Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાવા સહિત
૧૯૯
હવે પાંચમા આદેશવાદિ આ પ્રમાણે કહે છે-અનેક ભવમાં બમણ કરવાવ! જે આવેદની ઉgટ કાયસ્થિતિને વિચાર કરીએ તે પૂર્વ કટિ પૃથફવ અધિક પચેપમ પૃયત્વજ સંભવે છે, અધિક નહિ. તે આ પ્રમાણે પૂર્વ કેટિ વરસના આયુવાળી નારી કે તિવણીમાં સાત ભવપર્યત ચીપણું અનુભવી આઠમા ભવમાં દેવકુરુ કે ઉત્તશ્કરમાં ત્રણ પાપમના આયુવાળી સીમાં ઉત્પન થાય ત્યાંથી મરી સૌધર્મ કે ઈશાન દેવલોકમાં જઘન્ય આયુવાળી દેવીમાં દેવીપણે ઉદાત્ત થાય, ત્યારપછી અવશ્ય અન્ય વેરે ઉત્પન્ન થાય. આ રીતે પૂર્વ કેટિ પૃથવ અધિક પલ્યોપમ પૃથફવ પ્રમાણ વેદની કાયસ્થિતિ સંભવે છે.
આ પ્રમાણે પાંચે આદેશના અભિપ્રાયે કહા. આ પાંચ આદેશામાંના કોઈ પણ આદેશના સત્યાસત્યને નિર્ણય તે અતિશય જ્ઞાની અગરતે સત્કૃષ્ટ કૃતલબ્ધિસંપન્ન જ કરી શકે
આ આદેશો ભગવાન આર્યશ્યામ મહારાજના જ્ઞાનમાં ન હતા, માત્ર તેતે કાળની અપેક્ષાએ પૂર્વ પૂર્વના આચાર્ય મહારાજાએ તે તે કાળમાં થયેલા ગ્રંથાના પૂર્વાપર વિચાર કરી પિતાની બુદ્ધિને અનુસરી સ્ત્રીવેદની કાયસ્થિતિની પ્રરૂપણા કરી, તેથી તેઓના કોઈપણ મતને અસત્ય માન એ શક્ય નથી. તે હેતુથી તે સઘળા સદ્વાંતિક આચાર્ય મહારાજાઓના તેને ભગવાન આર્યાયામ મહારાજે ઉપદેશયા-સંગ્રા.
શંકા સૂત્રમાં ગૌતમ મહારાજ પરમાત્મા મહાવીરને પૂછે છે કે હે પ્રભે! સ્ત્રીવેદને વેદપણામાં નિરંતર કેટલે કાળ જાય? ત્યારે પ્રભુ કહે છે કે હે ગૌતમ! એક આદેશ પૂર્વ કેટિ પૃવ અધિક એક દશ પાપમ કાળ જાય એમ કહી પાંચ આદેશે જણાવે છે. પરંતુ પરમાત્મા મહાવીર જયારે ઉત્તર આપતા હોય ત્યારે તેવા અનેક આદેશ ઘટી જ કેમ શકે? કારણ કે તેઓ સર્વજ્ઞ છે.
ઉત્તર-પ્રવચનને જાણનાશ તે આચાચીએ પિતાના મતવડે સૂત્રને કહેવા છતા એટલે કે સૂત્રમાં પિતાને મત કહેતા હોય છતાં પણ ગૌતમ ભગવાન પ્રશ્ન પૂછે છે, અને તેને પરમાત્મા મહાવીર ઉત્તર આપે છે એ રૂપે કહ્યા છે. તેઓએ સૂવની એ શૈલી રાખી છે. આઈશ્યામ મહારાજે પૂર્વની જે પ્રકારે સૂત્રરચના હતી તે કાયમ રાખીને તેજ પ્રકારે અહિં સગા લખ્યા છે. જો એમ ન હોય તે સાક્ષાત ભગવાન જયારે ગૌતમ મહારાજને ઉત્તર આપે ત્યારે કોઈપણ પ્રકારના સંશયપૂર્વક કથન ઘટી શકે જ નહિ, કારણ કે ભગવાન સર્વર હાવાથી સઘળા સંશયથી રહિત છે. માટે જો આપણે એ વચન ભગવાન આઈશ્યામ મહારાજનું સમજવું, પરંતુ ભગવાન મહાવીરનું નહિ.
તથા નપુસકપણાને નિરંતર કાળ જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અનતકાળ છે. જઘન્ય એક સમયને કાળ શીદની જેમ સમજ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા પુદગલ પાવન પ્રમાણ અનતિકાળ સાંવ્યવહારિક જ આશ્રયી સમજ. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે હે પ્રલે ! નપુ. કવેદમાં નપુંસકપણે કેટલે કાળ જાય? હે ગૌતમ! જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટ અનંતકાળ તેમાં કાળ આશયી અનત ઉત્સર્પિણું અવસર્પિણી પ્રમાંણ કાળ અને ક્ષેત્ર
-
-
-
-
- -
-