Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત, - નહિ. પરંતુ અનંતકાળે તે મદારૂપ એક આકાશપ્રદેશની નજીકના બીજા આકાશપ્રદેશને મરણ વડે કરીને જયારે સ્પર્શે ત્યારે તે ૫શના ગણાય. વળી તેની નજીકના ત્રીજા આકાશપ્રદેશને સ્પર્શીને જેટલે કાળે મરણ પામે તે ગણાય એમ કેમપૂર્વક કાકાશના સઘળા આકાશ પ્રશાને મરણવડે સ્પર્શ કરતા જેટલા કાળ થાય, તેને ક્ષેત્રથી સલમપુદગલપરાવર્તન કહે છે. ૩૯
આદર અને સુક્ષમ એમ બે ભેદ ક્ષેત્રપુદગલપરાવર્તન કહ્યો. હવે બાદર અને સૂક્ષમ કાળ પલ પરાવર્તન કહે છે – .. उस्सप्पिणि समएसु अणंतरपरंपराविभत्तिहिं । कालम्मि बायरो सो सुहुमो उ अणंतरमयस्स ||४||
उत्सपिणिसमयेषु अनन्तरपरम्पराविभक्तिभ्याम् ।
काले बादरः स सूक्ष्मस्तु अनन्तरमृतस्य ॥४०॥ અર્થ–અનઉતર પ્રકારે કે પરપર પ્રકારે ઉત્સપિણી અને અવસર્પિણના સમયને મરણવડે ૨૫ કરતાં જેટલે સમય થાય તેને બાહર કાળ પુદગલપરાવર્તન કહે છે. અને અનસર પ્રકાર-એક પછી એક સમાને મરણવડે સ્પર્શ કરતાં જેટલો કાળ થાય તેને સૂક્ષમ કાળ પુદગલપરાવર્તન કહે છે.
કાન–અહિં ઉત્સપિણીના ગ્રહણથી અવસર્પિણીનું ગ્રહણ પણ ઉપલક્ષણથી કરવાનું છે. તેથી તેને અર્થ એ થાય છે— - ઉજિણી અને અવસપિણીના સઘળા સમયમાં અનંતર પ્રકારે અને પરંપરા પ્રકારે મરણ પામતા આત્માને એટલે કાળ થાય તેટલા કાળને બાદ કાળ યુગપરાવર્તન કહેવાય છે. ' તાત્પર્ય એ કે-જેટલા કાળે એક જીવ ઉત્સપિણી અને અવસર્પિણીના સઘળા સમયને મવડે કે. ક્રમ સિવાય માણવટે સ્પર્શ કરે એટલે આડા અવળા પણ સઘળા સમચોમાં મરણ પામે તેટલા કાળને બાહર કાળ પુદગલપરાવાન કહે છે.
હવે સૂકમ કાળ પુદગલપરાવર્તન કહે છે-ઉત્સર્પિણ અને અવસર્પિણીના સઘળા સમમાં ઉત્સર્પિણીના પ્રથમ સમયથી આરંભી ત્યારપછી ક્રમપૂર્વક મરણ પામતા એટલે કાળ જાય તેને સુક્ષમ કાળપુદગલપરાવર્તન કહે છે. , અહિં પણ એને વિશેષ વિચાર આ પ્રમાણે છે-કેઈ જીવ ઉત્સર્ષિણીના પ્રથમ સમયે મરણ પામ્યા, ત્યારપછી તે જીવ સમથચૂત વીસ કેડાડી સાગરોપમ પ્રમાણ કાળ થયા પછી જે ઉત્સપિણીના બીજા સમયે મરણ પામે, તે તે બીજે સમય મરણથી સ્પર્શ ગણાય. જે કે ઉસર્પિણીના અન્ય અન્ય સમાને મરણ કરવા વડે સ્પરે છે છતાં