનથી જાણવું તે સૂત્ર આ પ્રમાણે –
હે પ્રલે પૃથ્વીકાયના જીવે વિરહ વિના કેટલે કાળ ઉત્પન્ન થાય? હે ગૌતમ! વિરહ વિના દરેક સમયે ઉત્પન્ન થાય છે એ પ્રમાણે અષ્કાય તેઉકાય વાયુકાય અને વનસ્પતિકાય પણ દરેક સમયે વિરહ વિના ઉત્પન્ન થાય છે? , વળી શક કરે છે કે પૃથ્વીકાયાદિ પ્રત્યે સમયે ઉત્પન્ન થાય તે પ્રતિસમય કેટલા ઉવજ્ઞા થાય? તેના ઉત્તરમાં જણાવે છે કે પૃથ્વી અપૂ તેલ અને વાયુ એ દરેક સમયે સમયે અસંખ્યાતા કાકાશ પ્રદેશ રાશિ પ્રમાણુ ઉત્પન્ન થાય છે, અને વનસ્પતિકાય અતિ લોકાકોશ