Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત ,
પૃથ્વીકાયને કાયસ્થિતિ કાળ જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણ જાણુ. . એ પ્રમાણે સૂકમ અપ્લાય, સૂક્ષમ તેઉકાય, સૂક્ષમ વાયુકાય, અને સૂક્ષમ વનસ્પતિકાયને પણ સમજ.
કહ્યું છે કે હે પ્રભો ! સૂક્ષમ પૃથ્વીકાયપણે ઉત્પન્ન થતા સક્ષમ પૃથ્વીકાયને કાયસ્થિતિ કાળ કેટલો ? હે ગૌતમ ! જાય અતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી કાળ આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસપિણી અને ક્ષેત્રથી અસંખ્યાતા લેક પ્રમાણ કાળ જાણ. . .
- એ પ્રમાણે સૂમ અપ્લાય, સૂક્ષમ તેઉકાય, સૂથમ વાયુકાય, અને સૂમ વનસ્પતિકાયને પણ જાણ ૪૮
હવે પ્રત્યેક અને બાદરાદિની સ્વકાસ્થિતિ કહે છે– ... पत्तेय बादरस्स उ परमा हरियस्स होइ कायदिई ।
ओसप्पिणी असंखा साहार रिउगइयत्तं ॥५०॥
प्रत्येकं बादरस्य तु परमा हरितस्य भवति कायस्थितिः।
उत्सपिण्योऽसंख्येयाः साहारत्वं ऋजुगतित्वम् ॥५०॥ અથ–બાદરની અને બાદર વનસ્પતિકાયની એ દરેકની ઉત્કૃષ્ટ કાયરિથતિ અસંખ્યાતી ઉત્સપિ અવસર્પિષણ છે આહારીપણું અને ઋજુગતિપણું પણ એટલેજ કાળ હોય છે. *
ટકાનુ આ ગાળામાં પ્રત્યેક એ જુદું પદ છે, સમસ્તપદ નથી. સમસ્ત-સમાસાન્ત પદ હોય તે વનસ્પતિકાયનું વિશેષણ થાય અને તેથી પ્રત્યેક વનસ્પતિકાયની અવકાસ્થિતિને પ્રસંગ આવે. આ ગાથામા પ્રત્યેક વનસ્પતિકાય આશ્રયી સવકાયસ્થિતિ કહી નથી, પરંતુ ચામાચથી બાદર અને બાંદર વનસ્પતિકાય આશ્રયી સ્વકાસ્થિતિ કહી છે.
૧ મૂળ ટીકામા પ્રત્યેક અને બંને બાદર એ વનસ્પતિકાયના વિવિણ લીધા છે. તેમાં એમ જણાવ્યું છે કે-પવન અપર્યાપ્ત વિશેષણરહિત પ્રત્યેક બાર વનસ્પતિકાયની કાયસ્થિતિ અને ખ્યાતી ઉત્સપિણી અવસર્પિણી પમાણ છે. આટલેજ કાળ આહારિપણાને અને અજુગનિપણાને પણ છે. આહારિપણાનો અને જુગતિપણાને આટલે કાળ છે. એવું કઈ રીતે અનુમાન કરે છે ? તેના ઉત્તરમાં જણાવે છે કે-ગાથામાં અક્ષરે અધિકહેવાથી અર્થ પણ અધિક થાય છે. પ્રત્યેક વનરતિકા સર્મ નહિ હોવાથી તેનું બાદરપણું તે સિદ્ધ જ છે. સિદ્ધ છતાં પણ જે બાહરનું પ્રહણ ક" છે તે ઉપરા અર્થને જણાવવા માટે ગ્રહણ કર્યું છે.
મલગિરિજી મહારાજે પ્રજ્ઞાપના સુત્રને અનુસરી બાદર અને વનસ્પતિકાય ભિન્ન ભિન્ન લીધા છે. અને બાર વનસ્પતિકાયમાં સાધારણ અને પ્રત્યેક એ બંનેનું ગ્રહણ કર્યું છે. તથાસ્થાન વિજ્ઞરિછે. એ ન્યાયે આહારિપણાનો અને બાજુગતિપણાને વન્ય ઉત્કૃષ્ટ કાળ કણો છે.