Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પચાસંગ્રહ-દ્વિતીયાર
સમયમાત્ર થશી, મરણ પામે અને અન્ય છે તેમાં પ્રવેશ ન કરે તે જઘન્ય એક સમય કાળ ઘટે છે. તથા નિરતર અન્ય અન્ય છ તે તે ગુણસ્થાનકેને પ્રાપ્ત કરે તે પણ ઉઠ અતમુહૂત કાળ પર્યત જ પ્રાપ્ત કરે છે. ત્યાર૩છી અવશ્ય અંતર પડે છે. પર હવે ક્ષયકણિ અંતર્ગત અપૂર્વકરણાદિને નિરંતર કાળ કહે છે
खवगा खीणाजोगी होति अणिच्चावि अंतरमुहत्तं । नाणाजीवे तं चिय सत्तहि समयेहिं अब्भहियं ॥५३॥
क्षपकाः क्षीणायोगिनो भवन्त्यनित्या अपि अंतर्मुहूर्तम् ।
नानाजीवान् तदेव समभिः समयैरम्यधिकम् ॥५३॥ અથ–ક્ષપક ક્ષીણહી અને અગિ કેવળિઓ સઘળા અનિત્ય હોય છે, છતાં પણ હોય ત્યારે અંતર્મુહૂર્વકાળ હોય છે. અને અનેક જીવ આશ્રયી સાત સમય અધિક અંતમુહૂર્ત કાળ હોય છે.
ટકાનુ-ક્ષપક-પણિ અંતર્ગત અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય, તથા ક્ષીણમેડી અને ભવસ્થ અગિ કેવળી આત્માઓ અનિત્ય છે. હેય છે, તેમ નથી પણ હતા. પરંતુ જયારે હોય છે, ત્યારે જઘન્યથી પણ અંતમુહૂતકાળ તે હોય છે જ, કેમકે તે તે ગુણસ્થાનકનો તેટલે કાળ છે. કારણ કે ક્ષપકશ્રેણિમાં તેમજ ક્ષીણમાહ ગુણસ્થાનકે કોઇપણું, છ મરણ પામતા નથી અને ચૌદમે ગુણસ્થાનકે અમુહૂર્તી રહી અવાતિકર્મ અપાવી. મેક્ષમાં જાય છે. એટલે ઉપશમણિ અંતર્ગત અપૂર્વકરણાદિની જેમ ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણદિને જઘન્ય સમય કાળ નથી.
અનેક છ આશ્રય પણ ક્ષપકશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણાદિ ગુણસ્થાન નિરતર હેય, તે અંતર્મુહૂત કાળ પર્યત જ હોય છે, ત્યારપછી અવશ્ય અસર પડે છે. કારણ કે સંપૂર્ણ : ક્ષપકશ્રેણિને નિરંતરકાળ અતહૂર્ત જ છે.
અહિં એટલું વિશેષ છે કે એક જીવાશ્રિત અંતમુહૂર્તથી અનેક જીવાશ્રિત અંતમુહૂર્ત સાત સમય અધિક જાણ
ગાથામાં નાનાસીરે એ પદથી એક છવાશ્રિત અંતમુહૂર્તથી અનેક જીવાશ્રિત સંતમુહૂર્ત સાત સમય અધિક કહ્યું છે.
અહિં ક્ષપકણિના અપૂર્વકરણાદિ ગુણસ્થાનકેન એક જીવાશ્રિત કાળથી અનેક જીવાશ્રિત કાળ માત્ર સાત સમય વધારે કહ્યો છે, તેનું શું કારણ? એ શંકા થાય છે. તેના ઉત્તરમાં ટીકાકાર મહારાજ જણાવે છે કે-એ વચન સરકારના વચન ઉપરની શ્રદ્ધાથી જ માનવું જોઈએ આ વિષયમાં અમે અત્યાહત કેઇ પણ યુક્તિ જોતા નથી તેમ કોઈ અન્ય ગ્રંથમાં બાદ વિષયમાં કંઈ પણ શંક્રા સમાધાન નથી.