Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પાચમહત્તિીયા આ સૂક્ષમ દ્રવ્ય મુદ્દગલપરાવર્તનમાં વિવક્ષિત એક શરીર સિવાય અન્ય શરીરરૂપે પરિગુમાવી. પરિણુમાવી જે પુદગલેને છે કે તે ગણાય નહિ. પરંતુ ઘણા કાળે પણ વિવસિત એક શરીર રૂપે જ્યારે જગર્તિ પરમાણુઓને પરિણુમાવે ત્યારે તેને પરિણામ ગણાય છે. કાળ તે શરૂઆતથી છેવટ સુધી ગણાય જ છે. ૩૮, , • • •
આ પ્રમાણે બાદર અને સૂક્ષ્મ એમ બે ભેદે દ્રવ્ય પુદગલપરાવર્તનનું સ્વરૂપ કહ્યું, હવે આદર અને સૂક્ષમ એમ બે ભેદે ક્ષેત્ર પુદગલપરાવર્તનનું સ્વરૂપ કહે છે– .. .
लोगस्स पएसेसु अणंतरपरंपराविभत्तीहिं। વેવિ વાગો તો સુહુનો ૩ શાંતાના રૂા
लोकस्य प्रदेशेषु अनन्तरपरम्परा विभक्तिभ्याम् । .
क्षेत्रे बादरः स सूक्ष्मस्तु अनन्तरमृतस्य ॥ ३९ ॥ અર્થ-અનંતર પ્રકારે કે પરંપરા પ્રકારે કાકાશના પ્રદેશમાં મરણ પામતા આત્માને જેટલો કાળ થાય તે બાદ ક્ષેત્ર પુદગલપરાવર્તન કહેવાય, અને અનંતર પ્રકારે મરતા આત્માને જેટલે કાળ થાય તે સૂક્ષમ ક્ષેત્ર પુદગલપરાવર્તન કહેવાય.
ટીકાન સૌદાજ પ્રમાણ લોકાકાશના પ્રદેજોમાં અનતર પ્રકારે એટલે કે કમપૂર્વકએક પછી એક આકાશપ્રદેશમાં મરણ પામતા અથવા પર પરપ્રકારે કમ સિવાય આકાશ પ્રદેશને પછી મરણ પામતા એક આત્માને જેટલા કાળ થાય તેટલા કાળને ક્ષેત્રથી બાદર પંકુલપરાવર્તન કહેવામાં આવે છે.
તાત્પર્ય એ કે-જેટલા કાળે એક આત્મા કાકાશના સઘળા આકાશપ્રદેશને કમાવડે કે ક્રમ સિવાય મરઘુવડે સ્પર્શ કરે તેટલા કાળને ક્ષેત્રથી બાદર પુલપરાવર્તન કહેવામાં આવે છે. •
હવે ક્ષેત્રથી સૂમ પુલપરાવર્તન કહે છે-ૌદરાજ પ્રમાણુ લેકના સઘળા પ્રદેશમાં ક્રમપૂર્વક-એક પછી એક આકાશપ્રદેશને મરણ પામતાં એટલે કાળ થાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્ર પુદગલપરાવર્તન કહે છે.
અહિં ભાવના આ પ્રમાણે છે કે જીવની જઘન્ય અવગાહના પણ અસખ્ય આકાશપ્રદેશપ્રમાણુ હોય છે, તેથી એક આકાશપ્રદેશને સ્પર્શીને મરણ પામે તે સમયે તે ક્ષેત્રના કોઈ પણ એક આકાશપ્રદેશની સ્પનાની વિવક્ષા કરી તેને અવધિરૂપે ગણવે. ત્યારપછી. તે આકાશપ્રદેશથી અન્ય ભાગમાં રહેલા આકાશ પ્રદેશને મરણવડે સ્પર્શ કરે તે તે ગણાય,
* જે પુદગલને એક વાર ગ્રહણ કરી ચૂકેલા હોય તેને ફરી ગ્રહણ કરે અગર મિશ્ર ઝળુ કરે તે તેની સ્પર્શના ગણાતી નથી. પરંતુ જેને નથી રહણ કયી તેને ગ્રહણ કરી પરિણુમાવી મૂકે તેની - રપર્શના ગણાય છે. •